રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તર ગુજરાતથી લઇને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અચાનક વાતાવરણ માવઠાની આશંકા સેવાઇ હતી, જોકે, હવે દક્ષિણ ગુજરાતમાં…
View More સાપુતારા-ચીંચલીમાં વહેલી સવારે માવઠુંGPSCની પ્રાથમિક કસોટીના જવાબની વાંધા અરજી ઓનલાઇન લેવામાં આવશે
જીપીએસસી દ્વારા લેવાતી પ્રાથમિક કસોટીને લઈ મહત્વના સમાચાર આવ્યા છે. જેમાં આન્સર કી રજૂ કર્યા બાદ જવાબોના રજૂ થતા વાંધાઓને લઈ નિર્ણય કરવામાં આવ્યો છે.…
View More GPSCની પ્રાથમિક કસોટીના જવાબની વાંધા અરજી ઓનલાઇન લેવામાં આવશેતલ-શીંગ અને દાળીયાની ચીકીના નમૂના લેવાયા, ખાદ્ય ચીજના 20 નમૂનાની ચકાસણી
રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન વેસ્ટ ગેટ, 150 ફૂટ રિંગ રોડ, રૈયા ચોકડી પાસે, રાજકોટ મુકામે આવેલ “ઓયે અન્ના રેસ્ટોરેન્ટ (SVENDZ FOOD LLP)…
View More તલ-શીંગ અને દાળીયાની ચીકીના નમૂના લેવાયા, ખાદ્ય ચીજના 20 નમૂનાની ચકાસણીકારણ વગર એટ્રોસિટીની કલમ ઉમેરવા બદલ રાજકોટ પોલીસની ઝાટકણી કાઢતી ગુજ. હાઇકોર્ટ
એરપોર્ટ પર બે ટેક્સી ડ્રાઇવર વચ્ચે મારામારીના કેસમાં એટ્રોસિટીની ફરિયાદ પર સ્ટે ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમને ગુનામાં ગંભીરતા…
View More કારણ વગર એટ્રોસિટીની કલમ ઉમેરવા બદલ રાજકોટ પોલીસની ઝાટકણી કાઢતી ગુજ. હાઇકોર્ટધો.10ની છાત્રાએ યૂ-ટ્યૂબ ઉપર જોઇ જાતે ગર્ભપાત કર્યો!
સોશિયલ મીડિયા અને મોબાઇલના વળગણની આડઅસર સમાન આંખ ઉઘાડતો કિસ્સો સોશિયલ મીડિયામાં મળેલા ફ્રેન્ડ સાથે સંબંધ બાંધ્યા બાદ ગર્ભવતી થતાં 16 વર્ષની સગીરાએ જાતે ગર્ભપાત…
View More ધો.10ની છાત્રાએ યૂ-ટ્યૂબ ઉપર જોઇ જાતે ગર્ભપાત કર્યો!મોદીની સુરક્ષામાં ચૂક: હત્યાના પ્રયાસની કલમ ઉમેરાઇ
2022માં ખેડૂતોએ ફલાયઓવર પર રસ્તો રોકતાં પીએમના કાફલાને પરત ફરવું પડયું હતું: 25 ખેડૂતો સામે ધરપકડ વોરંટ 5 જાન્યુઆરી, 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની…
View More મોદીની સુરક્ષામાં ચૂક: હત્યાના પ્રયાસની કલમ ઉમેરાઇટેકાના ભાવની રામાયણ વચ્ચે ખેડૂતોને વધુ એક ડામ : NPKમાં થેલીએ 250નો વધારો
રાજ્યના ખેડૂતોને ઇફ્કોએ મોટો ઝટકો આપ્યો હતો. મળતી જાણકારી અનુસાર, ઇફ્કોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો હતો. રાસાયણિક ખાતરમાં પ્રતિ 50 કિલોના ભાવમાં 250…
View More ટેકાના ભાવની રામાયણ વચ્ચે ખેડૂતોને વધુ એક ડામ : NPKમાં થેલીએ 250નો વધારોપાક.ના પૂર્વ પીએમ ઇમરાન ખાનને 14 વર્ષની, પત્નીને 7 વર્ષની જેલસજા
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને અલ કાદિર ટ્રસ્ટ મામલે 14 વર્ષની જેલની સજા સંભળાવાવમાં આવી છે તેમની પત્ની બુશરાબીબીને પણ 7 વર્ષની સજા સંભળાવી છે.…
View More પાક.ના પૂર્વ પીએમ ઇમરાન ખાનને 14 વર્ષની, પત્નીને 7 વર્ષની જેલસજાસૈફ હુમલા કેસમાં સંદિગ્ધ આરોપી પકડાયો, પૂછપરછ શરૂ
શાહિદ સામે ઘરફોડીના જૂના 4 કેસ: નવા સીસીટીવી ફૂટેજમાં સીડીથી ઉપર જતો જોવા મળ્યો બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં પોલીસે એક શકમંદની…
View More સૈફ હુમલા કેસમાં સંદિગ્ધ આરોપી પકડાયો, પૂછપરછ શરૂલોકરક્ષકની પરીક્ષામાં પ્રેમ થયા બાદ અવારનવાર દુષ્કર્મ આચર્યું
કેશોદ તાલુકાના એક ગામમાં લગ્નની લાલચ આપી 21 વર્ષીય યુવતી સાથે યુવકે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. લોકરક્ષક પરીક્ષા દરમિયાન બન્ને વચ્ચે મુલાકાત થઈ હતી. જે…
View More લોકરક્ષકની પરીક્ષામાં પ્રેમ થયા બાદ અવારનવાર દુષ્કર્મ આચર્યું