રાજકોટમાં દસ્તાવેજ નોંધણી માટેની વેબસાઈટ સાઈબર ટ્રેઝરી બંધ થતા પક્ષકાર અને વકીલો પરેશાન થઈ ગયા છે. મિલકતના દસ્તાવેજ કરવામાં ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ…
View More દસ્તાવેજ નોંધણી માટેની વેબસાઈટ સાયબર ટ્રેઝરી બંધ થતા પક્ષકાર અને વકીલો પરેશાનગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખપદે રેખાબેન પટેલ
જેનીબેન ઠુંમરના સ્થાને નિમણૂક, છ રાજ્યોના મહિલા પ્રમુખ બદલાયા દિલ્હીમાં તેમજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે કોંગ્રેસ પાર્ટી એક્શનમાં આવી છે અને…
View More ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખપદે રેખાબેન પટેલસિલિંગનો દંડો ઉગામી વેરાવિભાગે ચાર કલાકમાં રૂા.1.39 કરોડની ઉઘરાણી પકાવી
મનપાના વેરા વિભાગ દ્વારા આજે બાકી દારો વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી વધુ 11 મીલકત સીલ કરી સીલિંગનો દંડો ઉગામી ચાર કલાકમાં સ્થળ રૂપિયા 1.39…
View More સિલિંગનો દંડો ઉગામી વેરાવિભાગે ચાર કલાકમાં રૂા.1.39 કરોડની ઉઘરાણી પકાવીપ્રિ-પેઇડ સ્માર્ટ મીટર ફરજિયાત થશે, વિધાનસભામાં સરકારનો જવાબ રજૂ
વીજ ગ્રાહકો માટે સ્માર્ટ મીટર મુદ્દે મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં વિજ ગ્રાહકો માટે પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવામાં આવશે જેમાં વિધાનસભા ગૃહમાં કિરીટ…
View More પ્રિ-પેઇડ સ્માર્ટ મીટર ફરજિયાત થશે, વિધાનસભામાં સરકારનો જવાબ રજૂબોર્ડના પેપર સ્ટ્રોંગરૂમમાં સીલ, 69,284 શિક્ષકને મૂલ્યાંકનના ઓર્ડર
ચૌધરી હાઇસ્કૂલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, આવતીકાલથી સૌરાષ્ટ્રના જિલ્લા વાઇઝ પ્રશ્ર્નપત્ર વિતરણનો પ્રારંભ ઉત્તરવહી ચકાસણી માટે 458 મધ્યસ્થ કેન્દ્રો પર વ્યવસ્થા, 119 જેટલા વિષયના પેપરની ચકાસણી…
View More બોર્ડના પેપર સ્ટ્રોંગરૂમમાં સીલ, 69,284 શિક્ષકને મૂલ્યાંકનના ઓર્ડરકચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત: 7નાં મોત
32ની કેપેસિટી વાળી બસમાં 40 લોકો હતા સવાર; 20 જેટલા મુસાફરોને ઇજા, મૃત્યુઆંક વધવાની આશંકા રાજયમા વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ દરરોજ જીવલેણ…
View More કચ્છમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત: 7નાં મોતગાંધીધામની શિક્ષિકાના પરિવારને સતત 12 દિવસ ‘ડિજિટલ એરેસ્ટ’ રાખી રૂા.15.50 લાખની ઠગાઇ
ગાંધીધામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વોટ્સઅપ પર વીડીયો કોલ કરીને પોલીસની વર્ધીમાં દેખાતા શખ્સોએ પોતાની ઓળખ સીબીઆઈ, મુંબઈ ક્રાઈમ બ્રાંચની આપીને શિક્ષિકાના…
View More ગાંધીધામની શિક્ષિકાના પરિવારને સતત 12 દિવસ ‘ડિજિટલ એરેસ્ટ’ રાખી રૂા.15.50 લાખની ઠગાઇરાજયના અલગ-અલગ જિલ્લામાં ફરજ બજાવતા 159 PSIને PIનું પ્રમોશન
છેલ્લા ઘણા સમયથી પીએસઆઇ તેમજ પીઆઇને પ્રમોશનની ચર્ચાએ જોર પકડયુ હતુ. ગુજરાત રાજયમા પોલીસ દળમા ફરજ બજાવતા વર્ગ 3 ના પોલીસ સબ ઇન્સ્પેકટરોને હાલ…
View More રાજયના અલગ-અલગ જિલ્લામાં ફરજ બજાવતા 159 PSIને PIનું પ્રમોશનહિરાસર એરપોર્ટ ઉડયું, મુસાફરોનો આંકડો 1 મિલિયનને પાર
દોઢ વર્ષમાં 5.35 લાખ મુસાફરો ઉતર્યા અને 5.17 લાખ મુસાફરો ઉડયા, 2024ના વર્ષમાં નવો રેકોર્ડ ગત નવેમ્બરથી દર મહિને એક લાખથી વધુ મુસાફરોનું આવાગમન રાજકોટની…
View More હિરાસર એરપોર્ટ ઉડયું, મુસાફરોનો આંકડો 1 મિલિયનને પારજસદણના નવાગામમાં શ્રમિક પરિણીતાનો ઝેર પી આપઘાત
જસદણના નવાગામે પરિવાર સાથે ખેત મજૂરી અર્થે આવેલી શ્રમિક પરિણીતાએ પાંચ દિવસ પૂર્વે ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની…
View More જસદણના નવાગામમાં શ્રમિક પરિણીતાનો ઝેર પી આપઘાત