વાંકાનેર નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠકની પેટા ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય, જેમાં વાંકાનેરમાં ભાજપના બે બળીયા જુથો વચ્ચે વર્ચસ્વની…
View More વાંકાનેર પાલિકાના ભાજપના ઉમેદવારોની યાદી અંતે જાહેરકોમર્સિયલ ગેસ સસ્તો, મારૂતિ કાર-હવાઇ મુસાફરી મોંઘી
બજેટ પૂર્વે કોમર્સિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂા.7નો ઘટાડો, એટીએફના ભાવ વધ્યા નાણામંત્રી નિર્મલા સીતારામન બજેટ રજૂ કરે તે પહેલા આજથી 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર…
View More કોમર્સિયલ ગેસ સસ્તો, મારૂતિ કાર-હવાઇ મુસાફરી મોંઘીબર્ધન ચોકમાંથી 24 રેંકડી-કેબિન-પાથરણાં જપ્ત કરાયા
ત્રણ દિવસ પહેલા દૂર કરેલ દબાણો ફરી ખડકાઈ જતાં એસ્ટેટ વિભાગ ત્રાટક્યું જામનગર: જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવા માટે મહાનગરપાલિકા અને પોલીસ…
View More બર્ધન ચોકમાંથી 24 રેંકડી-કેબિન-પાથરણાં જપ્ત કરાયાયુવતીને આપઘાત માટે મજબૂર કરનાર ત્રણને 10 વર્ષની સજા
જામનગરના ત્રણ શખ્સ સામે ગત વર્ષ મા આત્મહત્યાની દુષ્પ્રેરણા અંગેનો ગુન્હો નોંધાયો હતો . જે કેસ માં અદાલતે ત્રણ આરોપીઓ ને દસ-દસ વર્ષ ની કેદ…
View More યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર ત્રણને 10 વર્ષની સજાબજેટ પૂર્વે સોના-શેરબજારમાં તેજી: સોનું 85300ની નવી ટોચે
2025ના વર્ષનું બજેટ રજુ થાય તે પૂર્વે શેરબજારમા સપાટ ખુલ્યા બાદ ભારે તેજી જોવા મળી હતી. આ વખતના પુર્ણ બજેટમા મધ્યમ વર્ગ માટે અનેક રાહતો…
View More બજેટ પૂર્વે સોના-શેરબજારમાં તેજી: સોનું 85300ની નવી ટોચેદુકાનદારે ફ્રી ગિફ્ટની રીલ સોશિયલ મીડિયામાં મૂકતા ફસાયો
જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં આવેલી એક મોબાઈલ શોપ ના વિક્રેતા દ્વારા તાજેતરમાં પોતાના મોબાઈલ શોપ ની આઇડી ને ઇન્સ્ટાગ્રામ માં લાઈક કર્યા પછી ગ્રાહકોને ફ્રીમાં સ્માર્ટ…
View More દુકાનદારે ફ્રી ગિફ્ટની રીલ સોશિયલ મીડિયામાં મૂકતા ફસાયોઅર્થતંત્રને મજબૂતી સાથે લોકોને રાહત આપતું બજેટ પેશ કરતાં નાણામંત્રી
વડાપ્રધાને ગઇકાલે સંકેત આપ્યો હતો તે મુજબ ગરીબ-મધ્યમ વર્ગ માટે શ્રેણીબદ્ધ જાહેરાતો, અનેક નવી યોજનાઓની જાહેરાત: કૃષિ ક્ષેત્ર તથા ખેડૂતોને પગભર બનાવવા ક્રાંતિકારી નિર્ણયો: જંકફૂડ…
View More અર્થતંત્રને મજબૂતી સાથે લોકોને રાહત આપતું બજેટ પેશ કરતાં નાણામંત્રીચકચારી ગેંગરેપ કેસમાં આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ
સ્યૂસાઇડ નોટના આધારે દાખલ કરાયેલા કેસમાં અદાલતે આપ્યો ચુકાદો જામનગરમાં થયેલા એક ચર્ચિત ગેંગરેપ અને આત્મહત્યાના કેસમાં આરોપીને અદાલતે નિર્દોષ છોડી મુક્યો છે. આ…
View More ચકચારી ગેંગરેપ કેસમાં આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમસિટી એ ડિવિઝનના જૂના બિલ્ડિંગનું ડિમોલિશન
તળાવની પાળથી સાતમો રસ્તો ખુલ્લો કરવા મહાપાલિકા દ્વારા કાર્યવાહી જામનગર મહાનગરપાલિકા ના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તળાવની પાળ થી સાત રસ્તા સુધીનો…
View More સિટી એ ડિવિઝનના જૂના બિલ્ડિંગનું ડિમોલિશનસોમનાથમાં વિવાદ વાળી જમીન સરકારી ઠરાવતી સુપ્રીમ કોર્ટ
મુસ્લિમ પક્ષને ઝટકો, જગ્યા ઉપર ધાર્મિક કાર્યક્રમો કરવાની પણ મનાઈ વેરાવળ સોમનાથમાં ડિમોલિશન મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પાસે બુલડોઝર…
View More સોમનાથમાં વિવાદ વાળી જમીન સરકારી ઠરાવતી સુપ્રીમ કોર્ટ