સ્પાર્ક બાદ ઓઇલ ઢોળાઇ જવાના કારણે બનેલો બનાવ જામનગરના બેડી ઈદ મસ્જિદ રોડ પર આવેલા એક વીજ પોલમાં ઓવરલોડ થવાના કારણે પાંચ કે. વી. એ.ના…
View More બેડીમાં ટ્રાન્સફોર્મરમાં અવરલોડથી ભડકો થતા આગ લાગી: દોડધામહળવદમાં નવા ધનાળાના પાટિયા પાસેથી ગાંજા સાથે બે શખ્સો પકડાયા
હળવદના નવા ઘનાળા પાટિયાથી ગામ જતા રોડ પરથી 6 કિલો 890 ગ્રામ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને મોટરસાયકલ સહિત 93 હજારથી વધુના મુદ્દામાલ સાથે…
View More હળવદમાં નવા ધનાળાના પાટિયા પાસેથી ગાંજા સાથે બે શખ્સો પકડાયાજેતપુરમાં શ્રમિકની હત્યા કરનાર સહકર્મચારીને આજીવન કેદ
જેતપુર શહેરના ધારેશ્વર રોડ પર જયરાજ પ્રિન્ટ નામના સાડીના કારખાનામાં એક પરપ્રાંતીય મજૂરનું તેના સાથી મજુરે લાકડાંના ધોકા તેમજ ઢીકાપાટુનો મારમારી હત્યા નિપજાવી નાખ્યાંનો…
View More જેતપુરમાં શ્રમિકની હત્યા કરનાર સહકર્મચારીને આજીવન કેદહાપા રેલવે કોલોની વિસ્તારમાંથી નવજાત શિશુ મળી આવતા દોડધામ
સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયું: રડવાના અવાજથી સમગ્ર ઘટના પ્રકાશમાં આવી જામનગર નજીક હાપા રેલવે કોલોની વિસ્તારમાંથી સાંજના સમયે એક નવજાત શિશુ જીવીત અવસ્થામાં મળી આવતાં…
View More હાપા રેલવે કોલોની વિસ્તારમાંથી નવજાત શિશુ મળી આવતા દોડધામઠેબા ચોકડી પાસે ડમ્પર અને બે બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત, એકનું મોત
ધાયલને સારવારમાં ખસેડાયા: ડમ્પર ચાલક ફરાર થતા શોધખોળ જામનગર- કાલાવડ ધોરી માર્ગ પર ઠેબા ચોકડી નજીક ગઈ કાલે સાંજે એક ડમ્પર અને બે બાઈક વચ્ચે…
View More ઠેબા ચોકડી પાસે ડમ્પર અને બે બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત, એકનું મોતખંભાળિયાના રહેણાક વિસ્તારમાં આગ ભભૂકી: સોલાર અને જનરેટર ખાખ
ખંભાળિયાના પોસ રહેણાંક વિસ્તારમાં ગતરાત્રે એક આસામીના ટેરેસ પરની સોલાર પેનલમાં આગ ભભૂકી ઉઠતા થોડો સમય ભયના માહોલ સાથે દોડધામ મચી જવા પામી હતી.જાણવા…
View More ખંભાળિયાના રહેણાક વિસ્તારમાં આગ ભભૂકી: સોલાર અને જનરેટર ખાખગુજરાતમાં મગફળીની ટેકાના ભાવે અત્યાર સુધીની સૌથી રેકોર્ડબ્રેક ખરીદી
અત્યાર સુધીમાં 2.98 લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. 6,700 કરોડના મૂલ્યની કુલ 10 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરાઈ નોંધણી કરાવેલ તમામ ખેડૂતો પાસેથી આગામી…
View More ગુજરાતમાં મગફળીની ટેકાના ભાવે અત્યાર સુધીની સૌથી રેકોર્ડબ્રેક ખરીદીહળવદમાં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા આરોપીની ધરપકડ: બે શખ્સોની શોધખોળ
હળવદના વિવિધ જગ્યાએ થયેલી ચોરીનાં ભેદ ઉકેલવા પોલીસ પ્રયત્નશીલ હોય ત્યારે હળવદમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા પિતા અને પુત્રની તપાસ ચલાવતા આરોપી પુત્રને ઝડપી લીધો…
View More હળવદમાં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા આરોપીની ધરપકડ: બે શખ્સોની શોધખોળનેવિગેશન સેટેલાઇટના લોન્ચિંગ સાથે ઇશરો મિશનની સદી
ભારતીય અવકાશ એજન્સી ભારતીય અવકાશ સંશોધન સંગઠનએ ઇતિહાસ રચ્યો છે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી રોકેટ લોન્ચ કરીને સદી પૂર્ણ કરી છે. બુધવારે આ…
View More નેવિગેશન સેટેલાઇટના લોન્ચિંગ સાથે ઇશરો મિશનની સદીતેજસ લડાકુ વિમાનનું ઉત્પાદન ટલ્લે ચડાવતું અમેરિકા
સંરક્ષણ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) તેજસ MK1A ફાઇટર જેટ વિકસાવી રહી છે, જે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટનું નવીનતમ પ્રકાર…
View More તેજસ લડાકુ વિમાનનું ઉત્પાદન ટલ્લે ચડાવતું અમેરિકા