ભેસાણ તાલુકાના સરખડીયા હનુમાનજી મંદિરના મહંત હરિદાસજી ગુરૂ રાઘવદાસજી (ઉ. 63) એ ત્રણ ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મંદિરના મહંતે સેવકના નામે જમીન ખરીદી…
View More ભેસાણમાં સરખડિયા હનુમાન મંદિરનાં મહંતે સેવકના નામે જમીન ખરીદી, ખાતે કરવા કહ્યું તો ખંડણી માંગીમોરબીમાં જુગારની બોગસ રેડમાં ન્યાય આપવા ગૃહમંત્રીને પીડિતની રજૂઆત
રાજ્યના હોમ મિનિસ્ટર દ્વારા યોજાયેલ લોક દરબારમાં 52થી વધારે અરજદારોને અઢી કલાક સાંભળ્યા: મોટા ભાગના કેસમાં નિરાકરણ, રેવન્યુમાં સમય અપાયો ગૃહમંત્રી હર્ષ સંઘવીનો મોરબીની એસપી…
View More મોરબીમાં જુગારની બોગસ રેડમાં ન્યાય આપવા ગૃહમંત્રીને પીડિતની રજૂઆતહળવદનાં ચરાડવામાં છાત્રો દ્વારા ચક્કાજામ
વિદ્યાર્થીઓ દ્વારા અનેક રજૂઆત કરવા છતાં ચરાડવા ગામે બસ શરૂ ન કરાતા આંદોલન: ત્રણની અટકાયત હળવદના વિધાર્થીઓને અપ ડાઉન કરવા માટે એસટી બસની સુવિધાઓને લઈને…
View More હળવદનાં ચરાડવામાં છાત્રો દ્વારા ચક્કાજામઅંજારમાં રખડતા ઢોરનો ત્રાસ, આખલાએ ઉલાળતા વૃદ્ધનું મોત
છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોની સમસ્યાએ માઝા મૂકી છે, શહેરના મોટા ભાગના સોસાયટી, રહેણાક અને જાહેર માર્ગો પર મોટા પ્રમાણમાં ઢોરોના ઝૂંડ નજરે જોવા મળી…
View More અંજારમાં રખડતા ઢોરનો ત્રાસ, આખલાએ ઉલાળતા વૃદ્ધનું મોતવડિયાના ડબલ મર્ડર કેસના સંદર્ભે અપાયેલ આવેદનપત્રમાં દારૂબંધી ફક્ત નામની હોવાની રજૂઆત
તાલુકા ભાજપના અગ્રણીઓની હાજરીમાં અપાયેલા આવેદનપત્રથી દારૂૂબંધીની પોલ ખુલી અમરેલી જીલ્લા ના વડિયા કુંકાવાવ તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામે વૃદ્ધ દંપતીની બે રહેમિથી હત્યા નીપજવતા સમગ્ર…
View More વડિયાના ડબલ મર્ડર કેસના સંદર્ભે અપાયેલ આવેદનપત્રમાં દારૂબંધી ફક્ત નામની હોવાની રજૂઆતમોરબીમાં સામાકાંઠા વિસ્તારમા પીવાના પાણીની સમસ્યાનો આવશે અંત, પાનેલી તળાવ નવીનીકરણને મંજૂરી
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાના ઉકેલ રૂૂપે તંત્ર દ્વારા પાનેલી તળાવ નવીનીકરણ યોજનાને મંજુરી આપી છે મોરબી મહાનગરપાલિકા દ્વારા પાનેલી તળાવ પર આધારિત…
View More મોરબીમાં સામાકાંઠા વિસ્તારમા પીવાના પાણીની સમસ્યાનો આવશે અંત, પાનેલી તળાવ નવીનીકરણને મંજૂરીકલ્યાણપુરમાં બે વાહન વચ્ચે દબાઈ જતા યુવાનનું અપમૃત્યુ
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મૂળ વતની અને હાલ પંચમહાલના હાલોલ ખાતે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા હરિશ્ચંદ્રસિંહ મહેન્દ્રસિંહ સિસોદિયા નામના 39 વર્ષના યુવાન મંગળવાર તારીખ…
View More કલ્યાણપુરમાં બે વાહન વચ્ચે દબાઈ જતા યુવાનનું અપમૃત્યુરીબડા પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરનાર શાર્પ શુટરોને પકડવા યુપી અને એમપી તરફ તપાસ
ફાયરિંગ કરવા માટે સોપારી આપનાર હાર્દિકસિંહના આશ્રય સ્થાનો ઉપર શહેર અને ગ્રામ્ય પોલીસના દરોડા રીબડામાં અનિરૂૂધ્ધસિંહના ભત્રીજાના જયદીપસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરીંગની ઘટનામાં…
View More રીબડા પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરનાર શાર્પ શુટરોને પકડવા યુપી અને એમપી તરફ તપાસગીરસોમનાથના તત્કાલીન કલેકટર સામે રૂા.4.75 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ
ગીર સોમનાથ ડિસ્ટ્રીક મીનરલ ફંડમાંથી ખરીદી કરીને તત્કાલીન જીલ્લા કલેકટરએ રૂૂ.4.75 કરોડનો પારદર્શક ભ્રષ્ટાચાર કર્યો હોવાનો સનસનીખેજ આક્ષેપો કરતા ચકચાર પ્રસરી છે. આ ભ્રષ્ટાચારની તપાસ…
View More ગીરસોમનાથના તત્કાલીન કલેકટર સામે રૂા.4.75 કરોડના ભ્રષ્ટાચારનો આરોપસોમનાથમાં શ્રાવણ: ભજન-ભોજન અને ભક્તિનો 30 દિવસીય શીવોત્સવ
લાખો ભાવિકોની વ્યવસ્થા માટે વિશાળ વ્યવસ્થા, સોમવાર અને તહેવારના દિવસોમાં સવારે 4 વાગ્યે ખૂલશે મંદિર સંકીર્તન મંદિર પરિસરમાં વિશેષ પૂજન માટે માળખુ અને વન સ્ટોપ…
View More સોમનાથમાં શ્રાવણ: ભજન-ભોજન અને ભક્તિનો 30 દિવસીય શીવોત્સવ