લોકશાહી માળખામાં ન્યાયની સુલભતાએ માત્ર એક સૈદ્ધાંતિક ખ્યાલ નથી, પરંતુ ભારતના બંધારણના અનુચ્છેદ 39અ હેઠળ સુનિશ્ચિત કરવામાં આવેલો એક મૂળભૂત અધિકાર છે, જે સમાન ન્યાય…
View More સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઇકોર્ટ બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકારડાબરના 100% શુધ્ધતાના દાવા કરતી પ્રોડકટ પર FSSAIની લગામ
દેશમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા કરતી સર્વોચ્ચ સંસ્થા ’ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ (FSSAI) એ ભારતીય બજારની અગ્રણી બ્રાન્ડ ડાબર…
View More ડાબરના 100% શુધ્ધતાના દાવા કરતી પ્રોડકટ પર FSSAIની લગામધો. 9-11માં કમ્પ્યુટરનો નવો સિલેબસ લાગુ પણ પેપર સ્ટાઇલના હજુ ઠેકાણા નથી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના આયોજનના અભાવ અને ઢીલી નીતિનો ભોગ ફરી એકવાર રાજ્યભરના વિદ્યાર્થીઓ અને શિક્ષકો બની રહ્યા છે. રાજ્યની શાળાઓમાં 8…
View More ધો. 9-11માં કમ્પ્યુટરનો નવો સિલેબસ લાગુ પણ પેપર સ્ટાઇલના હજુ ઠેકાણા નથીકેનાલમાં કૂદેલા જમાઇને બચાવવા જતા પિતા-પુત્ર ડૂબી ગયા
પતિ-પત્ની વચ્ચે બોલાચાલી બાદ જમાઇએ કેનાલમાં ઝંપલાવ્યું, સસરા અને સાળો બચાવવા કૂદ્યા, જમાઇ તરીને ભાગી ગયો વાવ-થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ પર એક દુ:ખદ…
View More કેનાલમાં કૂદેલા જમાઇને બચાવવા જતા પિતા-પુત્ર ડૂબી ગયાછોડ લેવા શહેરીજનોમાં ધસારો, વોર્ડ ઓફિસમાં બે કલાકમાં જ સ્ટોક ખાલી
રાજકોટ શહેરમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને હરિયાળી પ્રત્યેનો પ્રેમ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, જેનો આબેહૂબ અને આનંદદાયક નજારો આજે સમગ્ર શહેરમાં જોવા મળ્યો હતો. મહાનગરપાલિકા…
View More છોડ લેવા શહેરીજનોમાં ધસારો, વોર્ડ ઓફિસમાં બે કલાકમાં જ સ્ટોક ખાલીગોંડલ ચોકડી પાસેથી 2.22 લાખના દારૂ-બિયર ભરેલી કાર સાથે બે શખ્સોની ધરપકડ
શહેરમાં દારૂૂની હેરાફેરી કરતા તત્વો વિરુદ્ધ પીસીબી દ્વારા શરૂૂ કરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત ગોંડલ ચોકડી નજીકથી એક કારમાંથી રૂૂ.2.22 લાખના વિદેશી દારૂૂ અને બીયરનો જથ્થો…
View More ગોંડલ ચોકડી પાસેથી 2.22 લાખના દારૂ-બિયર ભરેલી કાર સાથે બે શખ્સોની ધરપકડલોકમેળામાં ખાણી-પીણીના પ્લોટસની હરાજીમાં ભાવમાં ત્રણ ગણો ઉછાળો
રાજકોટ લોકમેળાને લઈને લોક મેલા સમિતિ દ્રારા ત્યારીઓ શરુ કરી દેવામાં આવી છે. આ વર્ષે લોકમેળાના સ્ટોલ્સ અને પ્લોટની હરાજીની પ્રક્રિયાએ આશ્ચર્યજનક બોલીઓ બોલાય છે.,…
View More લોકમેળામાં ખાણી-પીણીના પ્લોટસની હરાજીમાં ભાવમાં ત્રણ ગણો ઉછાળોખેડૂતોને પાક ધિરાણ અને વીજપોલ મુદ્દે ન્યાય આપવા રજૂઆત
નાગરિક સંશોધન અને સંઘર્ષ કેન્દ્ર (ક્રાંતિ) તથા અન્ય ખેડૂતોના પ્રતિનિધિઓ દ્વારા ખેડૂતોની પાક ધિરાણ માફ કરવા, ખરીફ પાકના નુકસાન બદલ પ્રતિ હેકટર ધિરાણ તેમજ વીજપોલ…
View More ખેડૂતોને પાક ધિરાણ અને વીજપોલ મુદ્દે ન્યાય આપવા રજૂઆતસબ રજિસ્ટ્રાર કચેરીમાંથી કોંગ્રેસે ‘કચરો’ કાઢયો
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સબ રજીસ્ટ્રાર કચેરી, રાજકોટ ઝોન-3 ખાતે સરકારી તંત્રની બેદરકારી સામે વિરોધ નોંધાવી કચેરી પરિસરમાં પડેલા કચરાના ઢગલાઓની સફાઈ કરવામાં…
View More સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી કોંગ્રેસે ‘કચરો’ કાઢયોમાલિયાસણમાં મહિલા ઉપર બે શખ્સોનો ધોકા વડે હુમલો
શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા માલીયાસણ ગામે રહેતી પરિણીતા ઉપર બે શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી…
View More માલિયાસણમાં મહિલા ઉપર બે શખ્સોનો ધોકા વડે હુમલો