મછલીવાડ ગામથી અરલાગામ તરફ જવાના રોડ પર રાહદારીઓને લૂંટી લેવાની ફિરાકમાં હતા ને પોલીસ ત્રાટકી જામનગર એલસીબીની ટીમે કાલાવડ પંથકમાંથી ધાડપાડુ લૂંટારૂૂ ગેંગને ઝડપી લીધી…
View More કાલાવડમાંથી રાજકોટની ધાડપાડુ ગેંગના પાંચ સભ્યો ઝડપાયાઆવતીકાલે અમદાવાદમાં યોજાશે ફિલ્મફેર એવોર્ડ
બોલિવુડ કિંગ શાહરૂખખાન હોસ્ટ કરશે, કરણ જોહર, મનિષ પોલનું સંચાલન, મુંબઈની પ્રેસ કોન્ફરન્સમાં 70માં એવોર્ડના ટેક્નિકલ અને રાઈટીંગ કેટેગરીનાં એવોર્ડની જાહેરાત ફિલ્મફેરે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સનું…
View More આવતીકાલે અમદાવાદમાં યોજાશે ફિલ્મફેર એવોર્ડડાકોર મંદિરના પૂજારી ભુવાની જેમ ધૂણ્યા, PSIની બદલીની વાત કરી
ખેડાના ડાકોર મંદિરના પૂજારીએ ધૂણીને લોકોના કામ કર્યા હોવાનો દાવો કરી રહ્યાં છે, પીએસઆઇની બદલી કરાવી હોવાનો પૂજારીએ કર્યો દાવો અને રૂૂરલ પોલીસમાંથી એસઓજીમાં બદલી…
View More ડાકોર મંદિરના પૂજારી ભુવાની જેમ ધૂણ્યા, PSIની બદલીની વાત કરીપ્રથમ વાર મિસિસ યુનિવર્સનો તાજ મિસિસ ઇન્ડિયાના શિરે
મિસિસ યુનિવર્સ 2025નો તાજ ભારતની શેરી સિંહના માથે પહેરાવાયો હતો. મિસિસ યુનિવર્સનો ખિતાબ જીતનારી શેરી સિંહ પ્રથમ ભારતીય સુંદરી બની છે. મિસિસ ઇન્ડિયા 2025 જીતીને…
View More પ્રથમ વાર મિસિસ યુનિવર્સનો તાજ મિસિસ ઇન્ડિયાના શિરેઅનોખો વિરોધ, માં સરસ્વતીનાં વેશમાં VCને રજૂઆત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. યુનિવર્સિટીના હ્યુમિનીટીઝ અને સોશિયલ સાયન્સ ભવનના PHDના વિધાર્થીઓએ પોતાના પર થઈ રહેલા અન્યાય સામે અનોખો વિરોધ દર્શાવ્યો…
View More અનોખો વિરોધ, માં સરસ્વતીનાં વેશમાં VCને રજૂઆતસોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા રાષ્ટ્રપતિ
દેશના જનકલ્યાણ માટે દેવાધિદેવ મહાદેવ સમક્ષ શીશ ઝૂકાવી પ્રાર્થના કરતા રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કર્યા…
View More સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા રાષ્ટ્રપતિ50 દિવસ બાદ સેવન્થ ડે સ્કુલમાં તમામ વર્ગો ઓફલાઇન ધમધમતા
સુરક્ષા અને અન્ય મામલે સર્જાયેલા વિવાદ બાદ આખરે સેવન્થ ડે સ્કૂલમાં 50 દિવસના લાંબા વિરામ પછી ઓફલાઇન વર્ગોનો પ્રારંભ થયો છે. આ નિર્ણય ગુજરાત હાઈકોર્ટના…
View More 50 દિવસ બાદ સેવન્થ ડે સ્કુલમાં તમામ વર્ગો ઓફલાઇન ધમધમતાકાલે મુખ્યમંત્રી રાજકોટમાં : રૂા.200 કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે તા.11ના રોજ રાજકોટની મુલાકાત આવી રહ્યા છે તો સવારે 11 વાગ્યે કાલાવડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર ઓડિટોરિયમ ખાતે રાજ્યકક્ષાના પંચાયત વિભાગના…
View More કાલે મુખ્યમંત્રી રાજકોટમાં : રૂા.200 કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તઅંબાજીના આશીર્વાદ મેળવી ગુજરાત ભ્રમણ શરૂ કરતા વિશ્ર્વકર્મા
રાજ્યમાં પક્ષની મજબૂતી અને જનતાના કલ્યાણ માટે કરી પ્રાર્થના રાજકોટમાં 15મીએ ભાજપ દ્વારા શક્તિપ્રદર્શન, તૈયારીઓ શરૂ ગુજરાત ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા…
View More અંબાજીના આશીર્વાદ મેળવી ગુજરાત ભ્રમણ શરૂ કરતા વિશ્ર્વકર્મામીઠાપુર વિસ્તારમાં મહાકાલ ગેંગના મુખ્ય સુત્રધારો સહિત સાત સાગરીતો વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી
રાજયમાં છેલ્લા કેટલાક વર્ષોથી સંગઠીત ગુનાઓ સમાજ માટે ગંભીર પડકારરૂપ બન્યા છે. જેના માધ્યમથી આવા તત્વો ગેરકાયદેસર રીતે સંપતિ તથા કાળા નાણાનું પ્રમાણ…
View More મીઠાપુર વિસ્તારમાં મહાકાલ ગેંગના મુખ્ય સુત્રધારો સહિત સાત સાગરીતો વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી