જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ફેબ્રીકેશનનું કામ કરતો રાજકોટનો શ્રમિક યુવાન સીડી પરથી પડી જતાં ઈજાગ્રસ્ત થયો હતો. જેનું સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું…
View More જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સીડી પરથી પટકાતા શ્રમિકનું મોતસમુદ્રદથી સમૃધ્ધિ તરફ જવાની દિશા ભાવનગર બતાવી રહ્યું છે
આત્મનિર્ભર ભારત ગુજરાતીમાં એક કહેવત છે, 100 દુ:ખની એક દવા, અને મારા મતે, આ 100 દુ:ખોની એક જ દવા છે – આત્મનિર્ભર ભારત. તેમણે ભારપૂર્વક…
View More સમુદ્રદથી સમૃધ્ધિ તરફ જવાની દિશા ભાવનગર બતાવી રહ્યું છેપ્રથમ નોરતે કાગવડથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનું આયોજન
નવરાત્રિ દરમિયાન દરરોજ માતાજીને અવનવા શણગાર, હવન, ધ્વજારોહણ કરવામાં આવશે કાગવડ, રાજકોટ: હિંદુ ધર્મના સૌથી લાંબા તહેવાર ગણાતા નવરાત્રિનો પ્રારંભ તારીખ 22 સપ્ટેમ્બરને સોમવારથી રહ્યો…
View More પ્રથમ નોરતે કાગવડથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનું આયોજનનાકરાવાડીમાં ફાયર બ્રિગેડના ડ્રાઇવરને બહેન બનેવીએ મારમાર્યો
શહેરમાં કોઠારીયા વિસ્તારમાં રહેતા અને ફાયર બ્રિગેડમાં કોન્ટ્રાક્ટ બેઇઝ પર ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો યુવાન પિતા સાથે નાકરાવાડી ખાતે ગયો હતો ત્યારે બનેવી દારૂના નશામાં…
View More નાકરાવાડીમાં ફાયર બ્રિગેડના ડ્રાઇવરને બહેન બનેવીએ મારમાર્યોકેન્દ્રીય ગૃહ પ્રધાનની સુરક્ષા માટે 1660 પોલીસ તૈનાત રહેશે
4 DCP, 12 ACP, 20 PI, 70 PSI સહિત કેન્દ્રીય સુરક્ષા દળની ટીમને જવાબદારી સોંપાઇ, વાહન પાર્કિંગ માટે ખાસ વ્યવસ્થા રાજકોટના રેસકોર્સ મેદાનમાં 22મી સપ્ટેમ્બરે…
View More કેન્દ્રીય ગૃહ પ્રધાનની સુરક્ષા માટે 1660 પોલીસ તૈનાત રહેશેકુવાડવા GIDC નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત : બાળકી સહિત 5 ઘવાયા
રાજકોટ- અમદાવાદ હાઈવે પર કુવાડવા જીઆઇડીસી ઓવર બ્રિજ પાસે એક કાર એકાએક રોડની વચ્ચોવચ ઊભી રહી જતા પાછળથી આવી રહેલ રીક્ષા કાર સાથે અથડાયા બાદ…
View More કુવાડવા GIDC નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત : બાળકી સહિત 5 ઘવાયાગવરીદડ નજીક હિટ એન્ડ રન : કારની ઠોકરે ચડી જતાં સ્કૂટરચાલક વૃધ્ધનું મોત
શહેરમાં બેફામ સ્પિડે વાહન ચલાવતાં ચાલકો અવારનવાર અકસ્માત સર્જતા હોવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે વધુ એક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. શહેરની…
View More ગવરીદડ નજીક હિટ એન્ડ રન : કારની ઠોકરે ચડી જતાં સ્કૂટરચાલક વૃધ્ધનું મોતગોંડલમાં પત્ની રિસામણે ચાલી જતાં પતિએ ઝેર પી જીવન ટૂંકાવ્યું
ગોંડલમાં વોરાકોટડા રોડ પર રહેતાં યુવાને પત્ની રિસામણે ચાલી જતાં ઝેરી દવા પી આપઘાતકરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ…
View More ગોંડલમાં પત્ની રિસામણે ચાલી જતાં પતિએ ઝેર પી જીવન ટૂંકાવ્યુંગુજસીટોકના કુખ્યાત આરોપી રમેશ રાણાની પૈસાની લેતી-દેતી મામલે પડધરીની મહિલાને ધમકી
લોધીકાના વડ વાજડી ગામે રહેતી મહિલા અને તેના પતિને મૂળ પડધરીના નાની અમરેલી ગામના વતની અને હાલ રાજકોટમાં રહેતા ગુજસીટોક સહિતના ગુનામાં કુખ્યાત રાજકોટના રમેશ…
View More ગુજસીટોકના કુખ્યાત આરોપી રમેશ રાણાની પૈસાની લેતી-દેતી મામલે પડધરીની મહિલાને ધમકીફેસબુકમાં જાહેરાત જોયા બાદ યુવાન સાથે કાર વેચવાના બહાને 4.45 લાખની ઠગાઇ
કાર એલોટમેન્ટ, આરટીઓ ટેક્ષ સહિતના બહાના બતાવી શખ્સે પૈસા પડાવ્યા ગોંડલ રોડ પર આંબેડકરનગરમાં રહેતાં મહેન્દ્રભાઈ અમરદાસ શેંઠીયા (ઉ.વ.34) સાથે મયુર મોહનભાઈ દેવમુરારી નામના શખ્સે…
View More ફેસબુકમાં જાહેરાત જોયા બાદ યુવાન સાથે કાર વેચવાના બહાને 4.45 લાખની ઠગાઇ