સ્પે.એસીબી કોર્ટમાં કેસ ચલાવાશે, એકની જગ્યાએ બે પગાર બોનસ આપી કૌભાંડ આચર્યું હતું મહેસાણાની દૂધસાગર ડેરીના 14.80 કરોડના કૌભાંડમાં પૂર્વ ગૃહમંત્રી સહિત ત્રણ આરોપીઓ સામે…
View More દૂધસાગર ડેરીના રૂા.14.80 કરોડના કૌભાંડમાં પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સામે ચાર્જફ્રેમ કરાયાRDC બેંકના કર્મીએ ફેસબુકમાં આવેલી 20 દીવસ હોટેલ-રિસોર્ટ બુકિંગના નામે 47 હજાર ગુમાવ્યા
રાજકોટમાં આરડીસી બેંક કર્મી સાથે એશિયામાં હોટલ બુકીંગના નામે રૂૂ.47 હજારની છેતરપીંડી થતાં એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.ફેસબુકમાં આવેલ ટ્રોપિકેન રિસોર્ટની એડમાં…
View More RDC બેંકના કર્મીએ ફેસબુકમાં આવેલી 20 દીવસ હોટેલ-રિસોર્ટ બુકિંગના નામે 47 હજાર ગુમાવ્યાકૂવામાં પડેલી દીકરીને બચાવવા માતાએ બીજી દીકરી સાથે ઝંપલાવ્યું, ત્રણેયનાં મોત
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના આફવા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યા કૂવામાં પડી જતાં બે દીકરી સહિત માતાનું મોત થયું છે. એક…
View More કૂવામાં પડેલી દીકરીને બચાવવા માતાએ બીજી દીકરી સાથે ઝંપલાવ્યું, ત્રણેયનાં મોતવીરપુરના વાડા ડુંગરામાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાત
વીરપુરના વાડા ડુંગરા ગામે રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.આ…
View More વીરપુરના વાડા ડુંગરામાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતરેલવે દ્વારા શરૂ કરાશે રેલ કોચ રેસ્ટોરાં
24 કલાક પ્રીમિયમ ભોજનની વ્યવસ્થા, પાંચ સ્થળો નકકી કરાયા ગુજરાતમાં ટૂંક સમયમાં પાંચ નવી રેલ કોચ રેસ્ટોરન્ટ શરૂૂ કરવામાં આવશે. પશ્ચિમ રેલવે અને અમદાવાદ રેલવે…
View More રેલવે દ્વારા શરૂ કરાશે રેલ કોચ રેસ્ટોરાંએકરંગ સંસ્થા દ્વારા દિવ્યાંગ ફેશન શો યોજાયો
એકરંગ સંસ્થાના સ્થાપક સ્વ. કમલેશભાઈ પ્રજાપતિ દ્વારા શરૂૂ કરવામાં આવેલ એકરંગ ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ઇન્સ્ટીટ્યુટને તા. 29/01/2025 ના રોજ 24 વર્ષ પૂર્ણ થયા અને 25 માં…
View More એકરંગ સંસ્થા દ્વારા દિવ્યાંગ ફેશન શો યોજાયોએન્જિનિયરિંગની પરીક્ષામાં 300થી વધુ કોપીકેસ, GTUમાં હિયરિંગ શરૂ
વર્ષ 2024 દરમિયાન લેવાયેલી પરીક્ષામાં કોપીકેસને લઈને રાજ્યની સૌથી મોટી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી વિવાદમાં સપડાઈ છે. આ પરીક્ષા દરમિયાન કોપીકેસ મામલે 300થી વધુ વિદ્યાર્થીઓનું હિયરિંગ…
View More એન્જિનિયરિંગની પરીક્ષામાં 300થી વધુ કોપીકેસ, GTUમાં હિયરિંગ શરૂસ્ટીમથી વીજળી સુધીની સફર: રેલવેમાં વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ
તા.3 ફેબ્રુઆરીએ શતાબ્દી વર્ષની ઉજવણી કરાશે: વંદે ભારત એક્સપ્રેસના પ્રારંભથી ભારતીય રેલવેની સિદ્ધિઓમાં વધુ એક સીમાચિહ્નરૂપ સાબિત થયું ભારતીય રેલ્વેનો ઇતિહાસ નવીનતા અને પ્રગતિની…
View More સ્ટીમથી વીજળી સુધીની સફર: રેલવેમાં વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણરૂડા વિસ્તારમાં 10 નવી ટીપી સ્કીમો ચાલુ વર્ષમાં થશે તૈયાર
રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના 48મા સ્થાપના દિને ચેરમેન તુષાર સુમેરા નવા આયોજનો અંગે વિગત આપી રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની સ્થાપનાના 47 વર્ષ ગઈકાલે…
View More રૂડા વિસ્તારમાં 10 નવી ટીપી સ્કીમો ચાલુ વર્ષમાં થશે તૈયારવેરા વિભાગે વધુ 9 મિલકત સીલ કરી સ્થળ પર રૂા. 42.60 લાખની કરી રિકવરી
મનપાના વેરાવિભાગે બાકીદારો ઉપર ધોસ બોલાવી આજે વધુ 9 મિલ્કત સીલ કરી નવ આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ ઉપર રૂા. 42.60 લાખની વેરાવસુલાત કરી…
View More વેરા વિભાગે વધુ 9 મિલકત સીલ કરી સ્થળ પર રૂા. 42.60 લાખની કરી રિકવરી