શહેરના આજીડેમ ચોકડી પાસે આવેલા માંડા ડૂંગરમાં રહેતી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. 6 વર્ષનો પુત્ર…
View More 6 વર્ષનો પુત્ર સ્કૂલે જતો ન હોવાથી માતાએ ઝેરી દવા ગટગટાવી લીધીChatGPTના સમર્થકોને જ AI પર ભરોસો નથી?
ચેટજીપીટીએ 2022 માં લોન્ચ થયા બાદથી આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે, અને ત્યારબાદ ગૂગલ, મેટા સહિતની અનેક મોટી ટેક કંપનીઓએ પોતાના AI મોડેલ્સ…
View More ChatGPTના સમર્થકોને જ AI પર ભરોસો નથી?દેશ વિરૂધ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા સામે કાર્યવાહી થશે
કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા પર દેશ વિરુદ્ધ નફરત ફેલાવનારાઓ પર સકંજો કસાશે. સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી વીડિયો કે પોસ્ટ શેર કરનારા લોકોની હવે બચી…
View More દેશ વિરૂધ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા સામે કાર્યવાહી થશેમુસ્લિમોને મરાઠીમાં અઝાન પઢવા કહો: ઠાકરે બંધુઓને રાણેનો પડકાર
મહારાષ્ટ્રના મંત્રી નીતિશ રાણોએ ભારત વિવાદમાં એન્ટ્રી કરતા જણાવ્યું હતું કે જે દોષિત છે તેમને સજા થશે. અમારી સરકાર હિન્દુઓ પર હાથ ઉપાડનારાઓ સામે કાર્યવાહી…
View More મુસ્લિમોને મરાઠીમાં અઝાન પઢવા કહો: ઠાકરે બંધુઓને રાણેનો પડકારશેરબજારમાં વિદેશી કંપની જેન સ્ટ્રીટ પર સેબીનો પ્રતિબંધ: 4843 કરોડનો નફો વસુલવા આદેશ
ભારતીય બજાર નિયમનકાર સેબીએ એક મહત્વપૂર્ણ આદેશ જારી કરીને જેન સ્ટ્રીટ ગ્રુપ અને તેની સંલગ્ન કંપનીઓ JSI ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, JSI2 ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, જેન…
View More શેરબજારમાં વિદેશી કંપની જેન સ્ટ્રીટ પર સેબીનો પ્રતિબંધ: 4843 કરોડનો નફો વસુલવા આદેશઅમદાવાદ હવાઇ દુર્ઘટનાના મૃતકોના પરિવારો પર નાણાકીય ખુલાસા કરવા એર ઇન્ડિયાનું દબાણ
એર ઇન્ડિયાએ તેની મુસાફરોના વળતર પ્રક્રિયાઓને લગતા તાજેતરના આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે, એક વિશિષ્ટ નિવેદન જારી કરીને દાવાઓને અપ્રમાણિત અને અચોક્કસ ગણાવીને ફગાવી દીધા…
View More અમદાવાદ હવાઇ દુર્ઘટનાના મૃતકોના પરિવારો પર નાણાકીય ખુલાસા કરવા એર ઇન્ડિયાનું દબાણમંદિરમાં નમાજ પઢનારા મુસ્લિમ કેરટેકરની વહારે આવતા પૂજારી, જામીન પર છોડાવ્યો
ઉત્તર પ્રદેશના બદાયૂંમાં સ્થિત એક મંદિરમાં નમાઝ પઢવાનો વીડિયો વાઈરલ થયા બાદ ધરપકડ કરવામાં આવેલા મુસ્લિમ કેરટેકરના ખુદ મંદિરના પુજારીએ જામીન કરાવ્યા છે. મંદિરના પુજારીએ…
View More મંદિરમાં નમાજ પઢનારા મુસ્લિમ કેરટેકરની વહારે આવતા પૂજારી, જામીન પર છોડાવ્યોનકલી ફેકલ્ટી, ભૂતિયા દર્દી, બોગસ હાજરી; તબીબી શિક્ષણમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ
આરોગ્ય મંત્રાલય, NMCના વરિષ્ઠ અધિકારીઓ, UGCના ભૂતપૂર્વ અધ્યક્ષ સહિત અનેક સામે સીબીઆઇની એફઆઇઆર સીબીઆઈએ સોમવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, રાષ્ટ્રીય તબીબી આયોગ (NMC) ના…
View More નકલી ફેકલ્ટી, ભૂતિયા દર્દી, બોગસ હાજરી; તબીબી શિક્ષણમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશતું મારી પ્રેમિકા પાસે રાખડી બંધાવી ફોટા મોકલ કહી યુવાન પર ચાર શખ્સોનો હુમલો
ટ્રેકટર ચોક પાસે તું મારી પ્રેમીકા પાસે રાખડી બંધાવી ફોટો મોકલ કહીં યુવાન પર ચાર શખ્સોએ છરીથી હુમલો કરતાં થોરાળા પોલીસ મથકમાં ગુનો નોંધાયો…
View More તું મારી પ્રેમિકા પાસે રાખડી બંધાવી ફોટા મોકલ કહી યુવાન પર ચાર શખ્સોનો હુમલોસૌરાષ્ટ્રમાં 20 ડેમ 100 ટકા ભરાતા હાઈએલર્ટ પર
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 43 ડેમની જળસપાટી 0.10થી 21 ફૂટ સુધી ઉંચી આવી: 6 ડેમના દરવાજા ખોલાયા, ત્રણ જળાશય ઓવરફ્લો રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.…
View More સૌરાષ્ટ્રમાં 20 ડેમ 100 ટકા ભરાતા હાઈએલર્ટ પર