નેશનલ એવોર્ડસમાં પણ રમત રમાય, લોબીઇંગ કરનારા જીતે: પરેશ રાવલ

  સંવેદનશીલ એક્ટર પરેશ રાવલે નેશનલ એવોર્ડ્સમાં ચાલતી પોલમપોલને ઉજાગર કરી છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન પીઢ કલાકારે નેશનલ એવોર્ડમાં ચાલતા ભ્રષ્ટાચાર અને લોબીઈંગ અંગે ખુલાસો…

View More નેશનલ એવોર્ડસમાં પણ રમત રમાય, લોબીઇંગ કરનારા જીતે: પરેશ રાવલ

જેકલીન ચિંતામાં, કૌભાંડી સુકેશના જીવન પર ડોક્યુ. સિરીઝ બનશે

સાયકોલોજિકલ થ્રિલરની સાથે કેસ સ્ટડી રજૂ કરવામાં આવશે   ગુજરાત મિરર, મુંબઇ, તા.1 મહાઠગ સુકેશ ચંદ્રશેખર લાંબા સમયથી જેલવાસમાં હોવા છતાં સતત ચર્ચામાં રહે છે.…

View More જેકલીન ચિંતામાં, કૌભાંડી સુકેશના જીવન પર ડોક્યુ. સિરીઝ બનશે

ઓસ્ટ્રેલિયા સામેની પર્થ ટેસ્ટમાં સ્થાન ન મળતા નિવૃત્તિનો નિર્ણય લીધો

ભારતીય ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ બોલર રવિચંદ્રન અશ્વિને નિવૃત્તિના નિર્ણય અંગે મોટો ખુલાસો કર્યો છે. અશ્વિને તાજેતરમાં પોતાની આઇપીએલ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના પોડકાસ્ટમાં જણાવ્યું હતું…

View More ઓસ્ટ્રેલિયા સામેની પર્થ ટેસ્ટમાં સ્થાન ન મળતા નિવૃત્તિનો નિર્ણય લીધો

યુઝવેન્દ્ર ચહલની IPL-2025ની પ્રથમ હેટ્રિક, ધોની સહિત 4 વિકેટ

  ચહલે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે શાનદાર બોલિંગ કરી અને હેટ્રિક લીધી. આ સાથે, ચહલ IPL 2025 માં હેટ્રિક લેનાર પ્રથમ બોલર પણ બન્યો. ચેપોક…

View More યુઝવેન્દ્ર ચહલની IPL-2025ની પ્રથમ હેટ્રિક, ધોની સહિત 4 વિકેટ

CSK પ્લેઓફની રેસમાંથી બહાર, પંજાબનો 4 વિકેટે વિજય

પ્રભસિમરનસિંહની 36 બોલમાં 54 અને ઐયરની 41 બોલમાં 72 રનની શાનદાર ઇનિંગ આઇપીએલ 2025 ની 49મી મેચમાં, પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 4 વિકેટથી હરાવ્યું.…

View More CSK પ્લેઓફની રેસમાંથી બહાર, પંજાબનો 4 વિકેટે વિજય

જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી: અત્યાર સુધી વિરોધ કરતા ભાજપની ગુલાંટ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બહુ મોટી ગુલાંટ લગાવીને જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરાવવાની જાહેરાત કરી નાંખી. ભારતમાં દર 10 વરસે વસતી ગણતરી થાય છે પણ આ…

View More જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી: અત્યાર સુધી વિરોધ કરતા ભાજપની ગુલાંટ

અજમેરની હોટલમાં ભીષણ આગ લાગી, ચાર લોકો જીવતા ભૂંજાયા, લોકોએ બારીમાંથી કૂદીને જીવ બચાવ્યો

  અજમેરમાં આજે એક મોટી દુર્ઘટના બની છે. એક ભયંકર આગ લાગવાથી એક બાળક સહિત ચાર લોકોના મોત થયાં છે. અનેક લોકો ઘાયલ થયાં છેલોકોએ…

View More અજમેરની હોટલમાં ભીષણ આગ લાગી, ચાર લોકો જીવતા ભૂંજાયા, લોકોએ બારીમાંથી કૂદીને જીવ બચાવ્યો

કોચિંગ કેપિટલ કોટામાં વધુ એક વિદ્યાથીર્ર્ની આત્મહત્યા

કોટા શહેરના જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારના તલવંડીમાં NEET પરીક્ષાની તૈયારી કરી રહેલા એક વિદ્યાર્થીએ પોતાના રૂૂમમાં ગળે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. મૃતકનું નામ…

View More કોચિંગ કેપિટલ કોટામાં વધુ એક વિદ્યાથીર્ર્ની આત્મહત્યા

વેઇટિંગ ટિકિટવાળા સ્લિપર, AC કોચમાં મુસાફરી નહીં કરી શકે

  ટ્રેનમાં મુસાફરી કરતા કરોડો મુસાફરો માટે એક મોટી અપડેટ છે. ક્ધફર્મ ટિકિટ ધરાવતી ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોની સુવિધા માટે રેલવે કડકાઇ વધારવા જઈ રહી…

View More વેઇટિંગ ટિકિટવાળા સ્લિપર, AC કોચમાં મુસાફરી નહીં કરી શકે

અમૂલ એકલા હાથે ભારતને ફિટ બનાવી રહ્યું છે!

એવું લાગે છે કે સહકારી જાયન્ટ અમૂલ ભારતની પ્રોટીનની ઉણપની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે આગળ વધી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી, અમૂલ એક પછી એક…

View More અમૂલ એકલા હાથે ભારતને ફિટ બનાવી રહ્યું છે!