ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં હજુ પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગમાં માર્યા 18 લોકોમાં મોટાભાગના શ્રદ્ધાળુઓ હતા, જ્યારે…
View More પ્રયાગરાજ સ્ટેશને ભીડ બેકાબૂ, કેટલાક બેભાન: કાનપુર, ગયા, ચંદૌલીમાં મહાકુંભમાં જવા ધસારોપ્રોટોકોલ તોડી કતારના અમીરનું એરપોર્ટ પર સ્વાગત કરતા મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે કતારના અમીર શેખ તમિમ બિન હમાદ અલ-થાનીનું સ્વાગત કરવા માટે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર વ્યક્તિગત રીતે પહોંચ્યા હતા. કતારના અમીર…
View More પ્રોટોકોલ તોડી કતારના અમીરનું એરપોર્ટ પર સ્વાગત કરતા મોદીપાલિકા-પંચાયતોમાં પણ ભાજપનું રોલર ફર્યુ
માંગરોળમાં બસપા, સલાયામાં આમ આદમી પાર્ટી અને કુતિયાણામાં સમાજવાદી પાર્ટીનો ઉદય, અનેક સ્થળે મોટા અપસેટ મોટાભાગની નગરપાલિકા અને જૂનાગઢ મહાનગર પાલિકામાં ભાજપ વિજય ભણી, અમૂક…
View More પાલિકા-પંચાયતોમાં પણ ભાજપનું રોલર ફર્યુમલ્હાર ઠાકરની ‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’ પિતા-પુત્રના સંબંધો પર આધારિત
ગુજરાતી ફિલ્મોનો સ્ટાર ઍક્ટર મલ્હાર ઠાકરે એક પછી એક ઘણી હિટ ફિલ્મો આપી છે. અભિનેતા મલ્હારની નવી ફિલ્મ હવે 14મી માર્ચના રોજ રિલીઝ થવા…
View More મલ્હાર ઠાકરની ‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’ પિતા-પુત્રના સંબંધો પર આધારિતIPLની ટિકિટનું વેચાણ ફ્રેબુઆરીના અંતમાં અથવા માર્ચના પ્રથમ વીકમાં
દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ એટેલે IPL 22 માર્ચથી શરૂૂ થવાની છે.અને તેનુ મેચ શેડ્યુલ પણ આવી ગયુ છે.ત્યારે IPLની પ્રથમ મેચ 2024ની IPL…
View More IPLની ટિકિટનું વેચાણ ફ્રેબુઆરીના અંતમાં અથવા માર્ચના પ્રથમ વીકમાંશૂટર મનુ ભાકરને BBC ઈન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર એવોર્ડ
ભારતની શૂટિંગ સેન્સેશન મનુ ભાકર, પેરિસ ઓલિમ્પિકમાં બે ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા બાદ બીબીસી ઈન્ડિયન સ્પોર્ટ્સવુમન ઓફ ધ યર જીતી, બહુવિધ ઓલિમ્પિક પોડિયમ…
View More શૂટર મનુ ભાકરને BBC ઈન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર એવોર્ડ‘દારૂ પછી છોકરી જોઈએ’ મહાકુંભની વાઇરલ ગર્લ મોનાલિસાના ડાયરેક્ટર પર ગંભીર આરોપ
મહાકુંભથી વાયરલ થયેલી મોનાલિસા હવે ફિલ્મોમાં કામ કરવા જઈ રહી છે. દિગ્દર્શક સનોજ મિશ્રાએ તેમને તેમની એક ફિલ્મમાં ભૂમિકા આપવાનું વચન આપ્યું હતું…
View More ‘દારૂ પછી છોકરી જોઈએ’ મહાકુંભની વાઇરલ ગર્લ મોનાલિસાના ડાયરેક્ટર પર ગંભીર આરોપWPL, સ્મૃતિ મંધાનાની તોફાની ઈનિંગથી RCB ની શાનદાર જીત
મહિલા પ્રીમિયર લીગ 2025ની ચોથી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ દિલ્હી કેપિટલ્સ સામે એકતરફી જીત મેળવી હતી. આ મેચમાં RCB કેપ્ટન સ્મૃતિ મંધાના તેની ટીમ…
View More WPL, સ્મૃતિ મંધાનાની તોફાની ઈનિંગથી RCB ની શાનદાર જીતવિખ્યાત બાફટા એવોર્ડમાં સેલિબ્રિટીઓની લાક્ષણિક અદાઓ
તાજેતરમાં લંડન ખાતે યોજાયેલ બાફટા એવોર્ડમાં રેડ કાર્પેટ શૈલીમાં સેલિબ્રિટીઓ તેમની આગવી અદામાં છવાઇ હતી. જેમા સિન્યિયા એરિવો, મીકી મેડીસન, જોઇ સેલડોના, અરીના ગ્રાન્ડે, લીસા…
View More વિખ્યાત બાફટા એવોર્ડમાં સેલિબ્રિટીઓની લાક્ષણિક અદાઓમુખ્ય પ્રધાનની પસંદગીમાં વિલંબ ભાજપ મોવડી મંડળની નબળાઇ
દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી એ વાતને 10 દિવસ થઈ ગયા છતાં ભાજપ હજુ મુખ્ય પ્રધાનનું નામ નક્કી નથી કરી શક્યો. ભાજપે…
View More મુખ્ય પ્રધાનની પસંદગીમાં વિલંબ ભાજપ મોવડી મંડળની નબળાઇ