ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ ગામના સર્વે નં. 87 પૈકી 1-2-3-4-5 (જુના સર્વે નં 167) માં આશરે 12 એકર ખેતીની જમીનના 11-2-2025 ના ગેરકાયદેસર વેચાણ દસ્તાવેજની…
View More શ્રીનાથગઢની વાદગ્રસ્ત જમીનમાં સંમતિ વિના કૂવો અને બોર કરવાની નોંધ રદ29 તોલા દાગીના ઓળવી જવાના કેસમાં પાબારી દંપતીના આગોતરા જામીન મંજૂર
શેર બજારમાં નુકસાન જવાને કારણે દેણું ચૂકવવા 6 વ્યાજખોરો પાસેથી લીધેલા નાણાંની ધાક ધમકી, મારકુટથી ઉઘરાણી મામલે નોંધાયેલી ફરિયાદમાં ગીરો મુકેલા 29 તોલા દાગીના ઓગાળી…
View More 29 તોલા દાગીના ઓળવી જવાના કેસમાં પાબારી દંપતીના આગોતરા જામીન મંજૂરપિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રએ ફિનાઇલ પીધું
શહેરના કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે આવાસ કવાર્ટરમાં રહેતા યુવાને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવારમાં ખસેડાયો છે. પિતાએ કામ બાબતે ઠપકો આપતા…
View More પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રએ ફિનાઇલ પીધુંગુરૂકૃપા સોસાયટીમાં સામુ જોવા મામલે યુવક પર હુમલો, વચ્ચે પડેલા પિતા-બહેનને પણ માર માર્યો
ભક્તિનગર વિસ્તારમાં આવેલી ગુરુકૃપા સોસાયટીમાં રહેતા દિવ્યરાજસિંહ વનરાજસિંહ સરવૈયા(ઉ.વ.19)ને સામું જોવા મામલે સંજયભાઈ બોરીચા, દેવાયતભાઈ બોરીચા, મનુભાઈ બોરીચા, અજયભાઈ પટેલ, સંજય બોરીચાનો દીકરો અને સંજય…
View More ગુરૂકૃપા સોસાયટીમાં સામુ જોવા મામલે યુવક પર હુમલો, વચ્ચે પડેલા પિતા-બહેનને પણ માર માર્યોજામનગરમાં પારકી પરિણીતાને મળવા પહોંચેલ પ્રેમીને ઘરમાં પૂરી લમધાર્યો
જામનગરમાં રામેશ્વરનગર વિસ્તારમાં રહેતી પરણિત પ્રેમિકાએ પોતાના પ્રેમીને ફોન કરી મળવા બોલાવ્યા બાદ ધબધબાટી બોલી ગઈ હતી. જેવો પ્રેમી પ્રેમિકાના રૂૂમમાં પ્રવેશ્યો ત્યાં જ રૂૂમનો…
View More જામનગરમાં પારકી પરિણીતાને મળવા પહોંચેલ પ્રેમીને ઘરમાં પૂરી લમધાર્યોટોળાએ બે કૌટૂંબિક ભાઇઓને હથોડીના ઘા ઝીંકયા
રાત્રે દારૂ પી મિત્રને ગાળો આપતા શખ્સને ટપારતા સવારે 8 શખ્સોએ ધસી આવી હુમલો કર્યો : બંનેની હાલત ગંભીર શહેરના મવડી વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં…
View More ટોળાએ બે કૌટૂંબિક ભાઇઓને હથોડીના ઘા ઝીંકયામેટોડામાં મહિલાનો મોબાઈલ નંબર માંગનારને સમજાવવા જતાં કાકા-ભત્રીજા ઉપર હુમલો
મેટોડામાં રહેતાં મુળ આસામના યુવાન અને તેના કાકા -ઉપર પડોશમાં જ રહેતાં યુપીના શખ્સે ધોકાથી હુમલો કરી બંનેને માર મારતાં માથામાં લોહીલુહાણ હાલતમાં રાજકોટ સારવાર…
View More મેટોડામાં મહિલાનો મોબાઈલ નંબર માંગનારને સમજાવવા જતાં કાકા-ભત્રીજા ઉપર હુમલોયુનિટી ફાઉન્ડેશનમાં પ્રાચીન-અર્વાચીન ગરબાનો સંગમ
રાજકીય-સામાજિક આગેવાનો-ઉદ્યોગકારો-અધિકારીઓનો મેળાવડો રાજકોટના સત્ય સાંઈ રોડ ઉપર આલાપ હેરીટેજની બાજુના ગ્રાઉન્ડમાં નવરાત્રીના દિવસોમાં દરરોજ રાત્રે 08:00 થી 10:00 કલાક દરમિયાન 225 બાળાઓ અવનવા રાસ…
View More યુનિટી ફાઉન્ડેશનમાં પ્રાચીન-અર્વાચીન ગરબાનો સંગમબહિયલમાં નુકસાનની ભરપાઇ તોફાનીઓ પાસેથી કરવામાં આવશે, હર્ષ સંઘવીનો ધ્રુજારો
ગાંધીનગરના દહેગામના બહિયલમાં અથડામણ બાદ પોલીસે 66 આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. આ 66 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતાં. જેમાંથી પાંચ આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા…
View More બહિયલમાં નુકસાનની ભરપાઇ તોફાનીઓ પાસેથી કરવામાં આવશે, હર્ષ સંઘવીનો ધ્રુજારોટેબલ પરથી કાચના ગ્લાસ-પાણીની બોટલો હટાવો: બેઠક પૂર્વે જ ચૈતર વસાવાની સૂચના
ખોટા કેસ કરવામાં આવ્યાનો પણ આક્ષેપ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા 2 મહિનાથી વધુ સમય સુધી જેલમાં હતા. બે દિવસ પહેલા જ તેઓ જેલ બહાર આવ્યા…
View More ટેબલ પરથી કાચના ગ્લાસ-પાણીની બોટલો હટાવો: બેઠક પૂર્વે જ ચૈતર વસાવાની સૂચના