દબાણ કરતાઓ પાસેથી રૂા.5.97 લાખનો વહીવટી ચાર્જ વસુલ કરતી મહાનગરપાલિકા રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. 01/04/2025 થી 15/04/2025 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી…
View More શહેરના મુખ્ય માર્ગો પરથી વધુ 1075 રેંકડી, કેબિન પાથરણાં જપ્તગુજરાતીના શિક્ષકોને ઉર્દુ અને મરાઠી ભાષાની શાળામાં ઓર્ડર આપતા વિરોધ
ગુજરાત સરકાર દ્વારા દિનપ્રતિદિનના શિક્ષણ અને શૈક્ષણિક ક્ષેત્રના નિર્ણયો પર અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. હાલમાં, ગુજરાત સરકારે એક નિર્ણય લીધો છે, જેમાં ગુજરાતીમાં…
View More ગુજરાતીના શિક્ષકોને ઉર્દુ અને મરાઠી ભાષાની શાળામાં ઓર્ડર આપતા વિરોધઆવક મર્યાદામાં વધારો કરાતા RTEમાં 45 હજાર ફોર્મ વધારે ભરાયા
ગુજરાતની ખાનગી સ્કૂલોમાં પહેલાં ધોરણમાંRTE (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ વિના મૂલ્યે પ્રવેશ માટેની સરકારની ઓનલાઇન કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત આવક મર્યાદા વધાર્યા બાદ…
View More આવક મર્યાદામાં વધારો કરાતા RTEમાં 45 હજાર ફોર્મ વધારે ભરાયાજૂની પેન્શન યોજનાના લાભાર્થી કર્મીઓને ઓનલાઈન અરજી કરવા સરકારની સુચના
જૂની પેંશન યોજનાને લઈ મહત્વની અપડેટ સામે આવી છે. જે મુજબ 1-4-2005 પહેલા પસંદગી પામેલા અને ફિક્સ પેમાં રહેલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના જાહેર…
View More જૂની પેન્શન યોજનાના લાભાર્થી કર્મીઓને ઓનલાઈન અરજી કરવા સરકારની સુચનામસાલા માર્કેટમાં ફૂડ વિભાગનું ચેકીંગ, 10 સેમ્પલ લેવાયા
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે મસાલા માર્કેટમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજી ધાણી, જીરૂ, વરિયાળી, મરચા પાઉડર સહિતના 10 નમુના લઈ લેબમાં મોકલી આપ્યા હતા તેમજ ખાણીપીણીના…
View More મસાલા માર્કેટમાં ફૂડ વિભાગનું ચેકીંગ, 10 સેમ્પલ લેવાયાઅંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓના 25મીથી ફોર્મ ભરાશે
1/6/21 થી 31/05/22 સુધીમાં જન્મેલ બાળકનાં ફોર્મ ભરી શકાશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અંગ્રેજી માધ્યમની રવિન્દ્રનાથ ટાગોર અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા, ન્યુ બાલમકંદ સોસા.,…
View More અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓના 25મીથી ફોર્મ ભરાશેવકફ એક્ટના અમલ સામે સાત દિવસનો મનાઈ હુકમ ફરમાવતી સુપ્રીમ કોર્ટ,અઠવાડિયામાં જવાબ આપવા કેન્દ્ર સરકારને આદેશ
વકફ એક્ટ અંગે દાખલ કરાયેલી અરજીઓ પર આજે બીજા દિવસે એટલે કે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ…
View More વકફ એક્ટના અમલ સામે સાત દિવસનો મનાઈ હુકમ ફરમાવતી સુપ્રીમ કોર્ટ,અઠવાડિયામાં જવાબ આપવા કેન્દ્ર સરકારને આદેશપાટણના સમી-રાધનપુર હાઈવે પર ગોઝારો અકસ્માત: બસ અને રીક્ષા વચ્ચે ટક્કર થતાં 6નાં મોત
સરકારી બસના અકસ્માતોની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. રાજકોટમાં ગઇકાલે સીટી બસે ચાર લોકોની જીંદગી છીનવી હતી ત્યારે આજે રાધનપુર નજીક એસટીની બસે રિક્ષાને…
View More પાટણના સમી-રાધનપુર હાઈવે પર ગોઝારો અકસ્માત: બસ અને રીક્ષા વચ્ચે ટક્કર થતાં 6નાં મોતગોકુલનગર રોડ પર 28 બાંધકામો તોડી પાડતું તંત્ર
સમર્પણ સર્કલ સુધીના 30 મીટરનો રસ્તો બનાવવા મનપાનું મેગા ડિમોલિશન: મકાનો પર બૂલડોઝર ફર્યું જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ડિમોલેસનની પ્રક્રિયાઓ હાથ ધરવામાં…
View More ગોકુલનગર રોડ પર 28 બાંધકામો તોડી પાડતું તંત્રનગરપાલિકાનો રેકોર્ડ ગૂમ કરવાના આક્ષેપ બાદ સાવરકુંડલા ચીફ ઓફિસરને પાણીચુ
સાવરકુંડલા નગરપાલિકામા ભુતકાળમા થયેલા ભ્રષ્ટાચારનુ પાપ છાપરે ચડીનુ પોકાર્યુ છે અને ભ્રષ્ટાચાર છાવરી રેકર્ડ ગુમ કરવાનો જેના પર આક્ષેપ હતો તે ચીફ ઓફિસર એચ.પી.બોરડને આજે…
View More નગરપાલિકાનો રેકોર્ડ ગૂમ કરવાના આક્ષેપ બાદ સાવરકુંડલા ચીફ ઓફિસરને પાણીચુ