જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખાની આજે મોટી ટુકડી દરેડ જીઆઇડીસી ફેસ -2 વિસ્તારમાં ત્રાટકી હતી, અને 11 જેટલા ઉદ્યોગકારો ને ત્યાં વસુલાત માટે ની કામગીરી…
View More દરેડ જીઆઇડીસીમાં મનપાની મિલકત રીકવરી ઝુંબેશ, પાંચ મિલકત સિલ કરાઇજામનગરમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇને શ્રધ્ધાંજલિ પાઠવતા બેનર-પોસ્ટર લાગ્યા
જામનગર શહેરમાં પણ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણી, કે જેઓ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ભોગ બન્યા છે, અને તેઓનું નિધન થયું છે, ત્યારે સમગ્ર…
View More જામનગરમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇને શ્રધ્ધાંજલિ પાઠવતા બેનર-પોસ્ટર લાગ્યાઉદ્યોગકારો પાસેથી વેરા વસૂલવા ટેકસ વિભાગ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકયું
400 જેટલા ઉદ્યોગકારોને કુલ 40 કરોડ જેટલા પ્રોપર્ટી ટકેસ બાકી; કડક વસૂલાતની કામગીરીનો પ્રારંભ વેરા વિભાગના અધિકારીને કારખાનેદારે ધક્કો મારતા ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નોંધાયો…
View More ઉદ્યોગકારો પાસેથી વેરા વસૂલવા ટેકસ વિભાગ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકયુંવિમાન દુર્ઘટનાનાં મૃતકોને ઠેર-ઠેર શોકાંજલિ અપાઇ
અમદાવાદનાં મેણાણીનગરમા 12 જૂનનાં રોજ થયેલી ભયાનક એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનામા 280 થી વધુ લોકોનાં દુ:ખદ અવસાન થયા છે. આ દુર્ઘટનામા અનેક પરીવારોએ તેમના સ્વજનો…
View More વિમાન દુર્ઘટનાનાં મૃતકોને ઠેર-ઠેર શોકાંજલિ અપાઇતલગાજરડા પાસે પૂરમાં ફસાયેલા 38 વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ
પીપાવાવમાં 22 મજૂરોને કોસ્ટગાર્ડે બચાવ્યા ગતબપોરે આશરે 1:00 કલાકે ભાવનગરના મહુવા તાલુકાના તલગાજરડા ગામ નજીક રાતોલ-તલગાજરડા રોડ ઉપરથી જતા મોડેલ હાઈસ્કૂલના અંદાજિત 38 જેટલા વિદ્યાર્થીઓ…
View More તલગાજરડા પાસે પૂરમાં ફસાયેલા 38 વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂપ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા અર્જુન પટોડિયાનો મૃતદેહ વડિયા પહોંચ્યો
અમદાવાદ માં પ્લેન ક્રેશની દુર્ઘટના એ સમગ્ર દેશમાંટે આધાત જનક બની છે ત્યારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ ડીએને સેમ્પલ થી મેચ કરી વહીવટી…
View More પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા અર્જુન પટોડિયાનો મૃતદેહ વડિયા પહોંચ્યોસૂતકમાં કાશી વિશ્ર્વનાથના દર્શન બાદ વિવાદ સર્જાતા મોરારિબાપુએ માફી માગી
પત્નીના અવસાન બાદ મંદિરમાં પ્રવેશ અને રામકથાના કારણે વિવાદ થયો હતો પ્રખ્યાત રામ કથા કથાકાર મોરારી બાપુ કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને રામ કથાને કારણે…
View More સૂતકમાં કાશી વિશ્ર્વનાથના દર્શન બાદ વિવાદ સર્જાતા મોરારિબાપુએ માફી માગીભાવનગરમાં ડ્રગ્સનું દૂષણ: દોઢ વર્ષમાં 35 ગુના નોંધી 40 ડ્રગ્સ પેડલરોને ઝડપ્યા
યુવાધનને નશાના રવાડે ચડાવવા અમદાવાદ, સુરત અને મુંબઇથી ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોનું ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવી રહ્યું છે ભાવનગર ગ્રામ્ય પંથકોમાં સુકો તેમજ ગાંજાનું દુષણ ખુબ…
View More ભાવનગરમાં ડ્રગ્સનું દૂષણ: દોઢ વર્ષમાં 35 ગુના નોંધી 40 ડ્રગ્સ પેડલરોને ઝડપ્યાપાટડી-દસાડામાં દારૂના દરોડા: 1500થી વધુ બોટલ સાથે સાત લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે બે અલગ-અલગ સ્થળોએથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂૂનો જથ્થો પકડ્યો છે. પાટડી પોલીસે જૈનાબાદ રોડ પર અમૃત હોટલ પાસેથી એક સફેદ ઈકો કારમાંથી…
View More પાટડી-દસાડામાં દારૂના દરોડા: 1500થી વધુ બોટલ સાથે સાત લાખનો મુદ્દામાલ જપ્તસાવરકુંડલામાં સુપડાધારે 10 ઇંચ ખાબક્યો
નાવલી નદીમાં ભારે પૂર, ગાધડકા ગામમાં પાણી ઘુસતા સંપર્કવિહોણું, અનેક ચેકડેમો ઓવરફ્લો થયા નૈઋત્વ ચોમાસાની સૌરાષ્ટ્રમાં ધમાકેદાર એન્ટ્રી થતા એકથી દસ ઇંચ જેટલો ભારે વરસાદ…
View More સાવરકુંડલામાં સુપડાધારે 10 ઇંચ ખાબક્યો