રાજકોટમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ પોલીસ પેટ્રોલીંગ વચ્ચે પણ ચોરી થયાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવીરહી છે. ત્યારે વધુ બે સ્થળે ચોરી થયાની પોલીસ…
View More લોધેશ્ર્વર સોસાયટીમાં ઘર બહાર બાંધેલા આઠ બકરાં તસ્કરો ઉઠાવી ગયારિક્ષા પાર્ક કરવા મુદ્દે બે પરિવાર વચ્ચે બઘડાટી; મહિલા સહિત બેને ઈજા
શહેરમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલ નાણાવટી ચોક પાસે નંદનવન આરએમસી ક્વાર્ટરમાં રીક્ષા પાર્ક કરવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે મારામારી થઈ હતી જેમાં સામસામે…
View More રિક્ષા પાર્ક કરવા મુદ્દે બે પરિવાર વચ્ચે બઘડાટી; મહિલા સહિત બેને ઈજાભાયાસરના વેપારીને રામપરાની કરોડોની જમીનનો સોદો કેન્સલ કરવા સંબંધીની ધમકી
આજીડેમ તાબેના ભાયાસરમાં રહેતા રેતી કપચીના વેપારીને રામપરામાં આવેલી કરોડોની જમીનનો સોદો કેન્સલ કરાવી જમીન નહીં ખરીદવા કોઠારીયાના શખ્સે ફોન પર ધમકી આપતા પોલીસમાં ફરિયાદ…
View More ભાયાસરના વેપારીને રામપરાની કરોડોની જમીનનો સોદો કેન્સલ કરવા સંબંધીની ધમકીનકલી લાઇસન્સના અસલી હથિયારના કૌભાંડનો પર્દાફાશ
ફટાકડી ટીંગાડવાના વધુ 16 શોખીનો એટીએસના સકંજામાં, કુલ 42 શખ્સોની ધરપકડ, 26 હથિયાર અને 927 કારતુસ કબજે નાગાલેન્ડના બોગસ હથિયાર પરવાનાના આધારે ગુજરાતમાં લાખો રૂપિયા…
View More નકલી લાઇસન્સના અસલી હથિયારના કૌભાંડનો પર્દાફાશમુદ્દામાલ તરીકે જપ્ત કરેલા અસલ વેચાણ દસ્તાવેજો કોર્ટમાં ક્રિમિનલ ટ્રાયલમાં રજૂ કરવા બિલ્ડરને હુકમ
લંડનમાં રહેતા સંજયભાઈ દલસુખભાઈ શાહે રાજકોટના મોટાગજાના જમીન મકાનના ધંધાર્થી અને બિલ્ડર અશેષ પ્રવિણચંદ્ર માંડવીયા (હાલ રહે. જાનકી પાર્ક, રાજકોટ)ની સામે 2008ની સાલમાં પડધરી પોલીસ…
View More મુદ્દામાલ તરીકે જપ્ત કરેલા અસલ વેચાણ દસ્તાવેજો કોર્ટમાં ક્રિમિનલ ટ્રાયલમાં રજૂ કરવા બિલ્ડરને હુકમઅરડોઇ ગામે શોક સર્કિટથી પાંચ ઢોરના મોત, મીની ટ્રેકટર અને નીરણ બળી ગયું
કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ગામે ખેડૂતની જમીન ઉપર પીજીવીસીએલ ના વાયર નીકળતા હોય પવનના કારણે બંને વાયરો ભેગા થયેલ અને શોર્ટ સર્કિટના તીખારા વાડીમાં બાંધેલી આડશ…
View More અરડોઇ ગામે શોક સર્કિટથી પાંચ ઢોરના મોત, મીની ટ્રેકટર અને નીરણ બળી ગયુંઆરવર્લ્ડ સિનેમા પાસે અકસ્માતમાં ઘવાયેલા બાઈકચાલકે દમ તોડ્યો
શહેરમાં કસ્તુરબા રોડ ઉપર આવેલ આરવર્લ્ડ સિનેમા પાસે રોડ ક્રોસ કરતી મહિલાને બાઈક ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રાહદારી મહિલા અને બાઈક…
View More આરવર્લ્ડ સિનેમા પાસે અકસ્માતમાં ઘવાયેલા બાઈકચાલકે દમ તોડ્યોગોંડલના ખાખરાપરમાં જૂની અદાવતમાં યુવાન ઉપર કૌટુંબિક ભાઈઓનો હુમલો
ચોટીલાના ખાખરાપર ગામે રહેતા યુવાન પર જૂની અદાવતમાં કૌટુંબીક ભાઈઓએ પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.…
View More ગોંડલના ખાખરાપરમાં જૂની અદાવતમાં યુવાન ઉપર કૌટુંબિક ભાઈઓનો હુમલોધ્રાંગધ્રામા જૂથ અથડામણ: પોલીસે ત્રણ કાર કબજે કરી, એકમાંથી 695 દારૂની બોટલ મળી!
ધ્રાંગધ્રાના નરશીપરામાં સામસામી કાર અથડાતા બે જૂથ વચ્ચે મારમારી થઇ હતી. બંને જૂથો તિક્ષણ હથિયારો વડે સામસામે આવી જતા કાર સહિતના વાહનોને નુકસાન પહોંચ્યું હતું.…
View More ધ્રાંગધ્રામા જૂથ અથડામણ: પોલીસે ત્રણ કાર કબજે કરી, એકમાંથી 695 દારૂની બોટલ મળી!પ્રભુ મહાવીર સ્વામીની શોભાયાત્રાનું ભાવભીનું સ્વાગત કરતી કોંગ્રેસ
કોંગ્રેસ આગેવાનોએ જૈન ધર્મના ભાઇઓને શુભેચ્છા પાઠવી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અતુલ રાજાણી ની યાદી મુજબ ભગવાન શ્રી મહાવીર સ્વામીના 2623 ના જન્મ…
View More પ્રભુ મહાવીર સ્વામીની શોભાયાત્રાનું ભાવભીનું સ્વાગત કરતી કોંગ્રેસ