આજ રોજ રાજકોટ તાલુકા પંચાયત સદસ્ય નિશિત ખુંટ તથા રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આકસ્મિક કાર્યક્રમની આયોજન કરવામાં આવેલ છે જેમાં સૌરાષ્ટ્રના અતિ મહત્વના ગણાતા…
View More રાજકોટ-હલેન્ડા હાઇવે પર મસમોટા ખાડાઓને લઇને ધારાસભ્ય, સાંસદનું રાજીનામુ માંગતુ કોંગ્રેસગોવાની બીચ પાર્ટીને ઝાંખી પાડે તેવી BRTSની બસમાં ડી.જે.પાર્ટી !
પાર્ટીવેર, કાળા ગોગલ્સ, ડી.જે.ની ધમાલ, ડાન્સ વિથ ડ્રિંકની મોજેમોજનો વીડિયો વાયરલ થતાં કાંડ બહાર આવ્યો સુરતની સડકો ઉપર નબીરાઓએ ત્રણ કલાક કર્યો તમાશો, છતાં તંત્રની…
View More ગોવાની બીચ પાર્ટીને ઝાંખી પાડે તેવી BRTSની બસમાં ડી.જે.પાર્ટી !હાઇકોર્ટના જસ્ટિસ સંદિપ ભટ્ટની બદલીના વિરોધમાં કાલે રાજકોટમાં વકીલોની હડતાલ
સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા દેશની વિવિધ હાઈકોર્ટના 14 જજોની બદલીની ભલામણ કરવામા આવી છે જેમા ગુજરાત હાઇકોર્ટના બે ન્યાયાધીશની બદલી કરવામાં આવતા જસ્ટિસ જસ્ટિસ સંદીપ…
View More હાઇકોર્ટના જસ્ટિસ સંદિપ ભટ્ટની બદલીના વિરોધમાં કાલે રાજકોટમાં વકીલોની હડતાલખોખડદડ – લોઠડા નવીનીકરણ માટે રૂા. 6 કરોડ મંજૂર કરાવતા મંત્રી ભાનુબેન
રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા આવતા રોડ રસ્તાઓની સ્થિતી સુધારવાની તાતી જરૂૂરિયાત હોવાથી તેમજ સ્થાનિકે વાહનોની અવર જવર પણ વધુ પ્રમાણમાં રહેતી હતી.…
View More ખોખડદડ – લોઠડા નવીનીકરણ માટે રૂા. 6 કરોડ મંજૂર કરાવતા મંત્રી ભાનુબેનઇતિહાસમાં પ્રથમ વખત, માં અંબાના પદયાત્રીઓનો 10 કરોડનો વીમો
ભાદરવી પૂનમના મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શને પગપાળા આવે છે. આ વર્ષે, ઇતિહાસમાં પહેલીવાર, અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ પદયાત્રીઓની સુરક્ષા માટે રૂા.10 કરોડનો…
View More ઇતિહાસમાં પ્રથમ વખત, માં અંબાના પદયાત્રીઓનો 10 કરોડનો વીમોહિરાસર એરપોર્ટ પાસે હિટ એન્ડ રન અજાણયા વાહનની ઠોકરે વૃદ્ધાનું મોત
રૂપાવટી ગામના વૃદ્ધા દીકરીની ખબર કાઢવા જવા વાહનની રાહ જોઇ ઉભા હતા ત્યારે કારચાલક અડફેટે લઇ નાશી છૂટ્યો શહેરની ભાગોળે રાજકોટ-ચોટીલા હાઇવે પર આવેલા હિરાસર…
View More હિરાસર એરપોર્ટ પાસે હિટ એન્ડ રન અજાણયા વાહનની ઠોકરે વૃદ્ધાનું મોતભગવતીપરાના યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ
ભગવતીપરામાં રહેતા યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાને કયાં કારણસર આ પગલું ભર લીધું તે…
View More ભગવતીપરાના યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસરૈયાધારમાં બે સાળા ઉપર બનેવી સહિત છ શખ્સોનો ધોકા-પાઇપથી હુમલો
રિસામણે આવેલી પિતરાઇ બહેનનું સમાધાન કરી લેવાનું કહેતા ઝઘડો થયો, મોબાઇલ તોડી નાખી ખુનની ધમકી આપી શહેરના રૈયાધાર વિસ્તારમાં સાળા ઉપબ બનેવી સહિત છ શખ્સોએ…
View More રૈયાધારમાં બે સાળા ઉપર બનેવી સહિત છ શખ્સોનો ધોકા-પાઇપથી હુમલોરાજ્યમાં 29થી 31 સ્પોટર્સ ડે, 6921 શાળાઓ રમત-ગમતના મેદાનવિહોણી
15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી જ કરાઈ નથી, અભાવ વચ્ચે કઇ રીતે રમશે બાળકો, વિપક્ષનો શાસકોને સવાલ રાજય સરકાર દ્વારા તા.29 થી 31 ઓગસ્ટ શાળાઓમાં…
View More રાજ્યમાં 29થી 31 સ્પોટર્સ ડે, 6921 શાળાઓ રમત-ગમતના મેદાનવિહોણીલોધાવાડમાં બોરવેલની દુકાનમાં જ વેપારીનું હાર્ટએટેકથી મોત
મવડી પ્લોટ પાસે ન્યુ ગોપાલનગરમાં રહેતા અને લોધાવાડ ચોકમાં બોરવેલની દુકાન ચલાવતા વેપારી આધેડ સાંજે દુકાને હતા ત્યારે એકાએક તેમની તબીયત બગડતા બેભાન થઇ ઢળી…
View More લોધાવાડમાં બોરવેલની દુકાનમાં જ વેપારીનું હાર્ટએટેકથી મોત