નર્મદા જિલ્લામાં સામે આવેલું કારસ્તાન; સમગ્ર રાજ્યમાં ખરાઇ કરવા તૈયારી રાઇટ ટુ એજ્યુશેકન અંતર્ગત રાજ્યમાં હાલ 25 ટકા બાળકોને પ્રવેશ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે.…
View More RTEમાં પ્રવેશ માટે આવકના દાખલામાં છેડછાડ કરાઇ હોવાની શંકાસ્પદ હિલચાલવકફ બોર્ડની મિલકત સંદર્ભે 10 સ્થળે EDના દરોડા
સલીમખાન અને શરીફખાનના કબજાની કાચની મસ્જિદ, સના-7 બિલ્ડિંગ, ખેડા ફાર્મહાઉસ સહિતના સ્થળોએ તપાસ, શરીફખાન અખઈ વિપક્ષી નેતાના કાકા અમદાવાદમાં ગુજરાત વક્ફ બોર્ડ સંચાલિત…
View More વકફ બોર્ડની મિલકત સંદર્ભે 10 સ્થળે EDના દરોડાપુનાની કંપનીના મહિલા પ્રોપરાઈટરને 1.67 કરોડના 11 ચેક રિટર્ન કેસમાં સાડા સોળ વર્ષની જેલ
પુનાની અર્નવ એન્જિનિયર્સના મહિલા માલીક વૈશાલી શીંદેને કુલ રૂૂ.1.67 કરોડના જુદા જુદા 11 ચેકો રિટર્ન થવાના કેસોમાં કોર્ટે દરેક કેસોમાં દોઢ-દોઢ વર્ષની સજાઓ મળી સાડા…
View More પુનાની કંપનીના મહિલા પ્રોપરાઈટરને 1.67 કરોડના 11 ચેક રિટર્ન કેસમાં સાડા સોળ વર્ષની જેલઅમદાવાદ એરપોર્ટ પરથી 19.72 કરોડના ગાંજા સાથે મહિલા ઝડપાઈ
બેંગકોકથી આવતી હતી, છેલ્લા પખવાડીયામાં 110 કરોડનો હાઈડ્રોપોનિકસ ગાંજો પકડાયો દાણચોરી માટે ફેવરિટ અમદાવાદ એરપોર્ટ હવે હાઇબ્રિડ ગાંજાનું દેશનું પ્રવેશ દ્વાર બની ગયું હોય તેવો…
View More અમદાવાદ એરપોર્ટ પરથી 19.72 કરોડના ગાંજા સાથે મહિલા ઝડપાઈNEETની પરીક્ષામાં 650થી વધુ માર્ક્સ અપાવવાનું ષડયંત્ર, સૂત્રધારની ધરપકડ
રોયલ એકેડમીના ચેરમેન સહિત રાજકોટ,ધોરાજી,કર્ણાટક અને સુરતના પાંચ સામે ગુનો નોંધાયો: 30 લાખ આપ્યા છતાં વિદ્યાર્થી પ્રવેશ પરીક્ષામાં પાસ નહીં થતા કૌભાંડ ખુલ્યું રાજકોટ સહીત…
View More NEETની પરીક્ષામાં 650થી વધુ માર્ક્સ અપાવવાનું ષડયંત્ર, સૂત્રધારની ધરપકડબસપોર્ટ નપાણિયું: પરબ બંધ હોવાના બોર્ડ લાગ્યા
આકરો ઉનાળો ચાલી રહ્યો છે. અને 45થી વધારે ડિગ્રી તાપ રાજકોટમાં પડી રહ્યો છે. ત્યારે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ બસપોર્ટમાં પીવાનું પાણી બંધ હોવાથી પ્રવાસીઓ…
View More બસપોર્ટ નપાણિયું: પરબ બંધ હોવાના બોર્ડ લાગ્યાગામતળ બહાર ફિકસ ચાર્જ લઇને 6 KW સુધીના વીજ જોડાણો અપાશે
મુખ્યમંત્રી દ્વારા નિર્ણય જાહેર કરાયો, નોન ટ્રાઈબલ વિસ્તારમાં 15 મકાનોનું જૂથ હોય તો જ્યોતિગ્રામ ફીડર અપાશે રાજ્ય સરકાર દ્વારા ગામતળની બહાર વસવાટ કરતા નાગરિકોના…
View More ગામતળ બહાર ફિકસ ચાર્જ લઇને 6 KW સુધીના વીજ જોડાણો અપાશેગંજીવાડામાં ઇમિટેશનનું કામ કરતી વેળાએ ગેસ લીકેજ થતા યુવાન દાઝયો
ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો શહેરના ગંજીવાડામાં ઇમીટેશનનું કામ કરતી વેળોઅ ગેસની નળી લીકેજ થતા આગ લાગતા યુવાન ગંભીર રીતે દાઝી ગયો હતો.…
View More ગંજીવાડામાં ઇમિટેશનનું કામ કરતી વેળાએ ગેસ લીકેજ થતા યુવાન દાઝયોભગવતીપરામાં મોબાઇલમાં મશગુલ યુવાન બીજા માળેથી નીચે પટકાયો
શહેરમા ભગવતીપરા વિસ્તારમા રહેતો યુવાન બીજા માળે મોબાઇલમા વાત કરતો હતો ત્યારે અકસ્માતે બીજા માળેથી નીચે પટકાયો હતો. યુવકને બેઠકનાં ભાગે અને પગમા ઇજા પહોંચતા…
View More ભગવતીપરામાં મોબાઇલમાં મશગુલ યુવાન બીજા માળેથી નીચે પટકાયોગાડી ચલાવ્યા વગર મારૂ જીવન અધૂરું છે તેમ લખી સુરતના યુવાનનો આપઘાત
સુરતમાં પોલીસકર્મીના પુત્રએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. મૃતકે આપઘાત કરતા પહેલા એક ચીઠ્ઠી લખી હતી. જેમાં ગાડી ચલાવ્યા વિના માનવ…
View More ગાડી ચલાવ્યા વગર મારૂ જીવન અધૂરું છે તેમ લખી સુરતના યુવાનનો આપઘાત