ઇઝરાયલના હુમલાના જવાબમાં તહેરાને 150 મિસાઇલો છોડી, અમેરિકી દળોએ નિષ્ફળ બનાવી ઈરાને ગઇકાલે રાત્રે ઈઝરાયલ પર બદલો લેવા માટે હવાઈ હુમલો કર્યો, દેશના બે સૌથી…
View More ઇરાનનો તેલ અવીવ, જેરુસલેમ પર મિસાઇલ હુમલોઆસામમાં કોમી રમખાણો બેકાબૂ, દેખો ત્યાં ઠારનો સરકારનો આદેશ
ઇદના દિવસે મંદિર પાસે ગાયનું કપાયેલું માથું મળ્યા બાદ તોફાનો શરૂ થયા આસામના ધુબરી શહેરમાં આવેલા એક હિન્દુ મંદિરની સામે માંસ ફેંકવાની ઘટનાના પ્રત્યાઘાતરૂૂપે કોમ…
View More આસામમાં કોમી રમખાણો બેકાબૂ, દેખો ત્યાં ઠારનો સરકારનો આદેશદુર્ઘટના કેમ ઘટી તે અમે પણ સમજવા માગીએ છીએ; તપાસના તારણો વિષે પારદર્શી રહીશું
ટાટા ગ્રુપના ચેરમેન ચંદ્રશેખરનો સાથીદારોને ભાવનાત્મક પત્ર અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ ટાટા સન્સ અને ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરને શુક્રવારે તેમના સાથીદારોને ખૂબ જ ભાવનાત્મક…
View More દુર્ઘટના કેમ ઘટી તે અમે પણ સમજવા માગીએ છીએ; તપાસના તારણો વિષે પારદર્શી રહીશુંઇઝરાયલે કાશ્મીરથી અરૂણાચલનો ભાગ ચીનનો દર્શાવી દીધો: ભારતના વિરોધથી પલટી મારી
ઇરાની મિસાઇલની રેન્જ બતાવવામાં થાપ ખાધી ગઇકાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) દ્વારા શેર કરાયેલા નકશાએ વિવાદ ઉભો કર્યો છે. વાસ્તવમાં…
View More ઇઝરાયલે કાશ્મીરથી અરૂણાચલનો ભાગ ચીનનો દર્શાવી દીધો: ભારતના વિરોધથી પલટી મારીવિમાન દુર્ઘટનામાં ફ્લાઈટ સિવાયના 33નાં મોત: કુલ મૃત્યુઆંક 274
બી.જે.મેડિકલ કોલેજ કેમ્પસમાં રહેતા ડોક્ટર્સ, મેસનો સ્ટાફ અને અન્ય સ્થાનિક લોકો હજુ પણ લાપતા એર ઇન્ડિયાનું પ્લેન આઇજીપી કંપાઉન્ડ મેઘાણીનગરમાં ક્રેશ થવાની ઘટનામાં અત્યાર સુધી…
View More વિમાન દુર્ઘટનામાં ફ્લાઈટ સિવાયના 33નાં મોત: કુલ મૃત્યુઆંક 274રસ્તાઓ પર થતાં પ્રાણઘાતક અકસ્માતો : જવાબદાર કોણ ?
અવિશ્વસનીય ઝડપે વધતા જતા માર્ગ અકસ્માતો આજે ફક્ત સમાચારપત્રોની હેડલાઈન જ નથી રહી, પરંતુ તે સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય બની ચુક્યો છે. રોજ સવારે…
View More રસ્તાઓ પર થતાં પ્રાણઘાતક અકસ્માતો : જવાબદાર કોણ ?MLC 2025માં ફિન એલને ફટકારી સૌથી ઝડપી સદી
વૈભવ સૂર્યવંશી, ક્રિસ ગેલ અને નિકોલસ પૂરનના રેકોર્ડ ધ્વસ્ત MLC 2025 ની પહેલી મેચ સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન અને વોશિંગ્ટન સુંદર વચ્ચે રમાઈ હતી. આ…
View More MLC 2025માં ફિન એલને ફટકારી સૌથી ઝડપી સદીગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટની ઇનામી રકમમાં સાત ટકાનો ધરખમ વધારો
વિમ્બલ્ડનના યજમાન ઓલ ઈંગ્લેન્ડ ક્લબના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની ઈનામી રકમ વધારીને રેકોર્ડ 53.5 મિલિયન પાઉન્ડ (લગભગ 6.23 અબજ રૂૂપિયા) કરવામાં…
View More ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટની ઇનામી રકમમાં સાત ટકાનો ધરખમ વધારોઅલ્લુ અર્જુન બનશે નવો શક્તિમાન, પૌરાણિક કથાઓ પડદા પર જીવંત થશે
મલયાલમ હીરો બેસિલ જોસેફ નિદર્શન કરશે ‘શક્તિમાન’ જેવી મોટી શ્રેણી પાછી લાવવા માટે ઘણા વર્ષોથી ચર્ચા ચાલી રહી હતી, પરંતુ આ ભૂમિકા માટે કોઈ અભિનેતા…
View More અલ્લુ અર્જુન બનશે નવો શક્તિમાન, પૌરાણિક કથાઓ પડદા પર જીવંત થશેભારત સામેની ટી-20 શ્રેણી માટે ઇંગ્લેન્ડની મહિલા ટીમ જાહેર
પાંચ ટી-20 અને 3 વન-ડેની શ્રેણી રમશે ભારતીય પુરુષ ટીમ 20 જૂને હેડિંગ્લી મેદાન પર ઇંગ્લેન્ડની પુરુષ ટીમ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ…
View More ભારત સામેની ટી-20 શ્રેણી માટે ઇંગ્લેન્ડની મહિલા ટીમ જાહેર