ખાદ્યતેલોમાં ગ્રાહકોને છેતરવા ઓછી ભરતીના પેકિંગનો ખેલ

નિયમાનુસાર તેલની ભરતી કરવાના બદલે અમુક ઉદ્યોગોએ પેકિંગ બદલી નાખ્યા, ખૂદ તેલ-તેલિબિયા સંગઠને કરેલી ફરિયાદ ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ ઓઇલ સીડસ એસો.એ રાજયના ગ્રાહક…

View More ખાદ્યતેલોમાં ગ્રાહકોને છેતરવા ઓછી ભરતીના પેકિંગનો ખેલ

શુક્રવારે પુષ્ય નક્ષત્રમાં શ્રાવણ મહિનાનો પ્રારંભ

શ્રાવણ સુદ એકમને શુક્રવાર તા.25 જુલાઇ 2025ના દિવસથી શ્રાવણ માસનો પ્રારંભ થશે. શુક્રવારે સાંજના 4.01 કલાક સુધી પુષ્ય નક્ષત્ર છે. જે ધર્મ પુજા પાઠ તપ…

View More શુક્રવારે પુષ્ય નક્ષત્રમાં શ્રાવણ મહિનાનો પ્રારંભ

કારખાનાના કમ્પાઉન્ડમાં રમતા 4 વર્ષના માસુમ ઉપર લોખંડની ચેનલ માથે પડતા મોત

શહેરની ભાગોળે આવેલ પડવલા ગામે કંપનીમા કામ કરતા શ્રમીક પરીવારનો 4 વર્ષનો માસુમ કંપનીનાં કમ્પાઉન્ડમા રમતો હતો. ત્યારે અકસ્માતે લોખંડની ચેનલ માથે પડતા માસુમ બાળકનુ…

View More કારખાનાના કમ્પાઉન્ડમાં રમતા 4 વર્ષના માસુમ ઉપર લોખંડની ચેનલ માથે પડતા મોત

વેદવાડીના ગોડાઉનમાંથી ચોરી કરી સામાનને વેંચવા નીકળેલા સગીર સહિત ત્રણ શખ્સો ઝડપાયા

મવડી ઓવર બ્રિજ નીચેથી ઝડપી લીધા, તમામ મુદ્દામાલ જપ્ત: સીસીટીવી ફૂટેઝ પરથી ભેદ ઉકેલાયો રાજકોટ વૈદવાડી શેરી નં 01 રાઠોડ એન્જીનીયરીંગ વર્કસના બિલ્ડીંગમાં શેડ નં…

View More વેદવાડીના ગોડાઉનમાંથી ચોરી કરી સામાનને વેંચવા નીકળેલા સગીર સહિત ત્રણ શખ્સો ઝડપાયા

આજી નદીના કાંઠેથી તમંચા અને જીવતા કાર્ટીસ સાથે નામચીન શખ્સની ધરપકડ

શહેરના આજી નદીના કાંઠે એસ.ઓ.જી.એ. દરોડો પાડી દેશી બનાવટના તમંચા અને બે જીવતા કાર્ટીસ સાથે હત્યાના પ્રયાસ સહિતના ગુનામાં સંડોવાયેલ રીઢા શખ્સની ધરપકડ કરી પુછપરછ…

View More આજી નદીના કાંઠેથી તમંચા અને જીવતા કાર્ટીસ સાથે નામચીન શખ્સની ધરપકડ

ભંગાર રસ્તાથી અમદાવાદ-મુંબઇ હાઇ-વે પર 15 કિ.મી. ટ્રાફિકજામ

વડોદરા નજીક જાંબુવા બ્રિજ પર ફરી વાહનોના થપ્પા લાગ્યા, એમ્બ્યુલન્સો પણ ફસાઇ, બે કલાક સુધી અટવાયેલા વાહનચાલકોમાં દેકારો ગુજરાતમા નાના – મોટા તમામ રોડ –…

View More ભંગાર રસ્તાથી અમદાવાદ-મુંબઇ હાઇ-વે પર 15 કિ.મી. ટ્રાફિકજામ

જયપ્રકાશનગરમાં રિસામણે ગયેલી પત્નીને મળવા જતાં યુવાન સાથે સસરાએ કર્યો ડખ્ખો

ભગવતીપરાના જયપ્રકાશનગરમાં રિસામણે આવેલી પત્ની અને પુત્રને મળવા ગયેલા માધાપરના યુવકને તેની પત્ની અને સસરાએ બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેમને…

View More જયપ્રકાશનગરમાં રિસામણે ગયેલી પત્નીને મળવા જતાં યુવાન સાથે સસરાએ કર્યો ડખ્ખો

દારૂની મહેફીલ માણવા જતાં છ શખ્સો દારૂની બોટલ સાથે ઝડપાયા

વરસાદને પગલે વાતાવરણ ટાઢુ બોળ થઇ જતા પ્યાસીઓ દારૂની બોટલ લઇ મહેફીલ માણવા નીકળ્યા હોવાની માહીતી મળતા અલગ અલગ પોલીસ સ્ટેશનનાં સ્ટાફ દ્વારા પોતાનાં વિસ્તારમા…

View More દારૂની મહેફીલ માણવા જતાં છ શખ્સો દારૂની બોટલ સાથે ઝડપાયા

વામ્બે આવાસના કવાર્ટરમાં રહેતી યુવતીનો ગળેફાંસો ખાઇ આપઘાત

કાલાવડ રોડ વામ્બે આવાસના ક્વાર્ટરમાં રહેતી યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાઈ ગયો છે.યુવતીની થોડા દિવસ પહેલા જ સગાઈ થઈ હતી. આપઘાતનું…

View More વામ્બે આવાસના કવાર્ટરમાં રહેતી યુવતીનો ગળેફાંસો ખાઇ આપઘાત

મોટાવડામાં ફલેટ ખરીદનાર સાથે છેતરપિંડી કરનાર બિલ્ડર સહિત 7 સામે ગુનો નોંધાયો

ફલેટમાં રોકાણના નામે 16 લાખની હોમલોન કરાવી બાંધકામ પુરુ નહીં કરતા પોલીસ ફરિયાદ રાજકોટના ખોરાણા રહેતા સેન્ટીંગનું કામ કરતા વેપારીને રાજકોટ નજીક મોટાવડામાં ફ્લેટમાં રોકાણ…

View More મોટાવડામાં ફલેટ ખરીદનાર સાથે છેતરપિંડી કરનાર બિલ્ડર સહિત 7 સામે ગુનો નોંધાયો