ફક્ત ઇલેક્ટ્રિક બાઇક, કાર, ટ્રેક્ટર અને સાયકલો રથયાત્રામાં જોડાશે: પર્યાવરણને લગતા ફલોટ્સ બનશે આકર્ષણનું કેન્દ્ર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા આગામી 27 જુન, શુક્રવારે સાંજે 4…
View More સ્વામિ.ગુરુકુળ દ્વારા શુક્રવારે પ્રદૂષણ મુક્ત થીમ પર જગન્નાથજીની રથયાત્રારેલનગરમાં પતિએ પરસ્ત્રીને ઘરમાં બેસાડી પત્ની-બાળકોને ધક્કા મારી કાઢી મુક્યા
યુવાને તેમના પરિવારને ક્હ્યું મારે અને કાજલને હવે કોઇ સંબંધ નથી રાજકોટ શહેરના રેલનગરમાં ચંદ્રશેખર આઝાદ ટાઉનશિપમાં રહેતા કાજલબેન રોહિતભાઈ પરમાર(ઉ.વ.33)એ તેમના પતિ રોહિત મંગલભાઈ…
View More રેલનગરમાં પતિએ પરસ્ત્રીને ઘરમાં બેસાડી પત્ની-બાળકોને ધક્કા મારી કાઢી મુક્યાસામાકાંઠે મારૂતિનગર પાસે જુગારધામ પર દરોડો: સાત મહિલાઓ ઝડપાઇ
શહેરના પેડક રોડ પર મારુતિ નગર શેરી નંબર.2માં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા બી ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતી સાત મહિલાઓને ઝડપી લઇ…
View More સામાકાંઠે મારૂતિનગર પાસે જુગારધામ પર દરોડો: સાત મહિલાઓ ઝડપાઇ100 કરોડના સાયબર ફ્રોડના મામલે ઇડીના સુરત, મુંબઇ, અમદાવાદમાં દરોડા
ગુજરાત પોલીસે આઠ લોકો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ આજે સાયબર ફ્રોડ મારફત લોકો સાથે રૂૂ. 100 કરોડથી વધુની છેતરપિંડી મામલે ગુજરાત અને…
View More 100 કરોડના સાયબર ફ્રોડના મામલે ઇડીના સુરત, મુંબઇ, અમદાવાદમાં દરોડામોરબીમાં બે રિક્ષા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલા બે વર્ષના બાળકનું મોત
મોરબીના સામાંકાંઠે આવેલી કુબેર ચોકડીથી ત્રાજપર ચોકડી જવાના રસ્તે બે રીક્ષાઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એટલો ગંભીર હતો કે, રીક્ષામાં બેઠેલા એક…
View More મોરબીમાં બે રિક્ષા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલા બે વર્ષના બાળકનું મોતક્રિકેટ સટ્ટામાં નાણા હારી જતા ભત્રીજાએ કાકાની રેસ્ટોરેન્ટમાંથી 2.39 લાખની ઉચાપત કરી
વેપારીએ છેતરપિંડીની ફરિયાદ કરતા આરોપી ફરાર થઇ ગયો હતો, ક્રાઇમ બ્રાન્ચે પકડી પ્ર.નગરને સોંપ્યો સદરમાં જુની ભારમલ રેસ્ટોરન્ટના સંચાલક વ્હોરા વેપારીએ કૌટુંબિક ભત્રીજા એવા મોરબીના…
View More ક્રિકેટ સટ્ટામાં નાણા હારી જતા ભત્રીજાએ કાકાની રેસ્ટોરેન્ટમાંથી 2.39 લાખની ઉચાપત કરીરાજકોટમાં રથયાત્રા અને મોહરમ એક જ દિવસે, 1624 પોલીસ તૈનાત કરાશે
પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં કરાયેલું પ્લાનીંગ, તમામ પોલીસ મથકોમાં શાંતિ સમિતિની બેઠકો યોજાઈ, 4 ડીસીપી, 6 એસીપી,20 પીઆઇ, 93 પીએસઆઇ સાથે એસઆરપીની ટુકડીને સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી…
View More રાજકોટમાં રથયાત્રા અને મોહરમ એક જ દિવસે, 1624 પોલીસ તૈનાત કરાશેમહિલા સહાયતા કેન્દ્રની ટીમે પરિવારનો માળો પિંખાતા બચાવ્યો
રાજકોટના મહિલા સહાયતા કેન્દ્રએ વૃદ્ધ દંપતી અને પુત્રનું સુખદ સમાધાન કરાવી પરિવારનો માળો પીંખાતો બચાવ્યો હતો. રાજકોટના મહિલા પોલીસ સ્ટેશન ખાતે થોડા દિવસો પહેલાં એક…
View More મહિલા સહાયતા કેન્દ્રની ટીમે પરિવારનો માળો પિંખાતા બચાવ્યોબાપુનગરમાં કાપેલા વીજજોડાણ ફરી શરૂ કરવા, કબજા વોરન્ટ સામે રૂકજાવનો આદેશ
રાજકોટના બાપુનગર વિસ્તારમાં રેવન્યુ સર્વે નં. 266ની કેટલીક જમીનના મુળ માલિકોએ મેળવેલા કાયમી મનાઈહુકમના બહાને ફાઉન્ડ્રીઓના કાપી નાખેલા ઈલેક્ટ્રિક કનેકશન રિસ્ટોર કરવા અને અદાલતે કબજો…
View More બાપુનગરમાં કાપેલા વીજજોડાણ ફરી શરૂ કરવા, કબજા વોરન્ટ સામે રૂકજાવનો આદેશમનપા કમિશનર બંગલો પાસે પી.એન.બી.ના એસીના આઉટરમાંથી કોપર વાયરની ચોરી
રામકૃષ્ણ આશ્રમ મેઈન રોડ કમિશનર બંગલો પાસે આવેલ પંજાબ બેંકની બહાર એસીના આઉટરમાંથી ત્રણ શખ્સો કોપર વાયરની ચોરી કરી લઇ જતા પોલીસમાં ચોરી અંગે એ…
View More મનપા કમિશનર બંગલો પાસે પી.એન.બી.ના એસીના આઉટરમાંથી કોપર વાયરની ચોરી