ગુજરાતની નગરપાલિકાઓ અને ત્રણ તાલુકા પંચાયતોની ચુંટણીના પરિણામો વિશે ભાગ્યે જ કોઇને સંદેહ હતો. પરંતુ આટલી લગભગ એકતરફી જીતની કલ્પના બહુ ઓછા લોકોએ કરી હશે.…
View More ઉતરાખંડ, છત્તીસગઢ અને હવે ગુજરાતમાં કોંગ્રેસનો કારમો પરાજય: કોઇ ચમત્કાર જ હવે તેને ઉગારી શકેગુટખા-પાન મસાલાના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ; ઝારખંડ સરકારનો ઐતિહાસિક નિર્ણય
ઝારખંડ સરકારે મોટો નિર્ણય લીધો છે. ઝારખંડ સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો છે.…
View More ગુટખા-પાન મસાલાના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ; ઝારખંડ સરકારનો ઐતિહાસિક નિર્ણયવલસાડમાં મોટી દુર્ઘટના: કોલક નદીમાં 5 વિદ્યાર્થીઓ નદીમાં ન્હાવા જતાં ડૂબ્યાં, 4નાં મોત
વલસાડ જિલ્લામાં મોટી કરુણાંતિકા સર્જાય છે. વલસાડના કપરાડાના રોહિયાળ તલાટ ગામે કોલક નદીમાં બે યુવાન ન્હાવા પડયા હતાં. આ દરમિયાન તેઓ બાદ ડુબવા લાગતા…
View More વલસાડમાં મોટી દુર્ઘટના: કોલક નદીમાં 5 વિદ્યાર્થીઓ નદીમાં ન્હાવા જતાં ડૂબ્યાં, 4નાં મોત‘મહાકુંભ મૃત્યુ કુંભમાં ફેરવાયો…’ મમતા બેનર્જીનું વિવાદિત નિવેદન
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે (18 ફેબ્રુઆરી, 2025) મહાકુંભને લઈને નિવેદન આપ્યું છે. પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભને લઈને…
View More ‘મહાકુંભ મૃત્યુ કુંભમાં ફેરવાયો…’ મમતા બેનર્જીનું વિવાદિત નિવેદનતેલંગણામાં રમઝાન દરમિયાન મુસ્લિમ કર્મચારીઓને વહેલી છૂટી: ભાજપનો વિરોધ
તેલંગાણા સરકારે મુસ્લિમ કર્મચારીઓને રમઝાન મહિના દરમિયાન વહેલી ઑફિસ છોડવાની મંજૂરી આપી છે. રાજ્ય સરકારે સરકારી વિભાગો, જાહેર ક્ષેત્રના એકમો અને શૈક્ષણિક સંસ્થાઓમાં તમામ…
View More તેલંગણામાં રમઝાન દરમિયાન મુસ્લિમ કર્મચારીઓને વહેલી છૂટી: ભાજપનો વિરોધમહાકુંભ સંગમ નદીનું પાણી સ્નાનલાયક નથી
કેન્દ્રીય પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો એનજીટીને રીપોર્ટ: સોમવાર રાત સુધીમાં 54.31 કરોડનું સ્નાન સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) ને એક…
View More મહાકુંભ સંગમ નદીનું પાણી સ્નાનલાયક નથીવીમા પોલિસી હવે પસંદ ન પડે તો 1 વર્ષમાં પરત કરી શકાશે
સરકારે વીમા કંપનીઓને વીમા પોલિસીનો લુક-આઉટ (ફ્રી-લૂક) સમયગાળો એક મહિનાથી વધારીને એક વર્ષ કરવા માટે રજૂ કર્યો છે અને પ્રોત્સાહિત કરે છે. જો પોલિસીધારક…
View More વીમા પોલિસી હવે પસંદ ન પડે તો 1 વર્ષમાં પરત કરી શકાશેકુંભ સ્પેશિયલ ટ્રેનનું પ્લેટફોર્મ બદલાયાની ઘોષણા દિલ્હી સ્ટેશને નાસભાગનું કારણ
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે થયેલી નાસભાગ અંગે આરપીએફએ રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પ્લેટફોર્મ નંબર 12, 13,…
View More કુંભ સ્પેશિયલ ટ્રેનનું પ્લેટફોર્મ બદલાયાની ઘોષણા દિલ્હી સ્ટેશને નાસભાગનું કારણઅયોધ્યા રામમંદિર પરિસરમાં ડ્રોન ઉતારી નાસભાગ મચાવવા પ્રયાસ
યુપીના અયોધ્યાથી મોટા સમાચાર આવી રહ્યા છે. રામ મંદિરમાં દર્શન અને પૂજા માટે ઉમટી રહેલી ભક્તોની ભારે ભીડ વચ્ચે નાસભાગ મચાવવાનો પ્રયાસ થયો હોવાનો કિસ્સો…
View More અયોધ્યા રામમંદિર પરિસરમાં ડ્રોન ઉતારી નાસભાગ મચાવવા પ્રયાસયુપી વિધાનસભામાં મહાકુંભ વિરૂધ્ધ અસ્થિકુંભ
સપાના ધારાસભ્ય સાઈકલ પર અસ્થિકુંભ લઇ પહોંચ્યા: મહાકુંભમાં અવ્યવસ્થાથી લઇ નાસભાગના મરણાંક સામે સવાલ ઉત્તર પ્રદેશ વિધાનસભાના બજેટ સત્રના પહેલા જ દિવસે સમાજવાદી પાર્ટીએ…
View More યુપી વિધાનસભામાં મહાકુંભ વિરૂધ્ધ અસ્થિકુંભ