વાંકાનેર પાડધરા ગામે રહેતા અને ખાણ ખનીજનો વ્યવસાય કરતા મહેશ દેવા ઓડેદરા નામના ર3 વર્ષનો યુવાન જામસર ગામે પેપર મીલ બેલાની ખાણમા હતો ત્યારે પ્રવિણ…
View More ધંધાની હરિફાઇમાં ખાણ ખનીજના ધંધાર્થીઓ વચ્ચે મારામારી : એક યુવાન ઇજાગ્રસ્તછાપી ગામના સરપંચનો પતિ 15 લાખની લાંચ લેતા ઝડપાયો
જીઆઇડીસીના પ્લોટ ઉપર પંચાયતનો દાવો કરી બાંધકામ તોડી નાખ્યું, 50 લાખ માગી 30 લાખમાં સમાધાન કર્યું બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના છાપી ગ્રામ પંચાયતના સરપંચના પતિ…
View More છાપી ગામના સરપંચનો પતિ 15 લાખની લાંચ લેતા ઝડપાયોવીંછિયાના ઢેઢુકી ગામે ભૂવા ઉપર હુમલો કરનાર આરોપી દ્વારા પરિવારને ધમકી
વીછીયાના ઢેઢુકી ગામની સીમમાં રહેતા ભુવા ચકુભાઇ પોલાભાઇ સાંકળીયા (ઉ.વ.65) વાડીના મકાને સૂતા હતા ત્યારે ચોટીલાના આણંદપરના દેવપરાના વિશાળ સામતભાઈ મેણીયા સહીતના અજાણ્યા છ શખ્સોએ…
View More વીંછિયાના ઢેઢુકી ગામે ભૂવા ઉપર હુમલો કરનાર આરોપી દ્વારા પરિવારને ધમકી‘મર્ડર કરવું હોય તો કરી નાખો’ બે મહિલાઓ બાખડી
સોશિયલ મીડિયામાં બે વીડિયો વાઇરલ : એક વીડિયોમાં જૂથ વચ્ચે સરાજાહેર ધોકા-પાઇપ ઉલળ્યા રાજકોટ શહેરમા દિન પ્રતિદિન જાહેરમા મારામારી કરવી તેમજ સામાન્ય માથાકુટમા હથીયાર કાઢી…
View More ‘મર્ડર કરવું હોય તો કરી નાખો’ બે મહિલાઓ બાખડીહત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી મંજૂર કરતી હાઇકોર્ટ
સાધુવાસવાણી રોડ ઉપર આવેલ ગુરૂૂજીનગર આવાસ યોજનાના ક્વાર્ટરમાં થયેલી હત્યાના ગુનામાં જેલ હવાલે રહેલા જૂનાગઢના શખ્સની જામીન અરજી હાઈકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે.આ કેસની…
View More હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી મંજૂર કરતી હાઇકોર્ટ7.5 લાખ લોકો કરી રહ્યા છે ST બસનું લાઇવ ટ્રેકિંગ
8 હજાર બસોમાં એપ્લિકેશન કાર્યરત, મહિલા અને વૃદ્ધ મુસાફરોને એકલા મુસાફરી કરવી સરળ બની મુસાફરોને એક રાજ્ય માંથી બીજા રાજ્યમાં, એક જિલ્લા માંથી બીજા…
View More 7.5 લાખ લોકો કરી રહ્યા છે ST બસનું લાઇવ ટ્રેકિંગકોલ્ડપ્લે માટે અમદાવાદ-મુંબઇ વચ્ચે ખાસ ટ્રેન
તા.25-26 જાન્યુઆરીએ રેલવે દ્વારા બે ટ્રેન દોડાવાશે બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લે હાલ પોતાના મ્યૂઝિક ઓફ ધ સ્ફીયર્સ વર્લ્ડ ટૂર હેઠળ ભારતમાં પોતાના મ્યૂઝિક કોન્સર્ટને…
View More કોલ્ડપ્લે માટે અમદાવાદ-મુંબઇ વચ્ચે ખાસ ટ્રેનમોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં કાલથી બે દિવસ ઉત્તરાર્ધ ઉત્સવ ઉજવાશે
વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ- 2025નું તા.18 અને 19 જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવશે. પ્રાચીન નગરી મોઢેરા ખાતે અદ્વિતિય સ્થાપત્ય…
View More મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં કાલથી બે દિવસ ઉત્તરાર્ધ ઉત્સવ ઉજવાશેભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા 19મીએ અમદાવાદમાં
ગુજરાતમાં ચાલી રહેલા ભાજપના સંગઠન પર્વ દરમિયાન કેન્દ્રિય મંત્રી અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા 19 જાન્યુઆરીના રોજ ગુજરાત આવી રહ્યા છે. આ દિન તેઓ…
View More ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા 19મીએ અમદાવાદમાંકચ્છમાંથી 2.50 કરોડનો સોપારીનો જથ્થો જપ્ત, જામનગર ડીઆરઆઈનું ઓપરેશન
પ્રોસેસ ઓઈલના નામે મુંદ્રા પોર્ટ પર ત્રણ ક્ધટેનર સોપારી લાવવામાં આવી હતી દાણચોરી કરીને સોપારીના જથ્થાને ઘુસાડવાના વધુ એક ષડયંત્રને નિષ્ફ્ળ બનાવવામાં આવ્યું છે. વિદેશથી…
View More કચ્છમાંથી 2.50 કરોડનો સોપારીનો જથ્થો જપ્ત, જામનગર ડીઆરઆઈનું ઓપરેશન