શહેરનાં ગોંડલ રોડ પર રાજકમલ પેટ્રોલ પંપ પાસેથી સોમવારે અજાણ્યા યુવાનનો ઇજાગ્રસ્ત હાલતમા મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમા મૃતક માળીયા નજીક હોટલમા કામ કરતો…
View More ગોંડલ રોડ પરથી મળેલો મૃતદેહ માળિયાની હોટલમાં કામ કરતા યુવાનનો હોવાનું ખૂલ્યુંશહેરની શાન શાસ્ત્રી મેદાન હવે ઉકરડો, ગંજેરી અને ચરસીઓનો અડ્ડો
અગાઉ 40 લાખની ગ્રીલની ચોરી છતાં સિકયોરિટી વગર કલેક્ટરના નાક નીચે રેઢો પટ, સાંજ પડે’ને અસામાજિક તત્વો મહેફીલ જમાવે છે શહેરની મધ્યમા કલેકટર તંત્ર નીચે…
View More શહેરની શાન શાસ્ત્રી મેદાન હવે ઉકરડો, ગંજેરી અને ચરસીઓનો અડ્ડોરાજકોટને વધુ એક વંદેભારત ટ્રેનની ભેટ
સોમનાથથી આવતી ટ્રેનનું ભવ્ય સ્વાગત કરાયું, રાજકોટથી જૂનાગઢ ફકત 1 કલાક 16 મિનિટમાં પહોંચી શકાશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દાહોદથી રેલવેના કરોડોનાં વિવિધ કામોનું…
View More રાજકોટને વધુ એક વંદેભારત ટ્રેનની ભેટPM મોદીની બળવંતસિંહ રાજપૂતના દીકરાના સત્કાર સમારોહમાં હાજરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે વડોદરા, દાહોદ, ભૂજ અને અમદાવાદમાં તેમણે ભવ્ય રોડ શો કર્યો હતો અને હજારો કરોડ રૂૂપિયાના વિકાસ…
View More PM મોદીની બળવંતસિંહ રાજપૂતના દીકરાના સત્કાર સમારોહમાં હાજરીરામાપીર ચોકડી પાસે દુકાનમાંથી એમેઝોનના 15 પાર્સલની ચોરી
માણસોની નજર ચૂકવી ગઠિયો કળા કરી ગયો રાજકોટમાં રામાપીર ચોકડી પાસે દુકાન નજીકથી એમેઝોનના 17,000 ના 15 પાર્સલની કોઈ ચોરી કરી લઈ જતા પોલીસમાં ફરિયાદ…
View More રામાપીર ચોકડી પાસે દુકાનમાંથી એમેઝોનના 15 પાર્સલની ચોરીપરિણીત પ્રેમિકાને સંબંધ ટુંકાવવા સમાધાન માટે બોલાવી પ્રેમીએ લાકડી વડે માર માર્યો
શહેરમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર નાણાવટી ચોક પાસે આવેલી વિતરાગ સોસાયટીમાં રહેતી પરણીતાને એકાદ વર્ષ પૂર્વે ફાયનાન્સના ધંધાર્થી સાથે ફેસબુક મારફતે પ્રેમ સબંધ બંધાયો…
View More પરિણીત પ્રેમિકાને સંબંધ ટુંકાવવા સમાધાન માટે બોલાવી પ્રેમીએ લાકડી વડે માર માર્યોડોક્ટર ઉપર ‘ગોલ્ડ ટ્રેપ’; સસ્તા સોનાની લાલચમાં 5 લાખ ગુમાવ્યા
દર્દી બનીને આવેલા શખ્સે પોરાણિક ઘરેણા મળ્યાનું જણાવી 18 કેરેટ સોનાનો ટુકડો આપી સીસામાં ઉતાર્યા: ટોળકી સંકજામાં તબીબ દંપતીને ચોટીલા બોલાવી સોનાના બદલે એક કિલો…
View More ડોક્ટર ઉપર ‘ગોલ્ડ ટ્રેપ’; સસ્તા સોનાની લાલચમાં 5 લાખ ગુમાવ્યાપોલીસ કેસ કરશો તો ટાંટિયા ભાંગી નાખીશુ દંપતીને સંબંધીની ધમકી
શહેરના રૈયાધાર રાધેશ્યામ ગૌશાળા પાસે પારિવારીક ઝઘડામાં બે પરિવાર વચ્ચે માથાકુટ થઈ હતી અને દંપતિને કૌટુંબીક સંબંધીઓ ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી અને મારમાર્યો હતો.…
View More પોલીસ કેસ કરશો તો ટાંટિયા ભાંગી નાખીશુ દંપતીને સંબંધીની ધમકીવાંકાનેરમાં ફાયનાન્સ કંપનીએ કાર પરત ખેંચી જતા યુવાને વખ ઘોળ્યું
વાંકાનેરમાં યુવાને લોનના હપ્તા નહિ ચૂકવતા ફાઇનાન્સ કંપનીએ ગાડી પરત ખેંચી લીધી હતી જેથી યુવાને મગજ ભમતા ઝેરી દવા પી લીધી હતી. યુવાનને ઝેરી અસર…
View More વાંકાનેરમાં ફાયનાન્સ કંપનીએ કાર પરત ખેંચી જતા યુવાને વખ ઘોળ્યુંપાંચ લોકોની હત્યાના ગુનામાં આરોપીના જામીનનો હુકમ સ્થગીત રાખવાની અરજી ફગાવતી અદાલત
કચ્છના હમીરપરમાં જમીન મુદે ચાલતી તકરારમાં કારને આંતરી પાંચ લોકોનું ઢીમ ઢાળી દીધાનો 22 આરોપી સામે ગુનો નોંધાયો’તો કચ્છના હમીરપર ગામે જમીનની અદાવતમાં સામૂહિક સશસ્ત્ર…
View More પાંચ લોકોની હત્યાના ગુનામાં આરોપીના જામીનનો હુકમ સ્થગીત રાખવાની અરજી ફગાવતી અદાલત