હાલમાં અવારનવાર ગુજરાતમાં વ્યાજખોરોના આતંકથી અનેક લોકો પરિવાર સહિત સામૂહિક આત્મહત્યા કરતા હોવાના દાખલાઓ સામે આવી રહ્યા છે ત્યારે ધોરાજીમાં પણ આવા તગડું વ્યાજ લેનાર…
View More ધોરાજીમાં વ્યાજખોરો બેફામ : વ્યાજ માફિયાથી પરેશાન લોકોને પોલીસનો સંપર્ક કરવા અપીલઉપલેટા પાલિકા ગૌશાળા પાસેથી અઠવાડિયામાં બીજો દીપડો પાંજરે પુરાયો
ઉપલેટા પંથકમાં દીપડાઓ વસવાટ કરતા હોય છે ત્યારે દિપડો ખેડૂતો અને પશુપાલકોના પશુઓનું મારણ કરતો હોવાને લીધે ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ભયનો માહોલ સર્જાવાના…
View More ઉપલેટા પાલિકા ગૌશાળા પાસેથી અઠવાડિયામાં બીજો દીપડો પાંજરે પુરાયોલખતરના ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાંથી પ્રેમીપંખીડાની લાશ મળતા ચકચાર
અમદાવાદ શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં રહેતો પરિણીત પુરૂૂષ અને અપરિણીત યુવતી ગત તા. 1-2 ના રોજ ગુમ થયા હતા. આ બન્નેની લાશ લખતરના ઢાંકી પમ્પીંગ…
View More લખતરના ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાંથી પ્રેમીપંખીડાની લાશ મળતા ચકચારહળવદ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠક માટે 70 ઉમેદવારો મેદાનમાં
હળવદ નગરપાલિકાની અગામી 16 મી ફેબ્રુઆરી 7 વોર્ડ ની 28 બેઠકો માટે ચૂંટણી યોજવાની છે ત્યારે ભર શિયાળે રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો હતો હળવદ…
View More હળવદ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠક માટે 70 ઉમેદવારો મેદાનમાંપૈસા ફેકો નેકનું રેટિંગ મેળવો, 37 લાખની રોકડ સાથે પ ઝડપાયા
આંધપ્રદેશની ડીમ્ડ યુનિવર્સિટીની ઘટના બાદ નેકના ઇન્સ્પેકશનની વિશ્ર્વસનીયતા સામે સવાલ ઉઠયા યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન દ્વારા દરેક શૈક્ષણિક સંસ્થાઓને નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC) પાસે…
View More પૈસા ફેકો નેકનું રેટિંગ મેળવો, 37 લાખની રોકડ સાથે પ ઝડપાયાદ્વારકાના સુદર્શન બ્રિજ પર ડ્રોન ઉડાવતા મહિલા યૂ-ટ્યૂબર સામે ગુનો
ઉતરાખંડ રાજ્યના અલ્મોડા જિલ્લાની રહીશ જ્યોતિ હેમેવંતસિંહ પીલખવાલ નામની 24 વર્ષની મહિલા યુ-ટ્યુબર યુવતીએ દેવભૂમિ દ્વારકાના ઓખા નજીક આવેલા સુદર્શન બ્રિજ પર નો ફલાય…
View More દ્વારકાના સુદર્શન બ્રિજ પર ડ્રોન ઉડાવતા મહિલા યૂ-ટ્યૂબર સામે ગુનોકોડીનારમાં કોંગ્રેસના 12 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
કોડીનાર નગરપાલિકા ની ચૂંટણી માં આજે ફોર્મ ચકાસણી ના દિવસે કોંગ્રેસ માં ભારે ભંગાણ સર્જાતા કોંગ્રેસ ના 7 ઉમેદવારો એ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા…
View More કોડીનારમાં કોંગ્રેસના 12 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાનેશનલ ગેમ્સમાં ફિક્સિગં: 3 લાખમાં ગોલ્ડ, 2 લાખમાં સિલ્વર મેડલ વેચાયા
તાઇકવોન્ડોમાં 16માંથી 10 કેટેગરીમાં વિજેતા પહેલેથી જ નક્કી થઇ ગયા: ડાયરેકટરની હકાલપટ્ટી ભારતની ઓલિમ્પિક શૈલીની મલ્ટી-સ્પોર્ટ ઈવેન્ટ એટલે કે નેશનલ ગેમ્સનું આયોજન ઉત્તરાખંડમાં થઈ…
View More નેશનલ ગેમ્સમાં ફિક્સિગં: 3 લાખમાં ગોલ્ડ, 2 લાખમાં સિલ્વર મેડલ વેચાયાઝારખંડમાં પાન મસાલા પર પણ પ્રતિબંધ લાગુ
ઝારખંડ સરકાર દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ઝારખંડના આરોગ્ય મંત્રી ઇરફાન અંસારીએ મંગળવારે એક મોટું નિવેદન આપતા કહ્યું કે બુધવારથી સમગ્ર રાજ્યમાં સાદા…
View More ઝારખંડમાં પાન મસાલા પર પણ પ્રતિબંધ લાગુઈઝરાયલના પીએમ સાથેની મુલાકાત બાદ ટ્રમ્પે ગાઝા પટ્ટીનો કબજો લેવા જાહેરાત કરી
ઈઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂ બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માટે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. આ સમય દરમિયાન બંને નેતાઓ વચ્ચે લાંબી વાતચીત થઈ હતી.…
View More ઈઝરાયલના પીએમ સાથેની મુલાકાત બાદ ટ્રમ્પે ગાઝા પટ્ટીનો કબજો લેવા જાહેરાત કરી