ભગવતીપરામાં ડેરી નજીક વાહન રાખવાની ના પાડતા પિતા-પુત્ર સહિત ત્રણ પર હુમલો

શહેરના ભગવતીપરા મેઇન રોડ પર આવેલી રાધેશ્યામ ડેરી પાસે વાહન રાખવા બાબતે ડેરીનાં સંચાલક પિતા – પુત્ર સહીત ત્રણ પર ત્રણ શખ્સોએ પાઇપ વડે હુમલો…

View More ભગવતીપરામાં ડેરી નજીક વાહન રાખવાની ના પાડતા પિતા-પુત્ર સહિત ત્રણ પર હુમલો

‘તારે મારા પતિ સાથે આડા સંબંધ છે’ કહી મહિલા ઉપર હુમલો

શહેરના જૂના માર્કેટયાર્ડ પાસે સાગરનગરમાં મહિલાને ‘તારે મારા પતિ સાથે આડા સબંધ છે’ કહી હુમલો કરી માર મારતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. જાણવા…

View More ‘તારે મારા પતિ સાથે આડા સંબંધ છે’ કહી મહિલા ઉપર હુમલો

કાલાવડ રોડ પર સિટી બસની ઠોકરે ઘવાયેલા યુવાનનું સારવારમાં મોત

અકસ્માત સર્જનાર બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો : મૃતકના પરિવારમાં શોક મહાનગરપાલિકાની સીટી બસને કારણે વધુ એક વખત જીવલેણ અકસ્માત સર્જાયો હતો. કાલાવડ રોડ કણસાગરા…

View More કાલાવડ રોડ પર સિટી બસની ઠોકરે ઘવાયેલા યુવાનનું સારવારમાં મોત

પાર્સલ ચોરી કરનાર પૂર્વ કર્મચારી નીકળ્યો ! : એક પાર્સલની ડિલિવરી કરીને ગામડે ભાગી ગયો’તો

રાજકોટમાં ત્રણ અલગ-અલગ સ્થળે બુટ, ચંપલ, દવા, કપડા વગેરેના પાર્સલની ડિલીવરી કરવા ગયેલા ડિલીવરી બોયના બાઇકમાં રહેલા રૂૂા.15,500ની કિંમતના પાર્સલોની ચોરી કરવાના ગુનાનો ભેદ તાલુકા…

View More પાર્સલ ચોરી કરનાર પૂર્વ કર્મચારી નીકળ્યો ! : એક પાર્સલની ડિલિવરી કરીને ગામડે ભાગી ગયો’તો

કસ્ટમના નકલી અધિકારીનો સ્વાંગ રચી સ્ક્રેપના વેપારી સાથે દોઢ કરોડની છેતરપિંડી કરનાર બે શખ્સો ઝડપાયા

યાજ્ઞિક રોડ પર અજય એપાર્ટમેન્ટમાં રહેતા અને ગોંડલ રોડ પર સ્ક્રેપનો વેપાર કરતા વેપારીને કચ્છમાં લીઝ પર સરકારી પ્લોટ અપાવી દેવાની લાલચ આપી નકલી કસ્ટમ…

View More કસ્ટમના નકલી અધિકારીનો સ્વાંગ રચી સ્ક્રેપના વેપારી સાથે દોઢ કરોડની છેતરપિંડી કરનાર બે શખ્સો ઝડપાયા

ગાંધીના ગુજરાતમાં દર 4 સેક્ધડે 1 બાટલી પકડાય છે

ગાંધિજીના ડ્રાય સ્ટેટ શુષ્ક ગુજરાતમાં 2024માં દર ચાર સેક્ધડે એક ભારતીય નિર્મિત વિદેશી દારૂૂ (IMFL) બોટલ જપ્ત કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં 144 કરોડની કિંમતની…

View More ગાંધીના ગુજરાતમાં દર 4 સેક્ધડે 1 બાટલી પકડાય છે

થાનગઢમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં આગ

ગુજરાતમાં તાજેતરમાં વિકરાળ આગ લાગવાના ત્રણથી ચાર બનાવ બન્યા છે જેમાં કરોડોનું નુકશાન થયું છે. આજે થાનગઢમાં ટેકાના ભાવે ખરીદી કરી ગોડાઉનમાં રાખેલી મગફળીમાં ભીષણ…

View More થાનગઢમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં આગ

લેન્ડ ગ્રેબિંગની તા. 12મીએ બેઠક 100થી વધારે કેસનું થશે હિયરિંગ

રાજકોટ લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠક આગામી 12 માર્ચે યોજાશે. આ બેઠકમાં 100થી પણ વધુ કેસો પર ચુનાવણી હાથ ધરવામાં આવશે. તેમજ સરકારને નવી માર્ગદર્શિકા પ્રમાણે અરજદારોને…

View More લેન્ડ ગ્રેબિંગની તા. 12મીએ બેઠક 100થી વધારે કેસનું થશે હિયરિંગ

પડધરીમાં ધો. 10નું પેપર આપવા ગયેલી પૌત્રીને લઈ પરત ફરતા વૃદ્ધનું બાઈકની ઠોકરે મોત

રાજકોટ શહેરના પડધરીના દહીસરા ગામે રહેતાવૃદ્ધ ગઈકાલે તેમની પૌત્રીને સ્કૂલેથી લઈ ઘરે જતાં હતા ત્યારે પડધરીમાં આવેલા મેલડી માતાજીના મંદિર પાસે અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે…

View More પડધરીમાં ધો. 10નું પેપર આપવા ગયેલી પૌત્રીને લઈ પરત ફરતા વૃદ્ધનું બાઈકની ઠોકરે મોત

આવાસ યોજનાનું ક્વાર્ટર પેનલ્ટી ભરી ભાડે આપી શકાશે

મહાપાલિકાની આવતી કાલે સ્ટેન્ડિંગની બેઠક, ભાડેથી આપેલા સીલ થયેલા આવાસ છોડાવવા દંડમાં વધારાની અને આવાસ રદ કરવા સહિતના પગલાંની દરખાસ્ત રજૂ કમિશનર વિભાગમાંથી કર્મચારીઓને તબીબી…

View More આવાસ યોજનાનું ક્વાર્ટર પેનલ્ટી ભરી ભાડે આપી શકાશે