સુરત શહેરમા ઉતરાણ વિસ્તારમા એક કાર ચાલક સાથે અકસ્માત સર્જી તેની પાસેથી પૈસા પડાવવા માટે ચાલક યુવાનને કારમા અપહરણ કરનાર ટોળકીને રાજકોટ શહેર પેરોલ ફર્લો…
View More સુરતના યુવકનું અકસ્માતના પૈસા પડાવવા અપહરણ કરનાર રાજકોટની ત્રિપુટી ઝડપાઇજિલ્લામાં સાત સ્થળે મારામારી : 13 ઘવાયા
રાજકોટ જિલ્લામાં એક જ દિવસમાં મારામારીના અલગ અલગ 7 જેટલા નાવોબન્યા હતાં. જેમાં 13 જેટલા લોકોને ઈજા થઈ હતી. રાજકોટના ગોંડલ, ભાયાવદર અને શાપર-વેરાવળમાં અલગ…
View More જિલ્લામાં સાત સ્થળે મારામારી : 13 ઘવાયામાતૃકૃપા ટ્રાવેલ્સ સંચાલક સહિતના સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા રજૂઆત
રાજકોટની પિતૃકૃપા ટ્રાવેલ્સ અને માતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકો વચ્ચે ધંધાકીય હરીફાઈમાં છેલ્લા ગણા દીવસથી ચાલતી માથાકૂટમાં લોહી રેડતા અટક્યું હતું. ટ્રાવેલના હરીફ પિતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકને મોતને…
View More માતૃકૃપા ટ્રાવેલ્સ સંચાલક સહિતના સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા રજૂઆતરૂા. 100ના વિવાદમાં હોટલ પર પેટ્રોલ બોંબ ફેંક્યા, બે પીધેલા ઝડપાયા
બે ટપોરીને ડખો થયા બાદ ચાર શખ્સો પેટ્રોલ બોંબ લઇને આવ્યા, બે ફેંકયા પણ ટોળું એકઠું થઇ જતા બોંબ રેઢા મૂકી નાસી છૂટયા મકરસંક્રાંતિની રાત્રિના…
View More રૂા. 100ના વિવાદમાં હોટલ પર પેટ્રોલ બોંબ ફેંક્યા, બે પીધેલા ઝડપાયાઆંધ્રમાં બેથી વધુ બાળકોવાળા લોકો જ સ્થાનિક ચૂંટણી લડી શકશે
લોકોને વધુ બાળકો પેદા કરવા પ્રેરતી નીતિઓ લાવવા નાયડુની જાહેરાત આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ વસ્તીમાં ઘટાડો ઘટાડવાના પ્રયાસમાં મોટી જાહેરાત કરી છે. સીએમએ કહ્યું છે…
View More આંધ્રમાં બેથી વધુ બાળકોવાળા લોકો જ સ્થાનિક ચૂંટણી લડી શકશેનવી પહેલ, દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે સાંત્વના કેન્દ્ર
ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો(સિનીયર સિટીઝન)ની સુરક્ષા અને સલામતી માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો…
View More નવી પહેલ, દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે સાંત્વના કેન્દ્રહૃદયરોગનો હુમલો: વધુ બે પ્રૌઢાના શ્ર્વાસ થંભી ગયા
શહેરમા મોરબી રોડ પર આવેલી જય જવાન જય કિશાન સોસાયટીમા રહેેતા પ્રૌઢાનુંં હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યુ હતુ. પ્રૌઢાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો…
View More હૃદયરોગનો હુમલો: વધુ બે પ્રૌઢાના શ્ર્વાસ થંભી ગયાઅમદાવાદ એરપોર્ટથી વિદેશ જવા માટે ઇમિગ્રેશનની લાઇનની ઝંઝટ ખતમ
સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અમદાવાદથી વિદેશ જતાં પ્રવાસીઓને ઇમિગ્રેશન માટે લાઇનમાં ઊભા રહેવાથી છૂટકારો મળશે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અમદાવાદ એરપોર્ટ ખાતે ભારત સરકાર…
View More અમદાવાદ એરપોર્ટથી વિદેશ જવા માટે ઇમિગ્રેશનની લાઇનની ઝંઝટ ખતમનવા પરિપત્રના કારણે અનેક દસ્તાવેજોની નોંધણી લટકી
યુએલસીમાંથી છૂટી થયેલી ટાઇટલ જમીનોમાં પણ દસ્તાવેજો અટકાવી કલેકટર કચેરીમાં હુકમની ખરાઇ માટે મોકલાતા પત્રો યુએલસી શાખામાંથી અભિપ્રાયની કોઇ સમય મર્યાદા નક્કી નહીં કરાતા અરજદારોની…
View More નવા પરિપત્રના કારણે અનેક દસ્તાવેજોની નોંધણી લટકીઆ એક વસ્તુ ઉમેરવાથી ચા બની જાય છે ઝેર, જાણો શું છે
શિયાળાની ઋતુમાં ગરમાગરમ ચા પીવી કોને ન ગમે? પરંતુ શું તમે જાણો છો કે દૂધની ચા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. ચાલો જાણીએ…
View More આ એક વસ્તુ ઉમેરવાથી ચા બની જાય છે ઝેર, જાણો શું છે