સતત પાણીની આવકથી 15 ડેમ વોર્નિગ પર, સરદાર સરોવર 91 ટકા ભરાયો, આજી-1 ડેમ ઓવરફલો, ફોફળ, ન્યારી-2 સહિતના 11 ડેમના દરવાજા ખોલાયા, 10 ગામોને સાવચેત…
View More રાજ્યના 125 ડેમ હાઇ એલર્ટ પર : 93 ડેમ છલ્લો છલદ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટીમાં સરપંચ, ઉપસરપંચ સહિત 200 લોકો જોડાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આમ આદમી પાર્ટી ખૂબ જ સક્રિયપણે કામગીરી કરી રહી છે. ખંભાળિયા તાલુકો આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીનું વતન હોવાના…
View More દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટીમાં સરપંચ, ઉપસરપંચ સહિત 200 લોકો જોડાયાવેરાવળના વાવડી (આદ્રી) ગામે હત્યા કરનાર આરોપીની ધરપકડ
કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા પોલીસની તજવીજ ગઇ કાલ તા.06/09/2025 ના રોજ ફરીયાદી-દિપકભાઇ સીદીભાઇ મેવાડા ઉ.વ.47 ધંધો.ટ્રક ડ્રાઇવર રહે.વાવડી શિવ ભવાની પાન પાર્લરની બાજુમા તા.વેરાવળ…
View More વેરાવળના વાવડી (આદ્રી) ગામે હત્યા કરનાર આરોપીની ધરપકડઇકો કાર દરિયાની ખાડીમાં ખાબકતા દેરાણી-જેઠાણીના મોત, બાળકોને ઇજા
ખંભાળિયા તાલુકાના સોનારડી ગામના એક મહિલા તથા તેમના દેરાણી, પુત્ર વિગેરે થોડા દિવસો પૂર્વે એક ઈક્કો મોટરકારમાં જઈ રહ્યા હતા. ત્યારે કારના ચાલકે કાબુ ગુમાવી…
View More ઇકો કાર દરિયાની ખાડીમાં ખાબકતા દેરાણી-જેઠાણીના મોત, બાળકોને ઇજાખંભાળિયાના કજૂરડા ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો
ખંભાળિયા વિસ્તારમાં ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ જાડેજા અને શક્તિરાજસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા…
View More ખંભાળિયાના કજૂરડા ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયોભાવનગરના તળાજાના યુવાન પર અખાડામાં પાંચ ઈસમોએ કર્યો હુમલો
ભાવનગરના તળાજા ના વ્યાયામ શાળામાં મિત્રો સાથે ક્રિકેટ રમતા યુવાન પર બાઈક લઈ ને આવેલા પાંચ યુવાનો એ હુમલો કર્યો હતો.જેમાં યુવક ને કરોડરજ્જુ ના…
View More ભાવનગરના તળાજાના યુવાન પર અખાડામાં પાંચ ઈસમોએ કર્યો હુમલોમોરબીમાં મનપા દ્વારા નિયત કરેલા સ્થળોએ 820 ગણેશ પ્રતિમાનું વિસર્જન
ફાયર બિગ્રેડ સહિતના કર્મચારીઓ ખડેપગે રહ્યા: ભારે હૈયે બાપાને વિદાય આપી દસ દિવસ અર્ચના કર્યા બાદ આજે તેમને વિદાય આપવાની વસમી ઘડી આવી પહોંચી હતી…
View More મોરબીમાં મનપા દ્વારા નિયત કરેલા સ્થળોએ 820 ગણેશ પ્રતિમાનું વિસર્જનવલભીપુર નજીક નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ
ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના નસીતપુર ગામે કેરી નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ રહેલી એક ઈકો કારમાંથી બે વ્યક્તિઓને ગામલોકો અને સ્થાનિક તરવૈયાની મદદથી બચાવી લેવામાં આવ્યા…
View More વલભીપુર નજીક નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈભાવનગરમાં 4500 કરોડના ખર્ચે પોર્ટનું થશે વિસ્તરણ
ત્રણ બર્થ સાથે ક્ધટેનર ટર્મીનલ, બે બર્થ સાથેનું મલ્ટીપર્પઝ ટર્મીનલ, રો-રો ફેરી ટર્મીનલ અને લિક્વિડ કાર્ગો ટેન્ડિંગય ટર્મીનલ બનાવવા CONCOR સાથે MOU એક સત્તાવાર પ્રકાશન…
View More ભાવનગરમાં 4500 કરોડના ખર્ચે પોર્ટનું થશે વિસ્તરણઉપલેટાની વેણુમાં તણાયેલ નાગવદરના યુવાનનો મૃતદેહ મુરખડાની નદીમાંથી મળ્યો
ઉપલેટા તાલુકાના નાગવદર ગામે વેણુ નદીમાં પાણીના પ્રવાહમાં બે યુવાનો તણાઈ ગયેલા હતા જેમાં એકનો બચાવ થયેલ હતો જ્યારે બીજો યુવાન ભારે પ્રવાહમાં તણાઈ ગયેલ…
View More ઉપલેટાની વેણુમાં તણાયેલ નાગવદરના યુવાનનો મૃતદેહ મુરખડાની નદીમાંથી મળ્યો