દરરોજ મોટી સંખ્યામાં ભક્તો મહાકુંભમાં પહોંચીને સંગમમાં સ્નાન કરી રહ્યા છે. જેના કારણે ભારે ભીડને કારણે અનેક અકસ્માતો પણ થઈ રહ્યા છે. મહાકુંભમાંથી પરત…
View More યુપીમાં મહાકુંભલક્ષી અકસ્માતોમાં 10 શ્રધ્ધાળુનાં મોત, 20ને ઇજાઅબજોપતિ નાનાને છરીના 73 ઘા મારી દોહિત્રે મોતને ઘાટ ઉતાર્યા
તેલંગાણાની રાજધાની હૈદરાબાદથી એક ખોફનાક ઘટના સામે આવી છે. વેલજન ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના 86 વર્ષીય સ્થાપક વેલામતી ચંદ્રશેખર જનાર્દન રાવની તેમના જ ઘરમાં હત્યા…
View More અબજોપતિ નાનાને છરીના 73 ઘા મારી દોહિત્રે મોતને ઘાટ ઉતાર્યાલોકોનો વિશ્ર્વાસ જીતીને જ નેતૃત્વ પ્રાપ્ત થાય: મોદી
પરીક્ષા પે ચર્ચામાં વડાપ્રધાને વિદ્યાર્થીઓને ટિપ્સ આપતા ક્રિકેટ સ્ટેડિયમના ચોક્કા-છક્કાના પોકારનું ઉદાહરણ આપી કહ્યું, બાહ્ય દબાણને વશ ન થાવ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ આજે સવારે…
View More લોકોનો વિશ્ર્વાસ જીતીને જ નેતૃત્વ પ્રાપ્ત થાય: મોદીસરકારી ખર્ચે મેયર અને ભાજપના મહિલા નેતાઓની મહાકુંભમાં ડૂબકી!
કોર્પોરેશનની કાર અને ડ્રાઈવર લઈ પદાધિકારીઓ પહોંચ્યા પુણ્યનું ભાથું બાંધવા, કિલોમીટરનું ભાડુ માત્ર રૂા.2 અને પ્રજા પર કરોડોનો કરબોજ પ્રયાગરાજમાં કાર ઉપર કપડાં સૂકવવાના…
View More સરકારી ખર્ચે મેયર અને ભાજપના મહિલા નેતાઓની મહાકુંભમાં ડૂબકી!કચ્છના કોંગી અગ્રણીને માર મારવાના 40 વર્ષ જૂના કેસમાં પૂર્વ IPS કુલદીપ શર્માને સજા
કચ્છના વિવિધ જમીન કૌભાંડ સબબ લાંબા સમયથી જેલમાં રહેલા સસ્પેન્ડ આઇએએસ અધિકારી પ્રદીપ શર્માના ભાઇ અને કચ્છના તત્કાલીન પોલીસવડા કુલદીપ શર્માને 40 વર્ષ જુના…
View More કચ્છના કોંગી અગ્રણીને માર મારવાના 40 વર્ષ જૂના કેસમાં પૂર્વ IPS કુલદીપ શર્માને સજાક્રિકેટ સટ્ટાની 22 લાખની ઉઘરાણીનો હવાલો લઇ નકલી પોલીસે કર્યું યુવકનું અપહરણ
શહેરના સહકાર નગર રોડ ઉપરથી જે માડી હોટલ પાસેથી ક્રિકેટ સટ્ટાની ઉઘરાણીનો હવાલો લઇ 22 લાખની ઉઘરાણી મામલે ચાર શખસોએ શાકભાજીના ધંધાર્થીનું પોલીસ તરીકેની ઓળખ…
View More ક્રિકેટ સટ્ટાની 22 લાખની ઉઘરાણીનો હવાલો લઇ નકલી પોલીસે કર્યું યુવકનું અપહરણમેઘમાયાનગરમાં ધતિંગ કરતી ભૂઇમાનો પર્દાફાશ, અટકાયત
રાજકોટના નાનામવા રોડ, મેઘમાયાનગરમાં છેલ્લા 20 વર્ષથી ઘરમાં માતાજીનો મઢ બનાવી, દોરા-ધાગા, જોવાના ધતિંગ કરતી ભુઈ ચકુમા ઉર્ફે નીતાબેન દિનેશભાઈ ભોજાણીનો ભારત જન વિજ્ઞાન…
View More મેઘમાયાનગરમાં ધતિંગ કરતી ભૂઇમાનો પર્દાફાશ, અટકાયતવેરા વિભાગના કેસરિયા, સીલનો ડર બતાવી રૂા. 38.99 લાખ વસૂલ્યા
કોમર્સિયલની બે મિલકત સીલ, એક નળજોડાણ કપાયું મનપાના વેરાવિભાગ દ્વારા વર્ષ પુરુ થવા પર છે ત્યારે અંદાજે રૂા. 60 કરોડથી વધુ રિકવરી બાકી હોય ત્રણેય…
View More વેરા વિભાગના કેસરિયા, સીલનો ડર બતાવી રૂા. 38.99 લાખ વસૂલ્યાઅમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાર આઇસર પાછળ ઘૂસી જતા જૈન દંપતીનું મોત
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે વધુ એકવાર રક્તરંજિત બન્યો છે. રાત્રિના સમયે વડોદરાથી અમદાવાદ આવી રહેલા એક પરિવારની એમજી હેક્ટર કાર આગળ જઈ રહેલા આઈસર પાછળ ઘૂસી…
View More અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાર આઇસર પાછળ ઘૂસી જતા જૈન દંપતીનું મોતનવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારીએ ચાર્જ સંભાળ્યો
રાજકોટ જિલ્લા પંચાયતના નવનિયુકત જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદે આજે ચાર્જ સંભાળતા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી સહિતના પદાધિકારીઓએ તેમને પુષ્પગુચ્છ આપી આવકાર્યા…
View More નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારીએ ચાર્જ સંભાળ્યો