અન્ય સિંહો સાથેની ઇનફાઇટમાં વીરૂનું મોત, જયની હાલત સ્થિર ગીર-સૌરાષ્ટ્રના જંગલોમાં વર્ષોથી પ્રવાસીઓ અને સિંહ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેલી પ્રસિદ્ધ સિંહોની જોડી નજય અને…
View More ગીરની પ્રખ્યાત સિંહ બેલડી જય-વીરૂની જોડી ખંડિતચોમાસામાં NDRFની 15, SDRFની 11 કંપની તૈનાત રહેશે
મોકડ્રીલ, તાલીમ, વૈકલ્પિક રૂટો સહિતની બાબતો અંગે વિવિધ વિભાગો વચ્ચે સંકલનની સમીક્ષા કરતા મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ચોમાસાની સંભવિત વરસાદી સ્થિતિને પહોંચી વળવા રાજ્ય…
View More ચોમાસામાં NDRFની 15, SDRFની 11 કંપની તૈનાત રહેશેમૂસેવાલાની હત્યાનું રહસ્ય ખોલતો ગોલ્ડી બ્રાર
પંજાબી ગાયકે ઘમંડમાં ઘણી ભૂલો કરી, હરીફોને પ્રોત્સાહન આપ્યું તેથી તેને મારવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો: ગેંગસ્ટરનો દાવો મે 2022 માં પંજાબના પ્રખ્યાત…
View More મૂસેવાલાની હત્યાનું રહસ્ય ખોલતો ગોલ્ડી બ્રારભારત-ચીન સાથે મળીને નવું વૈશ્ર્વિક સંતુલન ઘડી રહ્યા છે
બ્રસેલ્સ ફોરમમાં વિદેશ મંત્રી જયશંકરનું સૂચક નિવેદન વિદેશ મંત્રી એસ. જયશંકરે GMF બ્રસેલ્સ ફોરમ 2025 દરમિયાન ભારત અને ચીન વચ્ચેના સંબંધો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું…
View More ભારત-ચીન સાથે મળીને નવું વૈશ્ર્વિક સંતુલન ઘડી રહ્યા છેઅમેરિકાએ રંગ બતાવ્યો, આર્મી ડેની ઉજવણીમાં પાક. લશ્કરી વડાને આમંત્રણ
પાકિસ્તાન આર્મી ચીફ ઓફ સ્ટાફ (COAS), જનરલ સૈયદ અસીમ મુનીર, યુએસ આર્મીની 250મી વર્ષગાંઠ ઉજવણીમાં હાજરી આપવા માટે અમેરિકા તરફથી આમંત્રણ મળ્યા બાદ 12 જૂને…
View More અમેરિકાએ રંગ બતાવ્યો, આર્મી ડેની ઉજવણીમાં પાક. લશ્કરી વડાને આમંત્રણટ્રમ્પે મસ્કની માફી સ્વીકારતાં ઘીના ઠામમાં ઘી પડી ગયું
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉદ્યોગપતિ ઈલોન મસ્કની માફી સ્વીકારી લીધી છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે ટ્રમ્પે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કની…
View More ટ્રમ્પે મસ્કની માફી સ્વીકારતાં ઘીના ઠામમાં ઘી પડી ગયુંકેનેડામાં ભારત વિરોધી પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડતાં ડ્રગ રેકેટનો પર્દાફાશ; નવની ધરપકડ
પાક. જાસૂસી એજન્સીનું પણ સમર્થન હોવાનો ખુલાસો પીલ રિજનલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી એક મોટી તપાસ, પ્રોજેક્ટ પેલિકને, કેનેડા સ્થિત એક મોટા નાર્કો-ટેરર નેટવર્કનો…
View More કેનેડામાં ભારત વિરોધી પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડતાં ડ્રગ રેકેટનો પર્દાફાશ; નવની ધરપકડલોકસભાની આગામી ચૂંટણીમાં જ 33% મહિલા અનામતની તૈયારી
વસતી ગણતરી પછી તરત જ સીમાંકન પ્રક્રિયા હાથ ધરી સામાન્ય ચૂંટણી યોજાશે, લોકસભાની બેઠકો પણ વધશે કેન્દ્ર સરકાર 2029ની સામાન્ય ચૂંટણી પહેલા લોકસભા અને રાજ્ય…
View More લોકસભાની આગામી ચૂંટણીમાં જ 33% મહિલા અનામતની તૈયારીમૂળ માલિકીના દસ્તાવેજની નોંધણી ન થઇ હોય તો પછીના દસ્તાવેજથી માલિકી હક્ક નહીં મળે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો; પછીનું વેચાણ રજિસ્ટર્ડ કર્યુ હોવા છતાં માલિકી ઉદ્ભવતી નથી સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ચુકાદો આપ્યો છે કે જ્યારે મૂળ વેચાણ દસ્તાવેજ નોંધણી…
View More મૂળ માલિકીના દસ્તાવેજની નોંધણી ન થઇ હોય તો પછીના દસ્તાવેજથી માલિકી હક્ક નહીં મળેરણબીર કપૂર અને આલિયા ભટ્ટનું 250 કરોડનું સપનાનું ઘર તૈયાર
બોલીવૂડ ના લોકપ્રિય કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હવે તેમના નવા ઘરમાં રહેવા માટે તૈયાર છે. આ ઘરને કૃષ્ણા રાજ બંગલો નામ આપવામાં આવ્યું…
View More રણબીર કપૂર અને આલિયા ભટ્ટનું 250 કરોડનું સપનાનું ઘર તૈયાર