ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12ની પૂરક પરીક્ષા માટે આવેદનપત્રો ભરવાની મુદતમાં વધારો કર્યો હોવાનું જાણવા મળે છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે…
View More ધો.12ની પૂરક પરીક્ષાના ફોર્મ છાત્રો આવતીકાલ સુધી સબમીટ કરી શકશેઅમદાવાદની 50 શાળાઓએFRCની મંજૂરી વગર ફી વસૂલી
DPEOની તપાસમાં ધડાકા બાદFRCને રિપોર્ટ, વાલીઓને લૂંટાતા બચાવવા કડક કાર્યવાહીની માગણી અમદાવાદની 50 શાળાઓએ ફી મંજુર કરાવ્યા વગર જ ફી વસુલી લીધી હોવાનુ સામે આવ્યુ…
View More અમદાવાદની 50 શાળાઓએFRCની મંજૂરી વગર ફી વસૂલીતુર્કી સાથે વણસેલા સંબંધોની રાજકોટના ઉદ્યોગોને કોઈ અસર નહીં
હાલની સ્થિતિથી ગભરાવાની જરૂર નથી : રાજકોટ એન્જિનિયરીંગ એસો.ના પ્રમુખનો મત રાજકોટનાં 200 જેટલા ઉદ્યોગો તુર્કી સાથે જોડાયેલા છે વર્ષે અબજો રૂપિયાની થાય છે નિકાસ…
View More તુર્કી સાથે વણસેલા સંબંધોની રાજકોટના ઉદ્યોગોને કોઈ અસર નહીંભગવતીપરામાં પ્રેમ પ્રકરણમાં યુવાન ઉપર ત્રણ શખ્સોએ છરી વડે કર્યો હુમલો
વગર લગ્ને મિત્રની માતા સાથે રહેતો હોવાનો ખાર અને તેની પુત્રી સાથે લગ્ન કરવાની જીદ સાથે મિત્રએ હુમલો કર્યાની ફરિયાદ શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં બે સંતાનોની…
View More ભગવતીપરામાં પ્રેમ પ્રકરણમાં યુવાન ઉપર ત્રણ શખ્સોએ છરી વડે કર્યો હુમલોગોંડલ હાઈવે ઉપર ખુલ્લા ખાડામાં બાઈક ખાબકયું
સિકસલેનના કામમાં કોન્ટ્રાકટરે બેરિકેડસ નહીં મુકતા સર્જાયેલો અકસ્માત, દંપતી-બે બાળકોનો બચાવ રાજકોટ-ગોંડલ હાઈવે સિકસલેન બનાવવાના કામમાં કોન્ટ્રાકટરની લાપરવાહીના કારણે વાહન ચાલકોને ભારે હેરાનગતિ ભોગવવી પડતી…
View More ગોંડલ હાઈવે ઉપર ખુલ્લા ખાડામાં બાઈક ખાબકયુંમેટોડામાં ફલેટ જોવાના બહાને બોલાવી રાજકોટના યુવાનને લૂંટી લીધો
રાજકોટમા રહેતા અને મેટોડાની એક કંપનીમા નોકરી કરતા યુવાનને વોટસઅપ મારફતે પરીચયમા આવેલા અને પોતાને બિલ્ડર તરીકેની ઓળખ આપી મળવા બોલાવી કાવત્રુ રચી આ યુવકને…
View More મેટોડામાં ફલેટ જોવાના બહાને બોલાવી રાજકોટના યુવાનને લૂંટી લીધોથોરાળામાં નાના ભાઈએ ઘરમાં આવવા ન દેતા પ્રૌઢનો જાત જલાવી આપઘાતનો પ્રયાસ
જુદા જુદા ત્રણ સ્થળે ત્રણ યુવાને જવલનશીલ પ્રવાહી પી લેતાં સારવારમાં ખસેડાયા શહેરમાં થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દુધસાગર રોડ પર રહેતા પ્રૌઢનું નાના ભાઈએ…
View More થોરાળામાં નાના ભાઈએ ઘરમાં આવવા ન દેતા પ્રૌઢનો જાત જલાવી આપઘાતનો પ્રયાસજિનિંગ મીલના ભાગીદારને 10 લાખના ચેક રિટર્ન કેસમાં દોઢ વર્ષની જેલ
રાજકોટના બિઝનેસમેન માટે ધંધાના વિકાસ માટે લીધેલા નાણા પૈકી રૂૂપિયા દસ લાખ પરત કરવાનો ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે આરોપી જસદણના જિનિંગ અને ભાગીદારને તકસીરવાર…
View More જિનિંગ મીલના ભાગીદારને 10 લાખના ચેક રિટર્ન કેસમાં દોઢ વર્ષની જેલ214 ઘોંઘાટિયા સાયલેન્સર ઉપર રોલર ફેરવી દેવાયું
શહેરમા બુલેટનાં મોડીફાઇડ સાયલેન્સર સામે ટ્રાફીક પોલીસ હાથ ધરેલ ઝુંબેશમા 214 મોડીફાઇ સાયલેન્સર કબજે કર્યા હોય જેના પર રોલર ફેરવી દેવામા આવ્યુ હતુ. પોલીસ કમિશ્નર…
View More 214 ઘોંઘાટિયા સાયલેન્સર ઉપર રોલર ફેરવી દેવાયુંરાજીખુશીથી પગલું ભરું છું મને કોઇ તકલીફ નથી ચીઠ્ઠી લખી બાંધકામ કોન્ટ્રાકટરનો આપઘાત
યુનિ.રોડ વિસ્તારમાં રહેતા બાંધકામ કોન્ટ્રાકટરે નવા રીંગ રોડ પર આવેલા ખુલ્લા પ્લોટમાં પોતાની જાતે કેબલના વાયરથી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગેની રાહદારીએ…
View More રાજીખુશીથી પગલું ભરું છું મને કોઇ તકલીફ નથી ચીઠ્ઠી લખી બાંધકામ કોન્ટ્રાકટરનો આપઘાત