શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયુ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજયની…
View More ભાજપ દ્વારા શહેરના આગેવાનોની ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂકવેરાવિભાગે વધુ 3 મિલકત સીલ કરી રહેણાકનું 1 નળ જોડાણ કાપ્યું
બાકીદારો પાસેથી સ્થળ ઉપર રૂા. 32.98 લાખની વેરાવસુલાત કરી મનપાના વેરાવિભાગ દ્વારા મિલ્કતવેરો બાકી હોય તેવા આસામીઓ વિરુદ્ધ સીલીંગ અને જપ્તીની ઝુંબેશ શરૂ કરી છે.…
View More વેરાવિભાગે વધુ 3 મિલકત સીલ કરી રહેણાકનું 1 નળ જોડાણ કાપ્યુંપ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ વધુ 83 વેપારીઓને રૂા. 26,200નો દંડ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 24/01/2025 થી 25/01/2025 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી સબબ વધુ 83 વેપારીઓને રૂા. 26,200નો દંડદુબઈના હવાલા નેટવર્કમાં સંડોવાયેલા શખ્સની રાજકોટના જીએસટીના બોગસ બિલિંગમાં ધરપકડ
રાજકોટના ચર્ચાસ્પદ નકલી જીએસટી બીલ કૌભાંડ મામલે એસઓજીએ મહેશ લાંગાના વધુ એક સાગરીતની ધરપકડ કરી છે. પકડાયેલો આ શખ્સ તાજેતરમાં જ તિહાડ જેલમાંથી છુટ્યો છે.…
View More દુબઈના હવાલા નેટવર્કમાં સંડોવાયેલા શખ્સની રાજકોટના જીએસટીના બોગસ બિલિંગમાં ધરપકડનામચીન સાગર રાણાએ ફરી લખણ ઝળકાવ્યા, જૂની અદાવતમાં કાકા-ભત્રીજી સહિત ત્રણ પર હુમલો
નવલનગરમાં બનાવ, છ શખ્સો સામે રાયોટ અને મારામારીની કલમ હેઠળ ગુનો નોંધાયો રાજકોટ શહેરના નામચીન અને કુખ્યાત ગણાતા સાગર રાણા આણી ટોળકીએ ફરી શહેરમા લખણ…
View More નામચીન સાગર રાણાએ ફરી લખણ ઝળકાવ્યા, જૂની અદાવતમાં કાકા-ભત્રીજી સહિત ત્રણ પર હુમલોરાજકોટની સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર પાટણવાવના શખ્સને 20 વર્ષની જેલની સજા
દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાને નોકરી અપાવવાની લાલચે સાથે લઇ દોઢ માસ સુધી હવસનો શિકાર બનાવ્યાના કેસમાં ધરપકડ થઇ’તી રાજકોટમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાને ઇન્ટરવ્યૂ અપાવવાની…
View More રાજકોટની સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર પાટણવાવના શખ્સને 20 વર્ષની જેલની સજા‘ગુજરાત મિરર’ ઇમ્પેક્ટ: સિટી બસની એપ અપડેટ કરી શરૂ કરાઇ
રૂટ, સમયપત્રક, લાઇવ લોકેશન, અપ-ડાઉન, પાસનું વેલિડેશન અને ટિકિટ બુકિંગ મુસાફરો માટે સરળ બન્યું: નવા રૂટ પણ શરૂ કરાયા રાજકોટ મહાનગરપાલિકામાં અને રાજપથ લી. દ્વારા…
View More ‘ગુજરાત મિરર’ ઇમ્પેક્ટ: સિટી બસની એપ અપડેટ કરી શરૂ કરાઇગુજરાતની વિરાસત-વિકાસની દિલ્હીના કર્તવ્ય પથ પર ઝાંખી
આનર્તપુરથી એકતાનગર સુધીના સફરને દર્શાવતો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો: મણિયારી રાસે મહેમાનોને ઝૂમવા મજબૂર કર્યા: ગુજરાત જીતની હેટ્રીકથી હાથર્વેત છેટુ સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસની…
View More ગુજરાતની વિરાસત-વિકાસની દિલ્હીના કર્તવ્ય પથ પર ઝાંખીઆન-બાન-શાન સાથે 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી
સ્કૂલોમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો નાટકો, રજૂ કરાયા રાજ્ય સહિત શહેરભરમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉમંગ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી, સામાજિક, રાજકીય સંસ્થાઓ,…
View More આન-બાન-શાન સાથે 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણીસુરેન્દ્રનગરમાં પ્રેમિકાના પરિવારે પ્રેમી યુવકને રહેંસી નાખ્યો
પ્રેમાલાપ કરતા પ્રેમી યુગલને જોઇ જતા પરિવારે ખેલ્યો ખૂની ખેલ: તપાસનો ધમધમાટ સુરેન્દ્રનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પ્રેમ સંબંધને લઈને ઘરના ત્રણ…
View More સુરેન્દ્રનગરમાં પ્રેમિકાના પરિવારે પ્રેમી યુવકને રહેંસી નાખ્યો