મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં રજૂ કરવામાં આવેલ અલગ અલગ કામોની દરખાસ્તની ચર્ચા માટે સંકલન કરવામાં આવતું હોય છે. પરંતુ છેલા ઘણા સમયથી સંકલન અને સ્ટેન્ડીંગમાં…
View More ગેરકાયદેસર બાંધકામોને અપાયેલ ડિમોલિશનની નોટિસનો સ્ટેન્ડિંગમાં વિરોધસુરતનો વિવાદિત નેતા ભરત પટેલ ભાજપમાંથી સસ્પેન્ડ
સુરતની માંગરોળ તાલુકા પંચાયતના સભ્યની ધરપકડ કરવામાં આવી છે. લીંબાડા બેઠકના ભાજપના સભ્ય ભરત પટેલે જમીન પર બેન્કનો બોજો કમી કરવા ખેલ કર્યા હોવાની…
View More સુરતનો વિવાદિત નેતા ભરત પટેલ ભાજપમાંથી સસ્પેન્ડરશિયાથી 8 લાખ બેરલ ક્રૂડ ભરીને ગુજરાત આવેલું જહાજ પરત ધકેલી દેવાયું
ભારતીય બંદર સત્તાવાળાઓ દ્વારા ગુજરાત તરફ આવી રહેલા રશિયાના જહાજ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. જહાજમાં 8 લાખ બેરલ હતા, જોકે રશિયન જહાજે નિયમો તોડતા…
View More રશિયાથી 8 લાખ બેરલ ક્રૂડ ભરીને ગુજરાત આવેલું જહાજ પરત ધકેલી દેવાયુંસૌરાષ્ટ્રમાં ખૂલશે નવી 20થી વધુ ખાનગી કોલેજો : યુનિ.ની લીલીઝંડી
વિદ્યાર્થીઓ પર ઝિંકાયો 10 ટકાનો ફિ વધારો : ફાયનાન્સ, બોર્ડ ઓફ ડિન્સ અને એક્ઝિક્યુટીવ કાઉન્સિલની ભલામણોને વિરોધ વગર મંજૂરી સૌરાષ્ટ્રમાં શિક્ષણ દિવસે દિવસે મોંઘુ…
View More સૌરાષ્ટ્રમાં ખૂલશે નવી 20થી વધુ ખાનગી કોલેજો : યુનિ.ની લીલીઝંડીઇકોમાં બેસાડી ચોરી કરતી ગેંગ પકડાઇ: સૌરાષ્ટ્રના 13 ગુનાની કબૂલાત
રાજકોટ, મોરબી, ધ્રોલ, જેતપુર અને વીરપુરમાં મુસાફરોને નિશાન બનાવ્યા : ઇકો કાર અને રોકડ જપ્ત ત્રણ શખ્સોની શોધખોળ: રાજકોટમાં કોઇને નિશાન બનાવે તે પહેલા…
View More ઇકોમાં બેસાડી ચોરી કરતી ગેંગ પકડાઇ: સૌરાષ્ટ્રના 13 ગુનાની કબૂલાતરાજકોટમાં અકસ્માતમાં ઘવાયેલા પ્રૌઢનું સારવારમાં મોત: તબીબી બેદરકારીનો આક્ષેપ
મૂળ અમરેલીના વતની અને હાલ રાજકોટમાં મોટા માવા વિસ્તારમાં આવેલા ભીમનગરમાં રહેતા પ્રૌઢ 80 ફુટ રોડ ઉપર ચાલીને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન…
View More રાજકોટમાં અકસ્માતમાં ઘવાયેલા પ્રૌઢનું સારવારમાં મોત: તબીબી બેદરકારીનો આક્ષેપઇલેક્ટ્રિકલ્સ કંપનીના કર્મચારીનો ફોટો વોટ્સએપ પર મુકી ગઠિયાએ નાણાં પડાવ્યા
ગોવા રહેતા મિત્રને વોટસએપ કોલ કરી અકસ્માતનું કહી 1.20 લાખ લીધા રાજકોટ શહેરમા સાયબર ફ્રોડ અંગે જાગૃતી ફેલાવવા અંગેનાં સેમીનારો યોજાય છે તેમજ સોશ્યલ મીડીયા…
View More ઇલેક્ટ્રિકલ્સ કંપનીના કર્મચારીનો ફોટો વોટ્સએપ પર મુકી ગઠિયાએ નાણાં પડાવ્યાલાલચ બૂરી બલા હૈ: વધુ પૈસા મેળવવા જતા બે શિક્ષિત યુવાનોએ 18 લાખ ગુમાવ્યા
હાર્ડવેરના વેપારી સાથે શેરબજારમાં રોકાણના બહાને 12.46 લાખની ઠગાઇ : ત્રણ બેંક ખાતા ધારક સહિત સાથ શખ્સો સામે ગુનો નોંધાયો આઇટી કંપનીમાં નોકરી કરતા યુવાન…
View More લાલચ બૂરી બલા હૈ: વધુ પૈસા મેળવવા જતા બે શિક્ષિત યુવાનોએ 18 લાખ ગુમાવ્યાકાલાવડના જામવાડીમાં જેટકોના કર્મીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
એકલવાયા જીવનથી કંટાળી પગલુ ભર્યાનું ખુલ્યુ : સારવારમાં ખસેડાયો કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામના વતની અને હાલ જામવાડી ગામે આવેલ જેટકો ક્વાર્ટરમાં રહેતા જેટકોના કર્મચારીએ…
View More કાલાવડના જામવાડીમાં જેટકોના કર્મીનો ઝેર પી આપઘાતનો પ્રયાસભીસ્તીવાડ, રૂખડિયાપરા અને રેલનગરમાં તપાસ: સાત હિસ્ટ્રીશીટરના વીજ કનેકશન કપાયા
‘ઓપરેશન-100’ બાદ પોલીસ અને પીજીવીસીએલ ટીમની કામગીરી રાજ્યમાં ગૃહ વિભાગના આદેશ બાદ એકશનમાં આવેલી પોલીસ લુખ્ખાઓ સામે કાર્યવાહી કરી રહી છે. લુખ્ખાઓ સામે કાર્યવાહી કરવા…
View More ભીસ્તીવાડ, રૂખડિયાપરા અને રેલનગરમાં તપાસ: સાત હિસ્ટ્રીશીટરના વીજ કનેકશન કપાયા