આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ (KZF) એ પ્રયાગરાજ મહાકુંભ મેળા દરમિયાન 2 સિલિન્ડર બ્લાસ્ટની ઘટનાની જવાબદારી લીધી છે. સંગઠને આ અંગે કેટલીક મીડિયા સંસ્થાઓને ઈ-મેલ…
View More મહાકુંભમાં સિલિન્ડર બ્લાસ્ટ કરાવ્યાની ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સની સ્ફોટક કબુલાતજન્મસિધ્ધ નાગરિકતા ખતમ કરવાનો ટ્રમ્પનો નિર્ણય હળાહળ અન્યાય છે
ભારતીયો સહીત વિદેશી ઇમ્યિુનીટીને સીધો અસર કરતો રાષ્ટ્રપતિ તરીકેના તેમના બીજા કાર્યકાળમાં, ડોનાલ્ડ ટ્રમ્પે જન્મસિદ્ધ નાગરિકતાનો અંત લાવવાના હેતુથી એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા…
View More જન્મસિધ્ધ નાગરિકતા ખતમ કરવાનો ટ્રમ્પનો નિર્ણય હળાહળ અન્યાય છેટ્રમ્પની શપથવિધિમાં ખાલિસ્તાની આતંકી પન્નુની હાજરીથી ભારત ચોંક્યું
અમેરિકા ના વોશિંગટન ડી.સી.માં ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ કાર્યક્રમ દરમિયાન ભારતનો મોસ્ટ વાંટેડ ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નૂ પણ હાજર હતો. પન્નૂને સમારોહમાં ખાલિસ્તાની…
View More ટ્રમ્પની શપથવિધિમાં ખાલિસ્તાની આતંકી પન્નુની હાજરીથી ભારત ચોંક્યુંલિસ્ટિંગ પહેલાં જ શેરની લે-વેચને મંજૂરી આપવા સેબીની તૈયારી
ગ્રે-માર્કેટમાં ટ્રેડિંગના બદલે ઔપચારિક પ્લેટફોર્મ પૂરું પાડવા સેબીના ચેરમેન માધાબી પુરીની હિમાયત ભારતીય મૂડી બજાર નિયમનકાર ‘સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા’ (SEBI) એક એવી…
View More લિસ્ટિંગ પહેલાં જ શેરની લે-વેચને મંજૂરી આપવા સેબીની તૈયારીસૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી મળી રજા, અનોખા અંદાજમાં નજરે પડ્યો એક્ટર, જુઓ વિડીયો
છરીના હુમલામાં ઘાયલ થયેલા ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાનને પાંચ દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 16 જાન્યુઆરીએ સવારે લગભગ 2 વાગ્યે સૈફ…
View More સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી મળી રજા, અનોખા અંદાજમાં નજરે પડ્યો એક્ટર, જુઓ વિડીયોસુરેન્દ્રનગરમાં ભૂગર્ભ ગટરમાં બે સફાઇકર્મીના ગુંગળાઇને મોત
સુરેન્દ્રનગરમાં એક ગંભીર અકસ્માતમાં બે સફાઇ કામદારના મોત થયા છે. જેમાં નગરપાલિકાની બેદરકારી સામે આવી. કોઇપણ સેફટીના સાધનો વગર ભુગર્ભ ગટરની સફાઇ કરવા ઉતર્યા હતા.…
View More સુરેન્દ્રનગરમાં ભૂગર્ભ ગટરમાં બે સફાઇકર્મીના ગુંગળાઇને મોતજેતપુર પંથકમાં પ્રચંડ ધડાકા સાથે ધરતી ધ્રુજી
જેતપુર શેહર અને તાલુકામાં આજે 2.15 આસપાસ ભેદી ધડાકા સાથે ધરતી ધ્રૂજી ઉઠતાં ગભરાઇને લોકો દોડીને ઘર અને દુકાનોની બહાર નીકળી ગયા હતા. આ પ્રચંડ…
View More જેતપુર પંથકમાં પ્રચંડ ધડાકા સાથે ધરતી ધ્રુજીધો.12ની છાત્રા સાથે મિત્રતા કેળવી વિધર્મી વાનચાલકે આચર્યુ દુષ્કર્મ
સ્કૂલ વાનચાલક સાથે સગીરા ફોન પર વાતચીત કરતી હોય પરિવારને શંકા જતા ભાંડો ફૂટયો સગીરા સાથેની અંગત પળોના ફોટા સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ કર્યા…
View More ધો.12ની છાત્રા સાથે મિત્રતા કેળવી વિધર્મી વાનચાલકે આચર્યુ દુષ્કર્મએર કિસ, સાંચેઝનો ડ્રેસ અને ઝકરબર્ગની તીરછી નજર
અમેરિકાના 47માં પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની તાજપોશી સમારંભમાં કેટલાક રમુજભર્યા દ્રશ્યો જોવા મળ્યા. આ ઉપરાંત સોશિયલ મીડીયા યુઝર્સે પણ ઘણી ચીઝ બનાવી જોડકણાં કર્યા.…
View More એર કિસ, સાંચેઝનો ડ્રેસ અને ઝકરબર્ગની તીરછી નજરટ્રમ્પના રાજ્યારોહણ સમારંભમાં ભારતનો દબદબો: જયશંકરને પ્રથમ હરોળમાં સ્થાન
અમેરિકામાં ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પનો યુગ પાછો ફર્યો છે. સોમવારે જ્યારે તેમણે બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા ત્યારે આ અવસર પર વિશ્વભરમાંથી મહેમાનો એકત્ર…
View More ટ્રમ્પના રાજ્યારોહણ સમારંભમાં ભારતનો દબદબો: જયશંકરને પ્રથમ હરોળમાં સ્થાન