ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતો રાકેશ ધનાભાઈ રોશિયા નામનો 32 વર્ષનો શખ્સ છેલ્લા કેટલાક સમયથી વિવિધ પ્રકારના ગુનાઓ સાથે સંડોવાયેલો હતો. જેની સામે…
View More સૂરજકરાડીનો માથાભારે શખ્સ પાસા તળે જેલહવાલેસલાયા પાલિકાના પ્રમુખ તરીકે કોંગ્રેસના જુલેખાબેન ભાયા અને ઉપપ્રમુખ તરીકે સાલેમામદ ભગાડ ચૂંટાયા
સલાયા નગર પાલિકાની પ્રમુખ તેમજ ઉપપ્રમુખની ચૂંટણી આજરોજ નગર પાલિકા સભાખંડમાં બપોરે 3.30 કલાકે પ્રાંત અધિકારી શ્રી કે.કે.કરમટા સાહેબની અધ્યક્ષતામાં યોજાઈ હતી.જેમાં કોંગ્રેસના 15…
View More સલાયા પાલિકાના પ્રમુખ તરીકે કોંગ્રેસના જુલેખાબેન ભાયા અને ઉપપ્રમુખ તરીકે સાલેમામદ ભગાડ ચૂંટાયાકોડીનાર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી
છેલ્લા અઢી વર્ષથી કોડીનાર નગર પાલિકા માં વહીવટદાર નું શાસન બાદ તાજેતર માં યોજાયેલ કોડીનાર નગરપાલિકા ની ચૂંટણી યોજાય હતી આ ચૂંટણી માં ભાજપે 4…
View More કોડીનાર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણીઅમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની બોર્ડર ઉપર વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ
અમરેલી જિલ્લામાં માનવ મૃત્યુના બનાવો સતત વધી રહ્યા છે સિંહ દીપડા સહીત વન્યપ્રાણીઓ દ્વારા હુમલાઓ કરવાની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે મોડી રાતે અમરેલી…
View More અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની બોર્ડર ઉપર વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈજૂનાગઢ કોર્પોરેશનના નવા સુકાનીઓની પસંદગી
મેયર તરીકે ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર પદે આકાશ કટારા અને સ્ટેન્ડિંગ ચેરમેન બનશે પલ્લવીબેન ઠાકર જૂનાગઢ મહાનગરપાલિકામાં જ્વલંત વિજય મેળવ્યા બાદ આજે ભાજપ દ્વારા હોદ્દેદારોની…
View More જૂનાગઢ કોર્પોરેશનના નવા સુકાનીઓની પસંદગીગૃહમંત્રી અમિત શાહ શનિવારે મુકતાનંદ બાપુના આશ્રમ બ્રહ્માનંદધામની મુલાકાતે
કેન્દ્રીય ગળહ મંત્રી અમિતભાઈ શાહ શનિવારે બ્રહ્માનંદધામના નઅતિથિથરૂૂપે પધારી રહ્યા છે. પૂ.મુકતાનંદ બાપુના સાનિધ્યમાં અનેકવિધ કાર્યક્રમો નિર્ધારીત કરાયા છે. જેમાં બ્રહ્માનંદધામ ખાતે સૈનિક સ્કૂલ, સ્ટાફ…
View More ગૃહમંત્રી અમિત શાહ શનિવારે મુકતાનંદ બાપુના આશ્રમ બ્રહ્માનંદધામની મુલાકાતેપંચાયતની સરકારી યોજનામાં આઇટી ભરતી મહિલાઓને ગરીબ દેખાડી દેવાઇ
ભ્રષ્ટાચારનો સડો છેક ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચ્યો છે જેના કારણે સરકારી યોજનાનો છેવાડાના માનવીને લાભ મળી શક્યો નથી. રાજ્ય સરકાર ભલે સુફિયાણી વાતો કરે…
View More પંચાયતની સરકારી યોજનામાં આઇટી ભરતી મહિલાઓને ગરીબ દેખાડી દેવાઇધોરાજી પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેનની વરણી
આજરોજ ધોરાજી નગરપાલિકા ટાઉનહોલ ખાતે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં ધોરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે સંગીતાબેન બારોટ ઉપ-પ્રમુખ તરીકે ચિન્ટુભાઈ રણછોડભાઈ કોયાણી કારોબારી ચેરમેન તરીકે…
View More ધોરાજી પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેનની વરણીરીલના ચકકરમાં કાર કેનાલમાં ખાબકી; ત્રણ યુવાનોએ જીવ ગુમાવ્યો
સરખેજ પાસેના ફતેવાડી કેનાલની ઘટના: બે મિત્રોએ 3500ના ભાવે ચાર કલાક માટે સ્કોર્પિયો ભાડે લીધી હતી અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ફતેવાડી કેનાલમાં આજે સાંજના સમયે…
View More રીલના ચકકરમાં કાર કેનાલમાં ખાબકી; ત્રણ યુવાનોએ જીવ ગુમાવ્યોકોઈપણ જાતિ મંદિર પર માલિકીનો દાવો કરી ન શકે: મદ્રાસ હાઈકોર્ટ
કોઈ પણ જાતિ મંદિરની માલિકીનો દાવો કરી શકશે નહીં. ભારતના બંધારણમાં જાતિના આધારે મંદિરની માલિકી કે સત્તા મેળવવાનો ક્યાંય ઉલ્લેખ નથી. બંધારણમાં ઉલ્લેખનીય ધાર્મિક પ્રથાઓમાં…
View More કોઈપણ જાતિ મંદિર પર માલિકીનો દાવો કરી ન શકે: મદ્રાસ હાઈકોર્ટ