સરકાર પ્રસ્તાવિત GST 2.0 સુધારા હેઠળ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (ૠજઝ) માળખામાં ફેરફાર કરવા માટે તેના પ્રયાસો ઝડપી બનાવી રહી છે, નાણામંત્રી નિર્મલા સીતારમણ…
View More નાણા પ્રધાનની ઉદ્યોગજગત સાથે બેઠક: GST 2.0માં ત્રણ દરનું માળખું રહેશેઅભ્યાસ છોડશો તો વિઝા રદ થશે: અમેરિકી દૂતાવાસની ચેતવણી
યુએસ એમ્બેસી ઇન્ડિયા (USAndIndia on X) એ શરૂૂઆતમાં મંગળવારે સવારે (IST) સોશિયલ મીડિયા દ્વારા વિદેશી વિદ્યાર્થીઓ માટે નવી વિઝા ચેતવણી જારી કરી હતી. મુંબઈ, ચેન્નાઈ,…
View More અભ્યાસ છોડશો તો વિઝા રદ થશે: અમેરિકી દૂતાવાસની ચેતવણીઓપરેશન સિંદૂર નિષ્ફળ ગયું છે: ઉધ્ધવ સેનાના નેતા રાઉતનો બફાટ
વિપક્ષી ગઠબંધન ભારતની સહયોગી પાર્ટી શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે ઓપરેશન સિંદૂર પર મોટી ટિપ્પણી કરી છે. તેમણે પાકિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ સેનાના ઓપરેશન સિંદૂરને નિષ્ફળ…
View More ઓપરેશન સિંદૂર નિષ્ફળ ગયું છે: ઉધ્ધવ સેનાના નેતા રાઉતનો બફાટરાજ્યસભાની 8 બેઠકોની ચૂંટણી પછી કોંગ્રેસ, ઈન્ડિયા ગઠબંધનની તાકાત વધશે, NDAની ઘટશે
ચૂંટણી પંચે ગઈકાલે સોમવારે રાજ્યસભાની આઠ બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી હતી. આ બેઠક પર ચૂંટણીથી વિપક્ષ INDIA ગઠબંધનની તાકાતમાં વધારો થઈ શકે છે. રાજ્યસભાની…
View More રાજ્યસભાની 8 બેઠકોની ચૂંટણી પછી કોંગ્રેસ, ઈન્ડિયા ગઠબંધનની તાકાત વધશે, NDAની ઘટશેચોમાસું આગળ વધવા સાથે મજબૂત બની રહ્યું છે
સેટેલાઇટ તસવીરો સૂચવે છે કે ચોમાસું મહારાષ્ટ્રના અન્ય વિસ્તારો, કર્ણાટક, તામિલનાડુના બાકીના ભાગો, તેલંગાણા-આંધ્રના કેટલાક વિસ્તારોથી લઇ ઉતરપૂર્વ સુધી પહોંચશે ભારતના INSAT-3DS ની નવીનતમ…
View More ચોમાસું આગળ વધવા સાથે મજબૂત બની રહ્યું છેબપોર સુધીમાં 18 તાલુકામાં વરસાદ, મહુવામાં બે કલાકમાં ધોધમાર અઢી ઇંચ
ગુજરાતમા આજથી ફરી વરસાદનુ જોર વધ્યુ છે. અસહય ગરમી અને ઉકળાટ વચ્ચે આજે સવારથી બપોર બે વાગ્યા સુધીમા 35 તાલુકામા એક મી.મી.થી માંડી અઢી ઇંચ…
View More બપોર સુધીમાં 18 તાલુકામાં વરસાદ, મહુવામાં બે કલાકમાં ધોધમાર અઢી ઇંચકોરોનાનો પગપેસારો, વધુ 5 પોઝિટિવ
શહેરમાં એક મહિલા, ત્રણ પુરુષ સંક્રમિત શિવપાર્ક, ગોવિંદનગર, શિવાજીપાર્ક અને સિલ્વરી સાઇન વિસ્તારમાં નવા કેસો નોંધાયા સૌરાષ્ટ્રમાં ફરી કોરોનાના કેસ માથુ ઉચી કરી રહ્યા છે.…
View More કોરોનાનો પગપેસારો, વધુ 5 પોઝિટિવરાજકોટ શહેર-જિલ્લામાં 189 ડુપ્લીકેટ ચૂંટણી કાર્ડ રદ કરાયા
રાજકોટ શહેર અને જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આગામી ચૂંટણીઓની પારદર્શિતા સુનિશ્ચિત કરવા ડુપ્લીકેટ ચૂંટણી કાર્ડ (EPIC) ધરાવતા લોકો સામે સખત પગલાં ભરવામાં આવ્યા છે. પ્રાપ્ત…
View More રાજકોટ શહેર-જિલ્લામાં 189 ડુપ્લીકેટ ચૂંટણી કાર્ડ રદ કરાયાPMના કાર્યક્રમમાં નવી બસો ફાળવી રૂટ ઉપર ભંગાર બસો દોડાવાઇ
ખખડધજ બસોમાં ગુર્જરનગરીનું ભાડું વસુલતું એસ.ટી. તંત્ર, કેન્સલ રૂટનું એનાઉન્સ પણ બંધ સાવરકુંડલા ડેપોની બસમાં 35ની કેપેસિટી સામે 45નું બુકિંગ કરી નાખ્યું ગુજરાત એસ.ટી…
View More PMના કાર્યક્રમમાં નવી બસો ફાળવી રૂટ ઉપર ભંગાર બસો દોડાવાઇપતિ-પત્નીના ઝઘડામાં બાળકને ત્રીજા માળેથી ફેંકવા પ્રયાસ
રાત્રે રૂંવાટા ઊભા કરી દેતો વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં, માતાનું કાઉન્સેલિંગ કર્યુ રાજકોટના ગોકુલધામ આવાસ યોજનામાં ગઈકાલે સાંજે એક હચમચાવી નાખે એવી ઘટના બની…
View More પતિ-પત્નીના ઝઘડામાં બાળકને ત્રીજા માળેથી ફેંકવા પ્રયાસ