જંકશન ખાતે ATVM મશીન મુકાયા, યુટીએસ એપનો પ્રારંભ : સમય અને નાણાની બચત થશે તહેવાર અને વેકેશનના દિવસોમાં વતન જતાં કે ફરવા જતાં યાત્રિકોને ટ્રેનની…
View More રાજકોટ રેલવે સ્ટેશનમાં ટિકિટની લાઈનમાંથી યાત્રિકોને મુક્તિ મળીરાજકોટ બસપોર્ટમાં મુસાફરોને ફરિયાદ બૂક આપવા મેનેજરને સરકાર દ્વારા આદેશ
ઢેબર રોડ પરના એસ.ટી બસપોર્ટ પર અંદાજે 1200 થી વધુ બસોની અવરજવર વચ્ચે 70,000 મુસાફરો આવજા કરે છે. અને આ મુસાફરોને નિગમની બસ સર્વિસોમાં કોઈપણ…
View More રાજકોટ બસપોર્ટમાં મુસાફરોને ફરિયાદ બૂક આપવા મેનેજરને સરકાર દ્વારા આદેશઇમ્પેકટનો લાભ લઇ અનેક ફસાયા : 1398 બાંધકામોને નહીં મળે ફાયર એનઓસી
વધારાનું બાંધકામ કર્યા બાદ 1482 આસામીઓએ ફાયર વિભાગમાં એનઓસી માટે અરજી કરેલ જે પૈકી 84ને જ મંજૂરી અપાઇ રાજ્ય સરકાર દ્વારા અનઅધિકૃત બાંધકામો કાયદેસર કરવા…
View More ઇમ્પેકટનો લાભ લઇ અનેક ફસાયા : 1398 બાંધકામોને નહીં મળે ફાયર એનઓસીકાગવડથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રામાં ભાવિકોનું ઘોડાપુર ઉમટયું
પ્રથમ નોરતે ધ્વજારોહણ, યજ્ઞ અને ધર્મસભા યોજાઇ: મા ખોડલનાં જય જયકાર સાથે હજારો ભાવિકો પદયાત્રામાં જોડાયા ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના પ્રથમ…
View More કાગવડથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રામાં ભાવિકોનું ઘોડાપુર ઉમટયુંઅમિત શાહ-પાટીલ અને મુખ્યમંત્રીની બેઠકથી રાજકીય ગરમાવો
નવરાત્રિથી દિવાળી સુધીમાં “નવા જૂની” નો પાટીલનો સંકેત સાચો પડશે ? ઈખ-મંત્રીઓ સાથે ગૃહમંત્રીની ભોજન બેઠક કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની ગુજરાતની ત્રણ…
View More અમિત શાહ-પાટીલ અને મુખ્યમંત્રીની બેઠકથી રાજકીય ગરમાવોઉછીના લીધેલા 3.50 લાખ પરત કેમ કરીશ ? ચિંતામાં યુવાનનો આપઘાત
મોરબી રોડ ઉપર આવેલ સેટેલાઈટ ચોકમાં રહેતા યુવાને મિત્રો પાસેથી ઉછીનાં લીધેલા રૂૂ.3.50 લાખની ચિંતામાં પોતાના ઘરેથી બાઈક લઈને નીકળ્યા બાદ હડાળા ગામ પાસે પોતાની…
View More ઉછીના લીધેલા 3.50 લાખ પરત કેમ કરીશ ? ચિંતામાં યુવાનનો આપઘાતગાંધીનગર કર્ણાવતી યુનિવર્સિટીમાં ભણતા સુરતના યુવાનનો આપઘાત
બીટેકના બીજા સેમેસ્ટરમાં હતો, ભણતરના ભારથી જીવન ટૂંકાવ્યાનું અનુમાન ગાંધીનગરની કર્ણાવતી યુનિવર્સિટીમાં બીટેકના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં 18 વર્ષીય યુવકે પોતાની હોસ્ટેલના રૂૂમમાં ગળાફાંસો ખાઈ…
View More ગાંધીનગર કર્ણાવતી યુનિવર્સિટીમાં ભણતા સુરતના યુવાનનો આપઘાતસાત હનુમાન મંદિર નજીક ઘર પાસે કચરો નાખવાની ના પાડતાં યુવક પર હુમલો
કોઠારિયા સોલવન્ટમાં બે યુવાન ઉપર અજાણ્યા શખ્સો ધોકા વડે તૂટી પડ્યા શહેરમાં સાત હનુમાન નજીક આવેલા રૂડા ટ્રાન્સપોર્ટમાં કચરો નાખવાની ના પાડતાં યુવક ઉપર કૌટુંબીક…
View More સાત હનુમાન મંદિર નજીક ઘર પાસે કચરો નાખવાની ના પાડતાં યુવક પર હુમલોડ્રગ્સ પેડલરો સામે પાસાની કાર્યવાહીમાં રાજકોટ SOG રાજ્યમાં અવલ્લ, વધુ ત્રણ સામે PIT
ચાલુ વર્ષમાં 10 ડ્રગ્સ પેડલરોને પાસા હેઠળ જેલ હવાલે ધકેલી દેવાયા, હજૂ પણ વધુની યાદી તૈયાર રાજકોટમાં વધી રહેલા ડ્રગ્સના દૂષણને ડામવા માટે એસઓજીની ટીમ…
View More ડ્રગ્સ પેડલરો સામે પાસાની કાર્યવાહીમાં રાજકોટ SOG રાજ્યમાં અવલ્લ, વધુ ત્રણ સામે PITઝેરી જાનવર કરડતા યુવાનનું મોત, હોસ્પિ.માંથી લાશ લઇ પરિવાર માતાજીના મઢે પહોંચ્યો!
મૃતદેહ લઇ પાંચ કલાક રઝળ્યા, અંતે સવારે પી.એમ. માટે સિવિલમાં લાવ્યા શહેરની ભાગોળે કોઠારીયા ચોકડી નજીક વેલનાથ પરામાં રહેતા યુવાનને ઝેરી જનાવર કરડી જતા સિવિલ…
View More ઝેરી જાનવર કરડતા યુવાનનું મોત, હોસ્પિ.માંથી લાશ લઇ પરિવાર માતાજીના મઢે પહોંચ્યો!