દ્વારકાનો ચેક રીટર્ન કેસનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

  દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામે રહેતો સાંગા હીરા ખાંભલા નામનો શખ્સ રૂૂ. 2,90,000 ની રકમ ચૂકવવામાં નિષ્ફળ જતાં તેની સામે ખંભાળિયાની કોર્ટમાં નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની…

View More દ્વારકાનો ચેક રીટર્ન કેસનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

વીરપુરમાં એકસાથે ચાર વીજપોલ તૂટી પડ્યા, દુર્ઘટના ટળી

યાત્રાધામમાં વધુ એક વખત પીજીવીસીએલની બેદરકારી સામે આવી સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુર પંથકમાં વીજ વિભાગની બેદરકારીઓ સામે આવી રહી છે,સિમ વિસ્તારમાં ચાલુ વીજ તાર પડવાના…

View More વીરપુરમાં એકસાથે ચાર વીજપોલ તૂટી પડ્યા, દુર્ઘટના ટળી

માર્ગ અને મકાન વિભાગમાં વર્ગ-1ના 71 અધિકારીઓની ટ્રાન્સફર-પ્રમોશન

રાજ્યના વહીવટી તંત્રમાં સમયાંતરે થતાં ફેરફારોના ભાગરૂૂપે, માર્ગ અને મકાન વિભાગમાં મોટો બદલી અને બઢતીનો દોર શરૂૂ થયો છે. સરકારે એક સાથે કાર્યપાલક ઇજનેર વર્ગ-1…

View More માર્ગ અને મકાન વિભાગમાં વર્ગ-1ના 71 અધિકારીઓની ટ્રાન્સફર-પ્રમોશન

કેશોદના ફાગળી ગામે પતિના ત્રાસથી કંટાળી પરિણીતાનો ગળેફાંસો ખાઇ આપઘાત

ઘરેલુ હિંસા અને દહેજ સંબંધી ત્રાસના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, ત્યારે કેશોદ તાલુકાના ફાગળી ગામે એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં પતિના શારીરિક…

View More કેશોદના ફાગળી ગામે પતિના ત્રાસથી કંટાળી પરિણીતાનો ગળેફાંસો ખાઇ આપઘાત

માણાવદરમાં મહિલા જીઆરડીએ બાઇક સાઇડમાં લેવાનું કહેતા શખ્સે ફડાકા ઝીંકી દીધા

માણાવદરમાં મહિલા જીઆરડીએ બાઈક સાઈડમાં લેવાનું કહેતા શખ્સે ઉશ્કેરાઈ જઈને ઝાપટ મારી ધમકી આપી ફરજમાં રૂૂકાવટ કરતા પોલીસે કાર્યવાહી કરી હતી. માણાવદર પોલીસ સ્ટેશનમાં મહિલા…

View More માણાવદરમાં મહિલા જીઆરડીએ બાઇક સાઇડમાં લેવાનું કહેતા શખ્સે ફડાકા ઝીંકી દીધા

દ્વારકા નજીક પવન ચક્કી કંપનીના રૂા. સાડા નવ લાખના એલ્યુમિનિયમ વાયરની ચોરી

દ્વારકા તાલુકાના કુરંગા ગામના વાડી વિસ્તારના કૈલાશનાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ નામની પવનચક્કી કંપનીના 33 કેવી લાઈનના પોલ પર રહેલા એલ્યુમિનિયમના વાયર ગત તા. 8 સપ્ટેમ્બરથી…

View More દ્વારકા નજીક પવન ચક્કી કંપનીના રૂા. સાડા નવ લાખના એલ્યુમિનિયમ વાયરની ચોરી

વેરાવળ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ મુસાફરને રૂા.2.69 લાખની કિંમતનો સામાન પરત આપ્યો

પશ્ચિમ રેલવેના કર્મચારીઓ હંમેશા મુસાફરોની સુરક્ષા તથા સુવિધા પ્રાથમિકતા આપી ને દરેક શક્ય મદદ માટે તત્પર રહે છે. આ જ શ્રેણીમાં રેલવે સુરક્ષા બળ (RPF)…

View More વેરાવળ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ મુસાફરને રૂા.2.69 લાખની કિંમતનો સામાન પરત આપ્યો

પોરબંદરમાં વોકલ ફોર લોકલ માર્કેટનો શુભારંભ કરતા મંત્રી ડો.માંડવિયા

11-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા તા.ર6 સપ્ટેમ્બરનાં રોજ પોરબંદર જિલ્લાનાં પ્રવાસે આવનાર…

View More પોરબંદરમાં વોકલ ફોર લોકલ માર્કેટનો શુભારંભ કરતા મંત્રી ડો.માંડવિયા

યાત્રાધામ દ્વારકાના ST ડેપોમાં યાત્રિકોને અસુવિધા

પંખાઓ બંધ, બેસવામાં અવ્યવસ્થા, શૌચાલયમાં સ્વચ્છતાનો અભાવ : ગાંધીનગર સુધી ફરિયાદ ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી,…

View More યાત્રાધામ દ્વારકાના ST ડેપોમાં યાત્રિકોને અસુવિધા

પોલિથીનનો વપરાશ રોકવા 73 વર્ષના કાંતિલાલ ભૂતની અનન્ય સેવા

વિનામૂલ્યે કાપડની થેલીનું વિતરણ કરી પર્યાવરણની રક્ષા કરવાનો સ્તુત્ય પ્રયાસ પ્રકૃતિ જતનના સંદેશ સાથે વૃક્ષારોપણ સહિતના અનેકવિધ સેવાકીય કાર્યો ઝટ જાઓ, કાપડની થેલી લાવો, પ્લાસ્ટિકના…

View More પોલિથીનનો વપરાશ રોકવા 73 વર્ષના કાંતિલાલ ભૂતની અનન્ય સેવા