બિલનો મુખ્ય ઉદ્દેશ તમામ રમતોના સંચાલનને નિયંત્રિત કરવાનો નેશનલ સ્પોર્ટ્સ બિલ અને એન્ટી-ડોપિંગ વિરોધી સુધારા બિલ લોકસભામાં પાસ કરી થઈ ગયું છે. નેશનલ સ્પોર્ટ્સ બિલ…
View More નેશનલ સ્પોટ્ર્સ બિલ લોકસભામાં પસાર, BCCI પણ તેના કાર્યક્ષેત્ર હેઠળ આવશેભારતે પાક. લશ્કરી વડા મુનિરના લવારાની નહીં અમેરિકી પીઠબળની ચિંતા કરવી પડે
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂરમાં ભારતના લશ્કરે પાકિસ્તાનનાં કેટલાં ફાઈટર જેટ તોડી પાડયાં એ મુદ્દે ચાલી રહેલા વાયુદ્ધ વચ્ચે પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મુનીરે…
View More ભારતે પાક. લશ્કરી વડા મુનિરના લવારાની નહીં અમેરિકી પીઠબળની ચિંતા કરવી પડેસોના પર કોઇ ટેરિફ નહીં લાગે, ટ્રમ્પની જાહેરાતથી ભાવમાં મોટો કડાકો
સોના પર ભારે ટેરિફ લાદવાની અફવાઓ વચ્ચે, ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટતા કરી છે કે સોના પર કોઈ ટેરિફ લાદવામાં આવશે નહીં. આ અફવાએ વિશ્વભરના બુલિયન બજારમાં…
View More સોના પર કોઇ ટેરિફ નહીં લાગે, ટ્રમ્પની જાહેરાતથી ભાવમાં મોટો કડાકો‘હર આશિક એક વિલન હૈં…’ બાગી 4’નું ટીઝર રિલીઝ, ખૂંખાર અવતારમાં જોવા મળ્યા ટાઇગર અને સંજય દત્ત
બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બાગી 4’ નું ટીઝર રિલીઝ થયું છે. આ 1 મિનિટ 49 સેકન્ડના ટીઝરમાં ટાઇગર જોરદાર એક્શન…
View More ‘હર આશિક એક વિલન હૈં…’ બાગી 4’નું ટીઝર રિલીઝ, ખૂંખાર અવતારમાં જોવા મળ્યા ટાઇગર અને સંજય દત્તજમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીનો વધુ એક પ્રયાસ નિષ્ફળ, BSFએ સરહદ પાર કરતા પાકિસ્તાની નાગરિકને મારી ગોળી
ભારતીય સેનાએ ફરી એકવાર જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર આતંકવાદી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. એક પાકિસ્તાની નાગરિક સરહદ પાર કરીને…
View More જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીનો વધુ એક પ્રયાસ નિષ્ફળ, BSFએ સરહદ પાર કરતા પાકિસ્તાની નાગરિકને મારી ગોળીવોરન બફેટ પણ ટોપ-10 ધનિકોની યાદીમાંથી બહાર
શેરબજારની ઊથલપાથલમાં માઈક્રોસોફટ ફેમ બિલ ગેટ્સની સતત પડતી, ડેલના સીઈઓની એન્ટ્રી વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં મોટો ફેરફાર થયો છે. માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ બાદ હવે…
View More વોરન બફેટ પણ ટોપ-10 ધનિકોની યાદીમાંથી બહારતુર્કીમાં ભુકંપથી ડઝનથી વધુ ઇમારતો ધરાશાયી, એકનું મોત
રવિવારે સાંજે તુર્કીના ઉત્તરપશ્ચિમ પ્રાંત બાલિકેસિરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. ભૂકંપને કારણે એક ડઝનથી વધુ ઇમારતો…
View More તુર્કીમાં ભુકંપથી ડઝનથી વધુ ઇમારતો ધરાશાયી, એકનું મોતપુરુષો માટે અનામત નહીં; આર્મી બ્રાંચમાં મનસ્વી કવોટા રદ કરતી સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે સોમવારે ભારતીય સેનાની જજ એડવોકેટ જનરલ (JAG) શાખામાં પુરુષ અને મહિલા અધિકારીઓ માટે 2:1 અનામત નીતિને રદ કરી, ચુકાદો આપ્યો કે ખાલી જગ્યાઓ…
View More પુરુષો માટે અનામત નહીં; આર્મી બ્રાંચમાં મનસ્વી કવોટા રદ કરતી સુપ્રીમ કોર્ટટ્રમ્પનો આભાર માનવામાં શું નુકસાન છે? રિપબ્લિકન ડોનર આશા મોટવાણી
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લાદવાને કારણે બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. દરમિયાન, ભારતીય-અમેરિકન રોકાણકાર અને રિપબ્લિકન પાર્ટીના…
View More ટ્રમ્પનો આભાર માનવામાં શું નુકસાન છે? રિપબ્લિકન ડોનર આશા મોટવાણીછૂટાછેડાના દિવસે ટ્રમ્પે મને ડેટિંગ માટે બોલાવી: એકટ્રેસ એમ્મા થોમ્પસનનો દાવો
હોલિવૂડની ફેમસ એક્ટ્રેસ એમ્મા થોમ્પસન આ સમયે ચર્ચામાં છે, તેમણે એક મોટો ખુલાસો કર્યો છે, જેનાથી બધા ચોંકી ગયા છે. ઓસ્કાર વિજેતા અભિનેત્રીએ એક કાર્યક્રમ…
View More છૂટાછેડાના દિવસે ટ્રમ્પે મને ડેટિંગ માટે બોલાવી: એકટ્રેસ એમ્મા થોમ્પસનનો દાવો