મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ…
View More સરકારી કર્મચારીઓ કર્મચારીઓ માટે ખુશખબર, સરકારે મોંઘવારી ભથ્થું 2 ટકા વધાર્યુંસુરેન્દ્રનગરમાં ખાદ્યતેલની પાંચ પેઢીમાં દરોડા, 89.84 લાખનો મુદ્દામાલ સીઝ
સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં ખાદ્યતેલની પાંચ પેઢીઓ પર પુરવઠા વિભાગે દરોડા પાડ્યા છે. આ દરોડામાં કુલ 4751 તેલના ડબ્બા સાથે રૂૂ. 89.84 લાખનો મુદ્દામાલ જપ્ત…
View More સુરેન્દ્રનગરમાં ખાદ્યતેલની પાંચ પેઢીમાં દરોડા, 89.84 લાખનો મુદ્દામાલ સીઝજૂનાગઢના કેરાળા ગામે 10 મજૂર સાથેનું ટ્રેકટર પલટી ખાઇ ગયું, બે શ્રમિકના મોત
ત્રણ મજૂરને સારવારમાં ખસેડાયા: મૃતકના પરિવારમાં શોક છવાયો જૂનાગઢ નજીકના કેરાળા ગામ પાસે મોડી રાત્રે 10 મજુર સાથેનું ટ્રેક્ટર પલટી ખાઈ જતા 2 યુવાન શ્રમિક…
View More જૂનાગઢના કેરાળા ગામે 10 મજૂર સાથેનું ટ્રેકટર પલટી ખાઇ ગયું, બે શ્રમિકના મોતઅનેક લોકોને અડફેટે લેનાર કારચાલકને ટોળાએ મોતને ઘાટ ઉતાર્યો
વાસણામાં હડફેટે લઇ ભાગેલા નસેડી કારચાલકે જુહાપુરામાં 7-8 લોકોને ઉલાળતા ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ પહોંચે તે પહેલા ઢીમ ઢાળી દીધું અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના…
View More અનેક લોકોને અડફેટે લેનાર કારચાલકને ટોળાએ મોતને ઘાટ ઉતાર્યોકાલાવડ પાસે હિટ એન્ડ રન: ટ્રેકટર અડફેટે બાઇક ચાલકનું પિતરાઇની નજર સામે જ મોત
કોટડા સાંગાણીના અનિડા વાછડા ગામે રહેતા બે પિતરાઈ ભાઈઓ પોતાનું બાઈક લઈને ખરેડી ગામે જઈ રહ્યા હતા ત્યારે કાલાવડના ગુંદા ગામ પાસે અજાણ્યા ટ્રેક્ટરના ચાલકે…
View More કાલાવડ પાસે હિટ એન્ડ રન: ટ્રેકટર અડફેટે બાઇક ચાલકનું પિતરાઇની નજર સામે જ મોતકોર્ટ મેરેજ કર્યા બાદ પ્રેમિકા માવતરે ચાલી જતા પ્રેમીનો ઝેર પી આપઘાત
શાપર વેરાવળમાં રહેતા યુવાને પ્રેમિકાના ભરોસે પત્નીને છૂટાછેડા આપી દીધા બાદ કોર્ટ મેરેજ કર્યા હતા. કોર્ટ મેરેજ બાદ પ્રેમિકા પણ માવતરે ચાલી જતા યુવાને ઝેરી…
View More કોર્ટ મેરેજ કર્યા બાદ પ્રેમિકા માવતરે ચાલી જતા પ્રેમીનો ઝેર પી આપઘાતસ્ટેટ મોનીટરીંગ સેલમાં ચાર પીઆઇ અને પાંચ પીએસઆઇને પોસ્ટીંગ
સ્ટેટ મોનીટરીંગ સેલને પોલીસ સ્ટેશનનો દરજ્જો આપ્યા બાદ હવે ટીમ વધુ મજબુત કરવા મહેકમ ફાળવવા માં આવી રહ્યું છે.સ્ટેટ મોનીટરીંગ સેલમાં વધુ ચાર પી.આઈ અને…
View More સ્ટેટ મોનીટરીંગ સેલમાં ચાર પીઆઇ અને પાંચ પીએસઆઇને પોસ્ટીંગચુડામાં નવ વર્ષની બાળા પર 50 વર્ષના ઢગાએ દુષ્કર્મ ગુજાર્યું
બાળાને હોસ્પિટલ લઇ જવાઇ: મેડિકલ રિપોર્ટ બાદ ગુનો નોંધવા તજવીજ ચુડા તાલુકાના 1 ગામની 9 વર્ષની ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી બાળાને 50થી વધુ વર્ષનો પરિણીત…
View More ચુડામાં નવ વર્ષની બાળા પર 50 વર્ષના ઢગાએ દુષ્કર્મ ગુજાર્યુંપડધરીમાં અનૈતિક સંબંધમાં પરિવારનો માળો પિંખાયો: પત્નીનો આપઘાત
પડધરીમાં અનૈતિક સંબંધમાં પરિવારનો માળો પિંખાયો હોવાની ઘટના સામે આવી છે જેમાં પત્નીના પ્રેમ સંબંધની પતિને જાણ થતા પત્નીએ ઝેરી ટીકડા ખાઇ જીવન ટૂંકાવી…
View More પડધરીમાં અનૈતિક સંબંધમાં પરિવારનો માળો પિંખાયો: પત્નીનો આપઘાતએડવોકેટ અનિલ દેસાઇના માતુશ્રીનું અવસાન
મુળ જેતપુર અને હાલ રાજકોટ નિવાસી સ્વ. રમણીકલાલ અંબાવીદાસભાઈ દેસાઈના ધર્મપત્નિ શ્રીમતી કાંતાબેન રમણીકલાલ દેસાઈ (ઉ.વ. 98) તે શ્રી નલિનભાઈ (સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા), ડો.…
View More એડવોકેટ અનિલ દેસાઇના માતુશ્રીનું અવસાન