વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણ અને નેતૃત્વ હેઠળ, ગુજરાત રાજ્ય સૌર ઊર્જા ક્ષેત્રે એક મોટી ક્રાંતિનું સાક્ષી બન્યું છે. 26 મેના રોજ, વડાપ્રધાનના હસ્તે કચ્છ જિલ્લાના…
View More લાલપુરનો 210 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ ખેડૂતો અને સ્થાનિક અર્થતંત્રને આપશે વેગ: વડાપ્રધાનજૂના જર્જરિત પમ્પિંગ સ્ટેશનનું ડિમોલિશન
જામનગર શહેર ના રામેશ્વર નગર નજીક નવજીવન સોસાયટી માં જૂનું પંપિંગ સ્ટેશન અને વોર્ડ ઓફિસ ને મહાનગરપાલિકા ની એસ્ટેટ શાખા દ્વારા આજે ડિમોલેશન કરવામાં આવી…
View More જૂના જર્જરિત પમ્પિંગ સ્ટેશનનું ડિમોલિશનજામનગર મનપા દ્વારા રસ્તો પહોળો કરવા માટે ત્રણ વૃક્ષોનું છેદન કરાયું
જામનગર મહાનગરપાલિકા દ્વારા તળાવની પાળ પર જંગલેશ્વર મહાદેવ મંદિર પાસેનો રસ્તો પહોળો કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હાલ ત્યાં નવુ સાયન્સ સેન્ટર…
View More જામનગર મનપા દ્વારા રસ્તો પહોળો કરવા માટે ત્રણ વૃક્ષોનું છેદન કરાયુંજામનગરમાં ટ્રક ક્લીનર ઉપર જૂની અદાવતમાં હુમલો
જામનગરમાં ગુલાબનગર નજીક હુસેની ચોક માં રહેતા અને ટ્રકમાં ક્લીનર તરીકે નોકરી કરતા સમીર ઇસ્માઈલભાઈ ગજીયા નામના 18 વર્ષના વાઘેર યુવાને પોતાના ઉપર લાકડી વડે…
View More જામનગરમાં ટ્રક ક્લીનર ઉપર જૂની અદાવતમાં હુમલોશિવરાજપુરના યુવિકા રિસોર્ટમાંથી 24.80 લાખની વીજ ચોરી ઝડપાઇ
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર વિસ્તારમાં આવેલા એક રિસોર્ટમાં પહોંચી ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને રિસોર્ટમાંથી 24 લાખ 80…
View More શિવરાજપુરના યુવિકા રિસોર્ટમાંથી 24.80 લાખની વીજ ચોરી ઝડપાઇ50 હજારના 80 હજાર ચૂકવ્યા છતાં વ્યાજખોરે વધુ 25 હજારની માગણી કરી
જામનગર શહેર અને જિલ્લામાં વ્યાજખોરી નું દુષણ વધી ગયું છે, અને વધુ એક મહિલા વ્યાજખોરની ચૂંગાલમાં ફસાઈ ગઈ હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. જામનગરના પવનચક્કી…
View More 50 હજારના 80 હજાર ચૂકવ્યા છતાં વ્યાજખોરે વધુ 25 હજારની માગણી કરીજામનગરના મેઘપરમાંથી ચાર મહિના પહેલાં સગીરાનું અપહરણ કરનાર આરોપી હૈદરાબાદમાંથી ઝડપાયો
જામનગર જિલ્લાના મેઘપર પડાણા વિસ્તારમાંથી આજથી ચાર મહિના પહેલા એક સગીરાનું અપહરણ થયું હતું,જે અંગે પડાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જે સગીરાને ઉઠાવી જનાર…
View More જામનગરના મેઘપરમાંથી ચાર મહિના પહેલાં સગીરાનું અપહરણ કરનાર આરોપી હૈદરાબાદમાંથી ઝડપાયોશહેરમાં કોરોનાનો પગ પેસારો એક જ દી’માં 7 પોઝિટિવ કેસ
જામનગર શહેરમાં કોરોનેએ ફરીથી માથું ઊંચક્યું છે, અને એક જ પરિવારના ચાર સહિત આજે વધુ નવા 7 કેસ નોંધાયા છે. જામનગર શહેરના કામદાર કોલોની વિસ્તારમાં…
View More શહેરમાં કોરોનાનો પગ પેસારો એક જ દી’માં 7 પોઝિટિવ કેસકચ્છના ઇશ્ર્વર આશ્રમ વાંઢાયના ગાદીપતિ મુદ્દે હોબાળો
ગાદીપતિની પરંપરા ન હોવા છતાંય ખેલ પાડવા કારસો, મદદનીશ ચેરિટી કમિશનર રાજકોટની ભૂમિકા સામે સવાલ ઉઠાવતા ટ્રસ્ટી કચ્છમાં બહોળો ભાવિક વર્ગ ધરાવતા અને કચ્છ ઉપરાંત…
View More કચ્છના ઇશ્ર્વર આશ્રમ વાંઢાયના ગાદીપતિ મુદ્દે હોબાળોદ્વારકા નજીક વરવાળામાં આવેલી હોટલ અંતે સિલ
યાત્રાધામ દ્વારકાથી પાંચ કીમી દૂર આવેલ વરવાળા ગામના દરિયા કાંઠે આવેલ ધ સ્કાય કમ્ફર્ટ બીચ હોટલ સિલ મારવામાં આવી છે. દ્વારકા પ્રાંત અધિકારીની સુચનાથી આજ…
View More દ્વારકા નજીક વરવાળામાં આવેલી હોટલ અંતે સિલ