રાજકોટ સહીત રાજયભરમા આર્થિકભીંસના કારણે અનેક લોકોએ આત્મઘાતી પગલા ભર્યા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે રાજકોટમા વધુ એક બનાવમા આર્થિકભીંસથી કંટાળી પ્રૌઢ રાત્રીના…
View More રાજકોટમાં આર્થિક ભીંસથી કંટાળી પ્રૌઢનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાતધ્રાંગધ્રામાં ગટરમાંથી આધેડની લાશ મળી
ધાંગધ્રા શહેરના મોચીવાડ નજીક ગટરમાંથી આધેડની લાશ મળી આવી હતી જેમાં પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આધેડ વિશે તપાસ કરાતા સુમરા ઉસ્માનભાઈ અલીભાઈ…
View More ધ્રાંગધ્રામાં ગટરમાંથી આધેડની લાશ મળી28મીએ રાજકોટમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 જંગ
પાંચ ટી-20 અને ત્રણ ODI શ્રેણીનું શેડયૂલ જાહેર, ઇંગ્લેન્ડની ટીમ જાહેર ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે જઈ રહી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની…
View More 28મીએ રાજકોટમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 જંગઅઠવાડિયામાં સરકારની પલટી! કલેક્ટર કચેરીમાં આઉટસોર્સથી ક્લાર્ક લેવાનો નિર્ણય મોકૂફ
રાજ્યની કલેક્ટર કચેરીઓમાં ક્લાર્ક સંવર્ગની ખાલી જગ્યાઓ આઉટ સોર્સથી લેવા મહેસૂલ વિભાગે એક સપ્તાહ પહેલા લીધેલો નિર્ણય મોકૂફ રાખ્યો છે. મહત્ત્વના અને મહત્તમ નાણાકીય લેવડદેવડના…
View More અઠવાડિયામાં સરકારની પલટી! કલેક્ટર કચેરીમાં આઉટસોર્સથી ક્લાર્ક લેવાનો નિર્ણય મોકૂફરાજકોટ જેલમાં બંધ મહેશ લાંગાને અમદાવાદ જીએસટી કૌભાડમાં હાઇકોર્ટે આપ્યા જામીન
રાજકોટમાં બોગસ GST બીલ કૌભાડમાં હાલ જેલમા રહેલા અમદાવાદમાં કરોડો રૂૂપિયાના GST કૌભાંડના કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહેશ લાંગાને જામીન આપ્યાં છે. 8 ઓક્ટોબર 2024ના મહેશ…
View More રાજકોટ જેલમાં બંધ મહેશ લાંગાને અમદાવાદ જીએસટી કૌભાડમાં હાઇકોર્ટે આપ્યા જામીનભાવનગર નજીકથી 33 લાખનો દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો
570 પેટી વિદેશી દારૂ અને 84 પેટી બીયર ભરેલ ટેન્કર સાથે ચાલકની ધરપકડ ભાવનગર જિલ્લાના ઉમરાળામાંથી એલસીબી પોલીસે 570 પેટી ઇંગલિશ દારૂૂ અને 84 પેટી…
View More ભાવનગર નજીકથી 33 લાખનો દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો5 જિલ્લાની 55 શાળામાં ફી વધારો મંજૂર
25 શાળાઓએ 10 હજારથી 58 હજારનો વધારો માંગ્યો સૌરાષ્ટ્રની ફી નિર્ધારણ સમિતિ દ્વારા 58 શાળાની ફી વધારાની માંગણી ફગાવાઇ ગુજરાત સરકારની ફી નિર્ધારણ કમિટિ (એફઆરસી)…
View More 5 જિલ્લાની 55 શાળામાં ફી વધારો મંજૂરઉપલેટા મામલતદારના વાણી-વર્તનના વિરોધમાં ધરણાં
ઉપલેટા તાલુકા મામલતદાર તરીકે નવા મામલતદાર મહેતાએ ચાર્ટ સાંભળ્યો ત્યારથી ક્યાંક ને ક્યાંક વિવાદમાં રહ્યા છે શરૂૂઆતમાં આવી ખનીજ ચોરી રેતી બંધ કરાવી અને ફરીથી…
View More ઉપલેટા મામલતદારના વાણી-વર્તનના વિરોધમાં ધરણાંમોરબી મહાપાલિકાની પૂર્વ-પશ્ર્ચિમ ઝોનમાં વહેંચણી કરી કામગીરીનું કરાયું વિભાજન
નગર આયોજન અને મૂલ્યાંકન ખાતાના બે પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ-3 નિમણૂક કરાઇ મોરબી મહાપાલિકામાં આજુબાજુના ગામનો સમાવેશ કરેલ છે ત્યારે દરેક વિસ્તારમાં ઝડપથી કામ કરવામાં આવે…
View More મોરબી મહાપાલિકાની પૂર્વ-પશ્ર્ચિમ ઝોનમાં વહેંચણી કરી કામગીરીનું કરાયું વિભાજનતળાજા નજીક આખી ટ્રક કોઇ ફેંકી ગયું?
ભાવનગર જીલ્લા નાતળાજા પંથકમાં છેલા કેટલાક સમય થી અજીબો ગરીબ ઘટનાઓ ઘટી રહી છે.જેનો કોયડો ઉકેલવો મુશ્કેલ હોય છે.આવીજ વધુ એક ઘટના આજે બનવા…
View More તળાજા નજીક આખી ટ્રક કોઇ ફેંકી ગયું?