પહેલગામ આતંકી હુમલાની ઘટનાથી સરહદી સુરક્ષા સામે સવાલ, ઘુસણખોરો સામે કાર્યવાહી જરૂરી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું નવું સંગઠન માળખું ઊભું…
View More જિલ્લા કોંગ્રેસ સંગઠનનો પસંદગી માટે ધમધમાટમ્યુનિસિપલ કર્મચારી સોસાયટી પાસે એપાર્ટમેન્ટમાં જુગાર રમતા વેપારી અને વિદ્યાર્થી સહિત છ પકડાયા
મ્યુનીસીપલ કર્મચારી સોસાયટી શેરી નં.2 પ્રભુ કૃપા એપાર્ટમેન્ટ ત્રીજો માળે જુગાર રમાતો હોવાની બાતમી મળતા પીસીબીના પીઆઇ ગોંડલીયાની રાહબરીમાં એએસઆઈ મયુરભાઈ પાલરીયા અને સ્ટાફે દરોડો…
View More મ્યુનિસિપલ કર્મચારી સોસાયટી પાસે એપાર્ટમેન્ટમાં જુગાર રમતા વેપારી અને વિદ્યાર્થી સહિત છ પકડાયાકુબલિયાપરામાં માતા-પુત્ર સહિત 3 ઉપર તલવાર, ધોકા, છરી વડે હુમલો
પિતા સાથે આરોપીને માથાકૂટ થયાનો ખાર રાખી પરિવાર શાકભાજી વેચી પરત આવતા તૂટી પડ્યા શહેરના કુબલીયાપરમાં રહેતા માતા-પુત્ર સહિત 3 લોકો ઉપર સાત થી આઠ…
View More કુબલિયાપરામાં માતા-પુત્ર સહિત 3 ઉપર તલવાર, ધોકા, છરી વડે હુમલોડાંગ, નવસારી અને વલસાડમાં કમોસમી વરસાદ, કેરી-ચીકુના પાકને નુકસાન
ડાંગ જિલ્લામાં રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગઈકાલે સાંજથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સાપુતારા ગિરિમથક તળેટીના ગામો,આહવા અને આસપાસના ગામોમાં રાત્રિના સમયમાં…
View More ડાંગ, નવસારી અને વલસાડમાં કમોસમી વરસાદ, કેરી-ચીકુના પાકને નુકસાનઘુસણખોરો શરણાગતિ સ્વિકારે, નહિતર કડક કાર્યવાહી
આશરો આપનારના પણ ખરાબ હાલ થશે, બંગાળથી બોગસ ડોક્યુમેન્ટના આધારે આવેલા લોકોની ડ્રગ્સ, હ્યુમન ટ્રાફિકિંગ,સ્લીપરસેલ જેવી પ્રવૃત્તિઓમાં સંડોવણી: હર્ષ સંઘવી અમદાવાદ-સુરતમાંથી 1000થી વધુ ઘુસણખોરોની અટકાયત,…
View More ઘુસણખોરો શરણાગતિ સ્વિકારે, નહિતર કડક કાર્યવાહીરિલાયન્સ ઇન્ડ.ની નેટવર્થ 10 લાખ કરોડ
ભારતની પ્રથમ કંપની બની, 2025ના ચોથા કવાર્ટરમાં ચોખ્ખો નફો વધીને રૂા.19407 કરોડ અબજોપતિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (છઈંક) નાણાકીય વર્ષ 2025ના ચોથા…
View More રિલાયન્સ ઇન્ડ.ની નેટવર્થ 10 લાખ કરોડકચેરીઓને સમય સવારે 9.30થી 5.10નો કરવા ભલામણ
ફરિયાદ નિવારણ અને જવાબદારી અંગે સંપૂર્ણ વિગતો સાથે ‘સિટિઝન ચાર્ટર’ સિસ્ટમ, તમામ સરકારી સેવાઓ માટે સિંગલ સાઇન-ઓન બનાવવા પણ ભલામણ વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત 2047ને…
View More કચેરીઓને સમય સવારે 9.30થી 5.10નો કરવા ભલામણબોકારોના જંગલમાં એક કરોડનો ઈનામી નકસલી સાહેબ રામ માંઝી ઠાર મરાયો
બોકારો જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, 1 કરોડ રૂૂપિયાનું ઇનામ ધરાવતો નક્સલી ઠાર મરાયો હતો. ઓપરેશન ડાકાબેડામાં, બહાદુર સુરક્ષા દળના જવાનો અને અધિકારીઓએ…
View More બોકારોના જંગલમાં એક કરોડનો ઈનામી નકસલી સાહેબ રામ માંઝી ઠાર મરાયોમનપા દ્વારા 4182 લોકોને મેલેરિયા રોગ વિશે માહિતગાર કરાયા
વિશ્ર્વ મેલેરિયા દિવસની ઉજવણી નિમિત્તે જાહેર પ્રદર્શન, રેલી, બેનર, પત્રિકા, પોસ્ટર મારફતે આરોગ્ય શિક્ષણ અપાયુ : 387 પોરાભક્ષક માછલીનું વિતરણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ર5 એપ્રિલ…
View More મનપા દ્વારા 4182 લોકોને મેલેરિયા રોગ વિશે માહિતગાર કરાયારાજકોટના ટ્રાવેલ્સ સંચાલકને હાજર થવા કોર્ટનો આદેશ
રાજકોટ ની શ્રીનાથ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (પહેલો માળ, ઓમ એપાર્ટમેન્ટ, માયાણી ચોક, ચંન્દ્રેશનગર મેઈન રોડ, રાજકોટ) વાળા એ મહાકુંભમાં સ્નાન કરાવવા માટે એક ટુર ઓર્ગેનાઈઝ…
View More રાજકોટના ટ્રાવેલ્સ સંચાલકને હાજર થવા કોર્ટનો આદેશ