રાજકોટ તાલુકાના હલેન્ડા ગામે પતિની કેન્સરની બિમારી જોઈ ન શકતાં પત્નીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે…
View More પતિની કેન્સરની બીમારી જોઈ ન શકતા પત્નીએ ઝેર પીધુંકંસારા બજારમાંથી સોના-ચાંદીના 1 લાખના દાગીના સાથે શખ્સ ઝડપાયો
શહેરનાં કંસારા બજાર મેઇન રોડ પર એક શખસ શંકાસ્પદ હાલતમા જણાતા એ ડીવીઝન પોલીસ મથકનાં સ્ટાફે આ શખસને અટકાવી તેની તલાસી લેતા તેનાં પાસે રહેલી…
View More કંસારા બજારમાંથી સોના-ચાંદીના 1 લાખના દાગીના સાથે શખ્સ ઝડપાયોઅસલામત સવારી : એસ.ટી.નો ડ્રાઈવર પીધેલી હાલતમાં પકડાયો
અમરેલીથી રાજકોટ રૂૂટની એસ.ટી બસનો ડ્રાઇવર નશો કરી બસ ચલાવતો હોવાની મુસાફર દ્વારા જાણ કરાયા બાદ રાજકોટ એસ.ટી ડેપોએ બસ પહોંચતા ડ્રાઇવરને ચેક કરતા તેણે…
View More અસલામત સવારી : એસ.ટી.નો ડ્રાઈવર પીધેલી હાલતમાં પકડાયોકારખાનેદાર સાથે 31.48 લાખની છેતરપીંડીં કરનાર નાઇઝીરિયન શખ્સ દિલ્હીથી ઝડપાયો
આકાશવાણી ચોકમાં શાંતિ હાઈટસમાં રહેતાં અને જેતપુરમાં સોનલ ડાય એન્ડ પ્રિન્ટીંગ વર્કસ નામે સાડીના છાપકામનું કારખાનું ધરાવતાં કારખાનેદાર ભારતમાંથી બિયારણની ખરીદી કરી તેને એક્ષપોર્ટ કરવાની…
View More કારખાનેદાર સાથે 31.48 લાખની છેતરપીંડીં કરનાર નાઇઝીરિયન શખ્સ દિલ્હીથી ઝડપાયોઆજી ડેમ ચોકડી નજીક હિટ એન્ડ રન ટ્રકની ઠોકરે એક્ટિવાચાલક યુવાનનું મોત
પાંચ બહેનોના એકના એક ભાઈના મોતથી પરિવારમાં ગમગીની શહેરનાં આજી ડેમ ચોકડી નજીક બાયપાસ હાઈ-વે પર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. પુરપાટ ઝડપે…
View More આજી ડેમ ચોકડી નજીક હિટ એન્ડ રન ટ્રકની ઠોકરે એક્ટિવાચાલક યુવાનનું મોતજામનગરમાં મધરાત્રે સાત ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફર્યુ
મરીન સેન્ચ્યુરી અને બર્ડ સેન્ચ્યુરીમાં 9000 સ્કવેરફૂટમાં દબાણ ખડકી દેવામાં આવ્યું હતું જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મરીન સેન્ચ્યુરી અને ખીજડીયા બર્ડ સેન્ચુરી સહિતના વિસ્તારોમાંથી…
View More જામનગરમાં મધરાત્રે સાત ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફર્યુબજરંગવાડી પાસે નાસ્તા બજારમાં ભાણેજને છોડાવવા ગયેલા મામા પર હુમલો
નજીવી બાબતે સામાન્ય બોલાચાલી થયા બાદ વાત મારામારી સુધી પહોંચી બજરંગવાડી પાસે આવેલા નાસ્તા બજારમા ભાણેજને માર મારી રહેલા શખ્સો પાસેથી છોડાવવા વચ્ચે પડેલા મામાને…
View More બજરંગવાડી પાસે નાસ્તા બજારમાં ભાણેજને છોડાવવા ગયેલા મામા પર હુમલોકુવાડવા નજીક આદેશ ટ્રાવેલ્સની બસમાં તોડફોડ, ડ્રાઇવરને ધમકી
જામજોધપુરની આદેશ ટ્રાવેલ્સની બસ જામજોધપુર-ગાંધીનગર રૂૂટ પર ચાલતી હોઇ અને અમદાવાદ ઇસ્કોન ખાતેથી તેમાં મુસાફરો ભરવામાં આવતાં હોઇ રાજકોટના દ્વારકાધીશ ટ્રાવેલ્સના સંચાલકે કુવાડવા નજીક કારમાં…
View More કુવાડવા નજીક આદેશ ટ્રાવેલ્સની બસમાં તોડફોડ, ડ્રાઇવરને ધમકીકુચિયાદડ નજીક ટેન્કર પાછળ ટ્રક ઘુસી જતા કાલાવડના યુવાનનું મોત
રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલા કુચીયાદડ પાસે બંધ પડેલા ટેન્કરની પાછળ ટ્રક ઘુસી જતા તેના ચાલકનુ ઘટના સ્થળે મોત નીપજયુ હતુ. આ મામલે મૃતક ટ્રક…
View More કુચિયાદડ નજીક ટેન્કર પાછળ ટ્રક ઘુસી જતા કાલાવડના યુવાનનું મોતરેલનગરમાં ખોટી શંકા કરી પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ લમધારી
જામનગરથી પરિણીતાના માવતર સમજાવવા આવતાં તેમને પણ માર માર્યો શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના પતિ સહિતના સાસરીયાઓએ ખોટી શંકા કરી માર મારતાં તેને સારવાર…
View More રેલનગરમાં ખોટી શંકા કરી પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ લમધારી