પોકસો કેસની તપાસ માટે PSI સોલંકી ટીમ સાથે પંજાબ તપાસમાં નીકળ્યા હતા; સકતા ખેડા પાસે બંધ ટ્રેલર પાછળ જીપ ઘુસી ગઇ અમદાવાદની રામોલ પોલીસ…
View More હરિયાણામાં માર્ગ અકસ્માતમાં અમદાવાદના બે પોલીસ કર્મી સહિત 3ના મોતછત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 25 લાખના ઈનામી સહિત 3 માઓવાદી ઠાર
છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા હતા. તેમાં માઓવાદી સુધીર ઉર્ફે સુધાકર ઉર્ફે મુરલીનો પણ સમાવેશ થાય છે,…
View More છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 25 લાખના ઈનામી સહિત 3 માઓવાદી ઠારપ્રયાગરાજના પીડિતો સ્વખર્ચે મકાન બનાવી શકશે: સુપ્રીમ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બુલડોઝરની કાર્યવાહીથી સુપ્રીમ કોર્ટ ચોંકી ઉઠી છે. ભારતની સર્વોચ્ચ અદાલતે માત્ર અરજદારોને મકાનો ફરીથી બાંધવાની મંજૂરી આપીને રસ્તો બતાવ્યો નથી, પરંતુ…
View More પ્રયાગરાજના પીડિતો સ્વખર્ચે મકાન બનાવી શકશે: સુપ્રીમસાંસદોના પગાર વધારામાં મોંઘવારી દરની ગણતરી
પગાર-ભથ્થા, સુવિધા સહિત એક સાંસદ પાછળ 14.8 લાખનો ખર્ચ: પૂર્વ સાંસદોનું પેન્શન પણ વધશે સરકારે સાંસદોના પગાર અને પેન્શનમાં 24 ટકાના વધારાને મંજૂરી આપી…
View More સાંસદોના પગાર વધારામાં મોંઘવારી દરની ગણતરી78000 કરોડની નધણિયાતી બેંક થાપણો પર દાવો કરવા 1 એપ્રિલથી સરળ પ્રક્રિયા
ભારતમાં જાહેર તેમજ ખાનગી ક્ષેત્રની બેંકો ટૂંક સમયમાં એક સરળ સામાન્ય ફોર્મેટ રજૂ કરશે જેથી ખાતાધારકો અથવા તેમના નોમિનીઓને દાવો ન કરાયેલ થાપણો તરીકે…
View More 78000 કરોડની નધણિયાતી બેંક થાપણો પર દાવો કરવા 1 એપ્રિલથી સરળ પ્રક્રિયાઆતંકીઓને શોધવા માટે 30 વર્ષમાં પહેલીવાર ડીજીપી એકે-47 સાથે સર્ચ ઓપરેશનમાં જોડાયા
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. હવે સુરક્ષાકર્મીઓએ રવિવારે કઠુઆમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં સામેલ આતંકવાદીઓની શોધ તેજ કરી દીધી છે.…
View More આતંકીઓને શોધવા માટે 30 વર્ષમાં પહેલીવાર ડીજીપી એકે-47 સાથે સર્ચ ઓપરેશનમાં જોડાયામેન્યુફેકચરિંગમાં ભારત વિશ્ર્વમાં 6ઠ્ઠા ક્રમે પણ 52% કારખાના 5 રાજ્યોમાં
ભારતનું મેન્યુફેક્ચરિંગ સેક્ટર સંપૂર્ણ રીતે વૃદ્ધિ દર્શાવવાનું ચાલુ રાખે છે, તેમ છતાં તેના વિતરણ અને માથાદીઠ ઉત્પાદનમાં નોંધપાત્ર પડકારો રહે છે. બજાર નિષ્ણાત ડી મુથુક્રિષ્નને…
View More મેન્યુફેકચરિંગમાં ભારત વિશ્ર્વમાં 6ઠ્ઠા ક્રમે પણ 52% કારખાના 5 રાજ્યોમાંદિલ્હીમાં 10 લાખનું હેલ્થ કવર, મહિલાને મહિને 2500
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતું. 27 વર્ષમાં દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ આ પ્રથમ…
View More દિલ્હીમાં 10 લાખનું હેલ્થ કવર, મહિલાને મહિને 2500સ્માર્ટ સિટીમાં 35 કાચા-પાકા બાંધકામો તોડી પડાયા
રૂા.80 કરોડની સરકારી દબાણયુક્ત જમીન ખુલ્લી કરાવતા પશ્ર્ચિમ મામલતદાર: બુલડોઝરની ધણધણાટી રાજકોટમાં 3000થી વધારે દબાણો સરકારી જમીન પર ખડકી અને કરોડોની જમીન પર ભુમાફીયાઓએ…
View More સ્માર્ટ સિટીમાં 35 કાચા-પાકા બાંધકામો તોડી પડાયાપ્લાસ્ટિક્ ઝુંબેશ ફરી શરૂ, 36 વેપારીઓ સામે કાર્યવાહી
મહાનગરપાલિકાએ છેલ્લા છ માસથી બંધ કરેલ પ્રતિબંધીત પ્લાસ્ટિક ઝુંબેશ ફરી શરૂ કરી હોય તેમ ગઈકાલે ત્રણેય ઝોનમાં સોલીડવેસ્ટ મેનેજમેન્ટ વિભા દ્વારા પ્રતિબંધીત પ્લાસ્ટીક અને…
View More પ્લાસ્ટિક્ ઝુંબેશ ફરી શરૂ, 36 વેપારીઓ સામે કાર્યવાહી