પોરબંદર ખાતેથી ખોડીયાર ટ્રેક્ટર ના પ્રોપરાઇટર અનિલ જેઠાભાઈ ઓડેદરા દ્વારા રાજકોટ સ્થિત વીપી ઓટોમોબાઈલ નામની પેઢી પાસેથી 12 ટ્રેક્ટર ની ખરીદી કરી હતી તે પેટે…
View More ખોડિયાર ટ્રેક્ટર પેઢીના માલીકને 23.52 લાખના ચેર રીટર્ન કેસમાં દોઢ વર્ષની સજા ફટકારતી કોર્ટશાપર વેરાવળ પોલીસે પોકસોના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો
ભાવનગર જીલ્લાના ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોક્સોના ગુન્હાના આરોપીને પકડી પાડતી શાપર(વે) પોલીસ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ રેન્જ તથા પોલીસ અધિક્ષક હિમકર સિંહ રાજકોટ ગ્રામ્ય…
View More શાપર વેરાવળ પોલીસે પોકસોના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધોઆનંદનગર કોલોનીની પરિણીતાને પતિ, સાસુ-સસરા સહિતનાનો ત્રાસ
0 ગુંદાવાડી શેરી નં. 26માં રહેતાં અને એક વર્ષ પહેલાં લગ્ન કરનાર હેતલબેન (ઉ.વ.36)એ પતિ – આકાશ રાણીંગા, સસરા – હરેશભાઈ અને સાસુ -ઉષાબેન (રહે.…
View More આનંદનગર કોલોનીની પરિણીતાને પતિ, સાસુ-સસરા સહિતનાનો ત્રાસઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ ઇન્સ્પેકટર વિરૂધ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પૂર્વ ઝોનમાં એસ્ટેટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જીજ્ઞોશ શાહ વિરૂૂદ્ધ લાંચ રૂૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધીને ધરપકડ કરી છે.…
View More અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ ઇન્સ્પેકટર વિરૂધ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનોઆત્મીય કોલેજ પાસે હિટ એન્ડ રન: કારની ઠોકરે એચ. જે. સ્ટીલના કર્મચારી વૃધ્ધનું મોત
નોકરી પરથી ઘરે જતી વેળાએ અજાણ્યો કાર ચાલક અકસ્માત સર્જી ફરાર : સારવારમાં દમ તોડયો શહેરના કાલાવડ રોડ પર આત્મીય કોલેજ પાસે સપ્તાહ પૂર્વે હિટ…
View More આત્મીય કોલેજ પાસે હિટ એન્ડ રન: કારની ઠોકરે એચ. જે. સ્ટીલના કર્મચારી વૃધ્ધનું મોતહું DYSPનો દીકરો છું, બેંકના રિકવરી ઓફિસરને ધમકી
જીવન કોર્મશિયલ બેંકના રીકવરી ઓફિસરને આરોપીએ પોતાના વાકાનેરના અરણીટીંબા ગામે ઢસડીને લઇ જઇ ઉંધો લટકાવી દેવાની ધમકી આપી રાજકોટના દીવાનપરામાં રહેતા અને જીવન કોમર્શીયલ…
View More હું DYSPનો દીકરો છું, બેંકના રિકવરી ઓફિસરને ધમકીરેલનગરમાં યુવાને આર્થિકભીંસથી કંટાળી કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમાં આવેલ રેલનગર વિસ્તારમાં આવેલા શિવાલય ચોકમાં રહેતા યુવાને આર્થિકભીંસથી કંટાળી ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ…
View More રેલનગરમાં યુવાને આર્થિકભીંસથી કંટાળી કર્યો આપઘાતનો પ્રયાસહિરાસર ઇન્ટરનેશનલ અરેપોર્ટને વિજય રૂપાણીનું નામ આપો: જય વસાવડા
રાજકોટ સાથેની યાદ કાયમી જાળવી રાખવા જાણીતા લેખક જય વસાવડાનું સૂચન અમદાવાદ ખાતે ઘટેલી ગોઝારી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણીનું નિધન થયું હતુ.…
View More હિરાસર ઇન્ટરનેશનલ અરેપોર્ટને વિજય રૂપાણીનું નામ આપો: જય વસાવડાવિમાન દુર્ઘટના સ્થળ પર કાયમી સ્મારક બનાવવા રાજ્ય સરકારની વિચારણા
ક્ષતિગ્રસ્ત ઇમારતોનું પુન:નિર્માણ કરવામાં આવશે એક કરુણ પગલામાં, રાજ્ય સરકારે સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે કે જ્યાં એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 171 ટેકઓફ પછી તરત જ…
View More વિમાન દુર્ઘટના સ્થળ પર કાયમી સ્મારક બનાવવા રાજ્ય સરકારની વિચારણાનશો નાશનું મૂળ છે, મજબૂર નહીં મજબૂત બનો
યુનિવર્સિટી પોલીસે યુવાધન માટે શરૂ કર્યુ જાગૃતિ અભિયાન, ઠેર-ઠેર બેનર્સ લગાવાયા આજકાલ આપણાં યુવાધનની કેટલીક હરકતોથી જે ચિત્ર ઊપસી રહ્યું છે, એ કદાચ મજબૂત…
View More નશો નાશનું મૂળ છે, મજબૂર નહીં મજબૂત બનો