નડિયાદમા ગુજરાત એટીએસની ટીમે સૌથી મોટી કાર્યવાહી કરી છે. નડિયાદનાં એક વિસ્તારમા રહેતો શખસ કે જેણે ઓપરેશન સિંદુર વખતે ભારતીય સેના વિરૂધ્ધની કેટલીક પોસ્ટ વાયરલ…
View More નડિયાદમાંથી સાયબર આતંકવાદી ઝડપાયો, ગુજરાત ATSની સૌથી મોટી કાર્યવાહીભાવનગરમાં ઘર પાસે ઉભા રહેવાની ના પાડતા વેપારી પર હુમલો, 3 કાર સળગાવી
શહેરના વિદ્યાનગર અનંતવાડી વિસ્તારની સોસાયટીમાં ઘર પાસે ઉભા રહેતાં આવારા શખ્સોને ટપારતાં ત્રણેયે અલંગના વેપારીપર હુમલો કરી નાસી ગયા હતા. જયારે, મધ્યરાત્રિએ આવી સોસાયટીમાં પાર્ક…
View More ભાવનગરમાં ઘર પાસે ઉભા રહેવાની ના પાડતા વેપારી પર હુમલો, 3 કાર સળગાવીરાજકોટના તત્કાલિન કલેકટર વિક્રાંત પાંડેની મુખ્યમંત્રી કાર્યાલયમાં નિમણૂક
ગુજરાતનાં મુખ્યમંત્રીનાં કાર્યાલયનાં અધિકારીઓમા મોટા ફેરફારો થયા છે. રાજકોટનાં તત્કાલિન કલેકટર અને 2019 મા દિલ્હી ડેપ્યુશન ઉપર ગયેલા 2005 ની બેંચનાં આઇએએસ અધિકારી ડો. વિક્રાંત…
View More રાજકોટના તત્કાલિન કલેકટર વિક્રાંત પાંડેની મુખ્યમંત્રી કાર્યાલયમાં નિમણૂકકોંગ્રેસ એક્શનમાં, 10 દિવસમાં શહેર-જિલ્લા પ્રમુખોની વરણી
60 ટકા નવા ચહેરાને સ્થાન, બીજી ટર્મ પૂર્ણ કરનાર પ્રમુખો રિપીટ નહીં કરાય, ધરખમ ફેરફારની તૈયારી ગુજરાતમાં ગ્રામ પંચાયતો અને મહાનગરપાલિકાઓની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ…
View More કોંગ્રેસ એક્શનમાં, 10 દિવસમાં શહેર-જિલ્લા પ્રમુખોની વરણીરાજકોટમાં 22 મે સુધી ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ યુધ્ધની પરિસ્થીતીને ધ્યાને રાખી રાજકોટમા ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ લંબાવવામા આવ્યુ છે. અને આગામી 22 મે સુધી…
View More રાજકોટમાં 22 મે સુધી ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધવાહનચાલકો બેફામ: વેપારી અને યુવક ઉપર હુમલો
ભગવતી સોસાયટીમાં આધેડ અને ભોલેનાથ સોસાયટીમાં યુવકે બાઈકચાલકને ટપારતાં બઘડાટી બોલી શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર પુરપાટ ઝડપે વાહન ચલાવતાં શખ્સોને સમજાવતાં…
View More વાહનચાલકો બેફામ: વેપારી અને યુવક ઉપર હુમલોહૃદયરોગના હુમલાનો કહેર યથાવત્ વધુ બે જિંદગી ધબકારા ચૂકી ગઈ
રાજકોટ સહિત રાજયભરમાં હૃદયરોગના હુમલોએ હાહાકાર મચાવ્યો છે ત્યારે વધુ બે માનવજીંદગી ધબકારા ચુકી ગઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં મુજકામાં યુવક અને…
View More હૃદયરોગના હુમલાનો કહેર યથાવત્ વધુ બે જિંદગી ધબકારા ચૂકી ગઈકલેક્ટર કચેરીના 7 ટકા કર્મચારીઓ હાઇ-લો બ્લડપ્રેસર, ડાયાબિટીસના શિકાર
મેડિકલ કેમ્પ યોજાયો, ફાયર સેફટીની પણ સરપ્રાઇસ ચકાસણી કરતા કલેક્ટર રાજકોટ કલેક્ટર કચેરી દ્વારા પોતાના કર્મચારીઓની સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને શનિવારે બપોર બાદ કચેરી પરિસરમાં…
View More કલેક્ટર કચેરીના 7 ટકા કર્મચારીઓ હાઇ-લો બ્લડપ્રેસર, ડાયાબિટીસના શિકારકમિશનર ભાજપના માણસ છે: વિપક્ષનો જનરલ બોર્ડમાં ખુલ્લો આક્ષેપ
એક પ્રશ્ર્નના જવાબમાં કમિશનરે એક કલાક લીધી, શાસકોએ પાટલી થપથપાવી ખુશી વ્યકત કરી પહેલગામના સદ્ગતોને શ્રદ્ધાંજલિ અને સૈનિકોની બહાદુરીને અભિનંદન પાઠવાયા રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ…
View More કમિશનર ભાજપના માણસ છે: વિપક્ષનો જનરલ બોર્ડમાં ખુલ્લો આક્ષેપપુસ્તકો ચોક્કસ દુકાનેથી ખરીદવા વાલીઓ પર દબાણ
શાળા શરૂ થયા અગાઉ જ પુસ્તક, યુનિફોર્મ, વોટરબેગ, સ્વેટર, બૂટ સહિતની વસ્તુ ખરીદવા દુકાનોનું લિસ્ટ આપી દેવામાં આવ્યું હોવાની વાલીઓમાં રાવ શિક્ષણ વર્તમાન સમયમાં વેપાર…
View More પુસ્તકો ચોક્કસ દુકાનેથી ખરીદવા વાલીઓ પર દબાણ