જેતપુરમાં સમડી ગેંગ ફરી સક્રિય થતાં પોલીસને પડકાર ફેંંક્યો છે. જેતપુરના જૂના પાંચ પિપળા રોડ ઉપર રહેતા મહિલા પોતાના પતિ સાથે જતા હતા ત્યારે…
View More જેતપુરમાં મહિલાના ગળામાંથી 45 હજારના ચેનની ચીલઝડપસુરેન્દ્રનગરના નેતાને હનીટ્રેપમાં ફસાવનાર ત્રણ શખ્સો ઝડપાયા
ભાજપ નેતાની 22 વર્ષીય યુવતી સાથેની અંગત પળોનો વીડિયો ઉતારી નટુજી ઇલોરીયા પાસે 10 લાખની માંગણી કરવામાં આવી હતી.સમગ્ર મામલે પોલીસે દશરથભાઈ પટેલ, ઇમરાન રાઠોડ,…
View More સુરેન્દ્રનગરના નેતાને હનીટ્રેપમાં ફસાવનાર ત્રણ શખ્સો ઝડપાયાગુજરાતમાંથી મહાકુંભમાં જતાં ભાવિકો માટે સરકારની માર્ગદર્શિકા
એરપોર્ટ, રેલવે જંક્શન, બસપોર્ટ, રહેવા-જમવા, હોટલ સહિતની ગાઈડલાઈન જાહેર કરાઈ : જોવા લાયક સ્થળ પણ આવરી લેતી રાજ્ય સરકાર : ટાઈમિંગ સહિતની માહિતી એડવાઈઝરીમાં અપાઈ…
View More ગુજરાતમાંથી મહાકુંભમાં જતાં ભાવિકો માટે સરકારની માર્ગદર્શિકામોરબીમાં હડકાયા કૂતરાંનો આતંક, અનેકેને બચકાં ભર્યાં
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રામ ઔર શ્યામ સોસાયટીમાં કુતરાએ આતંક મચાવ્યા છે અને ત્યાં રસ્તા ઉપરથી પસાર થતા લોકોને બચકા ભર્યા છે તોવુ સ્થાનિક…
View More મોરબીમાં હડકાયા કૂતરાંનો આતંક, અનેકેને બચકાં ભર્યાંબગસરામાં આડેધડ વાહન પાર્કિંગથી ભયાનક ટ્રાફિક સમસ્યા, ટપોરીઓ બેફામ
બગસરામાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે થોડા સમય પહેલા બગસરા મામલતદાર ની મોટરસાયકલ ધોળા દિવસે મામલતદાર ઓફિસની પાસેથી ચોરી થઈ…
View More બગસરામાં આડેધડ વાહન પાર્કિંગથી ભયાનક ટ્રાફિક સમસ્યા, ટપોરીઓ બેફામકોડીનાર પાલિકાની ચૂંટણીના ફોર્મ ચકાસણી વખતે ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે બબાલ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પક્ષો વચ્ચે ગરમાં-ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચૂંટણીમાં ઉમેદવારી કરવાને લઈને ઘણી જગ્યાએ છેલ્લા દિવસે પક્ષોની અંદર વિવાદ થતો સામે…
View More કોડીનાર પાલિકાની ચૂંટણીના ફોર્મ ચકાસણી વખતે ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે બબાલધોરાજીમાં પ્લાસ્ટિક ઉદ્યોગકારો પ્રાથમિક સુવિધાઓથી વંચિત
સ્થાનિક સ્વરાજની ચૂંટણી નાં પડઘમ વાગી ચુક્યા છે અને ધોરાજી નગરપાલિકા માં વહીવટ દારનું શાસન બાદ હવે ચૂંટણી ની જાહેરાત થઈ ગઈ છે અને દરેક…
View More ધોરાજીમાં પ્લાસ્ટિક ઉદ્યોગકારો પ્રાથમિક સુવિધાઓથી વંચિતઅમેરિકા સાથે ટેરિફ યુદ્ધ ટાળવા ભારતની ઝડપી કાર્યવાહી
વાઈટ હાઉસને રાહતોની યાદી પહોંચાડાઈ, ચીનનું સ્થાન લેવા ભારત આતુર સંભવિત વિનાશક વેપાર યુદ્ધને દૂર કરવાના પ્રયાસમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુશ કરવા ભારત ઝડપથી…
View More અમેરિકા સાથે ટેરિફ યુદ્ધ ટાળવા ભારતની ઝડપી કાર્યવાહીમહારાષ્ટ્રની સરકારી કચેરીઓમાં મરાઠી બોલવું હવે ફરજિયાત
મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને પ્રોત્સાહન આપવા માટે દેવેન્દ્ર ફડણવીસની સરકારે મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં હવે તમામ સરકારી, અર્ધ-સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીઓમાં મરાઠી બોલવું ફરજિયાત…
View More મહારાષ્ટ્રની સરકારી કચેરીઓમાં મરાઠી બોલવું હવે ફરજિયાતમહારાષ્ટ્રની શાસકયુતિમાં સખળડખળ: ફડણવીસની બેઠકમાં એકનાથ શિંદે ન ગયા
મહારાષ્ટ્રમાં એનડીએ સરકારની અંદર સંઘર્ષના અહેવાલો વધી રહ્યા છે, ખાસ કરીને મહત્વની બેઠકોમાં ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની ગેરહાજરીને કારણે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બોલાવેલી બેઠકોમાં શિંદેની…
View More મહારાષ્ટ્રની શાસકયુતિમાં સખળડખળ: ફડણવીસની બેઠકમાં એકનાથ શિંદે ન ગયા