સરકારની એસઓપીનું ચૂસ્ત પાલન કરાવાશે, ટેન્ડર પ્રસિદ્ધ રાજકોટ શહેરમાં જન્માષ્ટમી દરમિયાન રેસકોર્સ ખાતે સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો યોજાય છે. અને સાથો સાથ શહેરમાં અલગ અલગ…
View More ખાનગી મેળા માટે મનપા ત્રણ મેદાન ભાડે આપશેપરિવાર અને પ્રેમીમાં ‘સુડી વચ્ચે સોપારી’ જેવી સ્થિતિમાં મૂકાયેલ પરિણિતાએ ફિનાઇલ પી લીધું
જેતપુર તાલુકાનાં નવાગઢ ગામે રહેતી પરીણીતાની પ્રેમમા પડયા બાદ સુડી વચ્ચે સોપારી જેવી હાલત ઉભી થઇ છે જેમા 10 વર્ષનાં લગ્ન જીવન દરમ્યાન પ્રેમમા પડેલી…
View More પરિવાર અને પ્રેમીમાં ‘સુડી વચ્ચે સોપારી’ જેવી સ્થિતિમાં મૂકાયેલ પરિણિતાએ ફિનાઇલ પી લીધુંનામચીન મહિલા પેડલર સહિત ત્રણ પીઆઇટી હેઠળ જેલ હવાલે
રાજકોટમાં માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા એસઓજીની કાર્યવાહી રાજકોટમાં માદક પદાર્થોનોની હેરાફેરી અટકાવવા એસઓજી દ્વારા પેડલરોને 1988ના પીઆઇટી એનડીપીએસ એકટ હેઠળ જેલમાં ધકેલવામાં આવી રહ્યા છે…
View More નામચીન મહિલા પેડલર સહિત ત્રણ પીઆઇટી હેઠળ જેલ હવાલેબરોડા મેડિકલ કોલેજના 15થી વધુ તબીબો ડેન્ગ્યુનો શિકાર
બરોડા મેડિકલ કોલેજના તબીબોને ડેન્ગ્યુ થયો છે અને 15થી વધુ તબીબોને ડેન્ગ્યુ થયો હોવાની વાત સામે આવી છે, કોલેજમાં પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે…
View More બરોડા મેડિકલ કોલેજના 15થી વધુ તબીબો ડેન્ગ્યુનો શિકારસિવિલ હોસ્પિટલમાંથી નળ ચોરતો શખ્સ ઝડપાયો
શહેરની સિવિલ હોસ્પિટલમાં અવાર નવાર દર્દીઓના ખીસ્સા કપાતા હોવાનુ અને કિંમતી માલસામની ચોરી થતાના બનાવો સામે આવી રહયા છે. જો કે હવે સિવિલના નળ પણ…
View More સિવિલ હોસ્પિટલમાંથી નળ ચોરતો શખ્સ ઝડપાયોત્રણ માસમાં 2469 નવા બિલ્ડિંગ પ્લાન મુકાયા: 512 અટક્યા
ટીપી વિભાગના વિસર્જન બાદ કામગીરી ખોરવાતા બિલ્ડર લોબીમાં દેકારો, ફ્લાવર બેડ સહિતના મુદ્દે મંજૂરી પ્રક્રિયામાં મુશ્કેલી થતી હોવાની ચર્ચા બાંધકામક્ષેત્રમાં મંદીની વાતો વચ્ચે પણ શહેરમાં…
View More ત્રણ માસમાં 2469 નવા બિલ્ડિંગ પ્લાન મુકાયા: 512 અટક્યાસાત દિવસ પહેલા ગોંડલથી બાઇક ચોરી ફેરવતો શાપરનો શખ્સ ઝડપાયો
ગોંડલની બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો, પુનિતનગર ટાંકા પાસેથી ઝડપાયો રાજકોટ શહેર નાસતા ફરતા સ્કોડ ઝોન-2 ટીમે પેટ્રોલીંગ દરમિયાન ચોરાઉ બાઈક સાથે એક શખ્સને ઝડપી લઈ…
View More સાત દિવસ પહેલા ગોંડલથી બાઇક ચોરી ફેરવતો શાપરનો શખ્સ ઝડપાયોઉછીના રૂપિયાની ઉઘરાણી કરી મિત્ર સહિત ત્રણ શખ્સનો યુવક ઉપર હુમલો
મહાત્મા ગાંધી પ્લોટની ઘટના : ઈજાગ્રસ્ત યુવકને સારવારમાં ખસેડાયો શહેરમાં પારેવડી ચોક નજીક મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતાં યુવાન પર આ વિસ્તારમાં જ રહેતાં શખ્સે છરીથી…
View More ઉછીના રૂપિયાની ઉઘરાણી કરી મિત્ર સહિત ત્રણ શખ્સનો યુવક ઉપર હુમલોરાજકોટ-જેતપુર હાઇવે મુદ્દે મંગળવારે કલેક્ટર કચેરીને ઘેરાવ
હાઇવે હક આંદોલન સમિતિ દ્વારા એલાન: ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિતનાઓ વિરોધમાં જોડાશે રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે (NH-27) પર વાહનચાલકો પાસેથી થતી ગેરકાયદેસર ટોલ વસૂલાત, ધોવાઈ ગયેલા…
View More રાજકોટ-જેતપુર હાઇવે મુદ્દે મંગળવારે કલેક્ટર કચેરીને ઘેરાવઆંગણવાડીના 16 બાળકોમાં કેન્સર અને હાર્ટ એટેકના લક્ષણો
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા 21926 બાળકોની આરોગ્ય ચકાસણી દરમિયાન ચિંતાજનક આંકડાઓ બહાર આવ્યા આજના ઝડપી જમાનામાં ઝંકફૂડ અને જીવન શૈલીના કારણે બાળકોમાં પણ ગંભીર પ્રકારના…
View More આંગણવાડીના 16 બાળકોમાં કેન્સર અને હાર્ટ એટેકના લક્ષણો