બોલિવૂડ અભિનેતા હોય કે ક્રિકેટર દરેકને પૈસા કમાવવાની ચાહના હોય છે. તેથી જ આ લોકો બિઝનેસમાં એન્ટ્રી કરે છે. અભિનેતાઓથી લઈને ક્રિકેટર સુધી દરેક…
View More દારૂના ધંધામાં સંજય દત્ત માલામાલ, 45 દિવસમાં 15 કરોડની કમાણીPM મોદીની મસ્ક-રામાસ્વામી સાથે વન ટુ વન મુલાકાત
અમેરિકાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રમુખ ડોનાલન્ડ ટ્રમ્પ સહિત અમેરિકી સરકારના ટોચના લોકોને વન ટુ વન મળ્યા હતાં તેની તસવીરી ઝાંખીમાં વોશિંગ્ટનમાં એલોન મસ્ક,…
View More PM મોદીની મસ્ક-રામાસ્વામી સાથે વન ટુ વન મુલાકાતવિકસિત ભારત માત્ર નારો નહીં સર્વાંગી વિકાસ, સુખાકારીનો ખયાલ છે
આજકાલ વિકસિત ભારત શબ્દ ચર્ચાના કેન્દ્રમાં છે. સવાલ એ થાય છે કે વિકસિત ભારત એટલે શું? શું તે માત્ર એક શબ્દ છે? અથવા તે રાજકીય…
View More વિકસિત ભારત માત્ર નારો નહીં સર્વાંગી વિકાસ, સુખાકારીનો ખયાલ છેમણિપુરમાં CRPFના જવાને અંધાધૂંધ ફાયરીંગ કરી બેની હત્યા કરીને ખુદ આત્મહત્યા કરી, 8 જવાનો ઘાયલ
મણિપુરમાં તૈનાત સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(CRPF)ના એક સૈનિકે ગઈ કાલે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લમસાંગ ખાતેના કેમ્પની અંદર ગોળીબાર કર્યો હતો. CRPF જવાને તેના બે…
View More મણિપુરમાં CRPFના જવાને અંધાધૂંધ ફાયરીંગ કરી બેની હત્યા કરીને ખુદ આત્મહત્યા કરી, 8 જવાનો ઘાયલમોદી-ટ્રમ્પની બાદ શેરબજારમાં ઉછાળો, 230 અંકના ઉછાળા સાથે સેન્સેક્સ 76 હજારને પાર
અમેરિકા અને ભારત વચ્ચેની ડીલ બાદ આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે.સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજાર જબરદસ્ત ઉછાળા સાથે ખુલ્યું છે.…
View More મોદી-ટ્રમ્પની બાદ શેરબજારમાં ઉછાળો, 230 અંકના ઉછાળા સાથે સેન્સેક્સ 76 હજારને પારદલાઈ લામાને મળી Z કેટેગરીની સુરક્ષા, ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય
ગુપ્તચર એજન્સીઓની સમીક્ષા બાદ ગૃહ મંત્રાલયે તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાને Z શ્રેણીની સુરક્ષા આપી છે. તેમની સુરક્ષા માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના…
View More દલાઈ લામાને મળી Z કેટેગરીની સુરક્ષા, ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણયજર્મનીના મ્યુનિકમાં મોટો અકસ્માત: કાર ડ્રાઈવરે બાળકો સહિત 20 લોકોને કચડ્યા, ડ્રાઈવરની ધરપકડ
જર્મનીમાંથી એક મોટો અકસ્માતની ઘટના સામે આવી છે. જર્મનીના મ્યુનિક શહેરમાં એક શખસે 20થી વધુ લોકોને કાર નીચે કચડી નાખ્યા છે, જેમાં બાળકો…
View More જર્મનીના મ્યુનિકમાં મોટો અકસ્માત: કાર ડ્રાઈવરે બાળકો સહિત 20 લોકોને કચડ્યા, ડ્રાઈવરની ધરપકડRSSના હેડ કવાર્ટરમાં હનુમાન મંદિર ને હોસ્પિટલ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘએ બુધવારે દિલ્હીમાં પોતાના નવા કાર્યાલય પરિસર કેશવ કુંજનું ઉદ્ધાટન કર્યું છે. આ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. તે લગભગ 5 લાખ વર્ગ ફુટમાં…
View More RSSના હેડ કવાર્ટરમાં હનુમાન મંદિર ને હોસ્પિટલબે જવાનોના ઘરમાં શરણાઇને બદલે માતમના સૂર રેલાયા
જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમાં IED બ્લાસ્ટમાં બે જવાન શહીદ થયા છે. કેપ્ટન કરમજીત સિંહ બક્ષી અને નાઈક મુકેશ સિંહ મનહાસ બંને એપ્રિલમાં લગ્ન કરવા જઈ રહ્યા…
View More બે જવાનોના ઘરમાં શરણાઇને બદલે માતમના સૂર રેલાયાયુકેમાં બે વર્ષ રહેવા, નોકરીની તક આપતી યંગ-પ્રોફેશનલ સ્કીમ
યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમ 2025 એ તેના દરવાજા ખોલ્યા છે, જેણે 3,000 ભારતીય નાગરિકોને યુનાઈટેડ કિંગડમમાં બે વર્ષ સુધી રહેવા, કામ કરવાની, અભ્યાસ કરવાની અને…
View More યુકેમાં બે વર્ષ રહેવા, નોકરીની તક આપતી યંગ-પ્રોફેશનલ સ્કીમ